Skip to main content
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: ઉનાળાનો મિજાજ જ્યારે રાજ્યભરમાં વર્તાઇ રહ્યો છે ત્યારે રાહતના સમાચાર એ છે કે, 5 મે બાદ તાપમાનમાં ઘટાડો થશે અને વાતાવરણમાં પલટો આવી શકે છે. પૂર્વત્તરના રાજ્યોમાં વધારે વરસાદ પડી રહ્યો છે. દક્ષિણમાં પણ છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે તદપરાંત ઉત્તર ભારતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી ચાલી રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના સમગ્ર રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી સાથે લૂનો અનુભવ થઇ રહ્યો છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ 5 મેથી ફરી વાતાવરણમાં પલટો આવશે, 5 મેથી 7 મે સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળશે અને ક્યાં હળવો વરસાદ પણ થઇ શકે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો જોવા મળશે. 5થી 7 મે સુધીમાં ગરમીનું પ્રમાણ ઘટતા લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે, આ સમય દરમિયાન વાદળો બંધાશે અને  છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તાપમાનમાં 2થી ડિગ્રીનો ઘટાડો થશે. હવામાન વિભાગના આંકલન મુજબ 5થી 7 મે સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળો જોવા મળશે અને તાપમાન ઘટશે તેમજ છૂટછવાયો હળવો વરસાદ વરસશે. ક્યાંય પણ ભારે વરસાદની શક્યતા નથી. આ ત્રણ દિવસ દરમિયાન કોઇ જગ્યાએ એટલે કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાત કે સૌરાષ્ટ્રના કોઇ વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે. આ ત્રણ દિવસ દરમિયાન પવનની ગતિ પણ વધી શકે છે.
હાલ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર,મોરબી, પાટણ, કચ્છના વિસ્તારોમાં ગરમી સૌથી વઘારે રહેવાની શક્યતા છે. 6 મેથી તાપમાન ગગડતાં ગરમીથી થોડી રાહત મળી શકે તેમ છે. તાપમાન 42 ડીગ્રી નોંઘાયું છે. જો કે થન્ડરસ્ટ્ર્રોર્મ એક્ટિવિટીના કારણે  5 મેથી રાજ્ય.માં ગરમી ઘટી શકે છે. નોંધનિય છે કે, મેના મધ્યથી પ્રિમોનસૂન એક્ટિવિટી જોર પકડી શકે છે. હાલ મધ્ય ભારત, દક્ષિણ ભારત અને પૂર્વોત્તરના રાજ્યોમાં પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે. આગામી દિવસોમાં રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થતાં તાપમાન ઘટતાં  હિટવેવની સ્થિતિથી રાહત મળશે.
એક તરફ, મેદાની વિસ્તારોમાં ભારે ગરમી અને ભેજની સાથે વરસાદ પણ પડી રહ્યો છે. આ દરમિયાન, પહાડી વિસ્તારોમાં હવામાન ખુશનુમા રહે છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. તાપમાન પણ 20 થી 28 ડિગ્રીની વચ્ચે રહે છે. આ તાપમાન ફરવા માટે આદર્શ છે, પરંતુ વરસાદને કારણે, એકવાર હવામાન તપાસવું મહત્વપૂર્ણ છે.
દક્ષિણ ભારતમાં પ્રિમોનસૂનવ એક્ટિવિટી ચાલી રહી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સહિત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે છે, પરંતુ ભેજનું પ્રમાણ ઊંચું રહે છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...