'બંગાળ બચી ગયું...' અઢી મહિના સુધી બંગાળમાં ભાજપ માટે પ્રચાર કરનારા સુરતના દીપ પ્રજાપતિએ ખોલી TMCની ગુદાગર્દીની પોલ

West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમા ભાજપની સરકાર બની રહી છે. સતત ત્રણ ટર્મથી સત્તામાં રહેલી ટીએમસી હવે સત્તાની બહાર છે, અને ભાજપ ઇતિહાસમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. ભાજપ સંગઠન, નેતાઓ અને કાર્યકર્તાઓએ અથાગ અને અવિરત મહેનત કરીને પશ્ચિમ બંગાળમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. પરંતુ આ બધાથી બંગાળની અસલી કહાણી એક ગુજરાતી યુવાનની જુબાનીથી એબીપી અસ્મિતા પર સામે આવી છે. સુરતનો દીપ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી બંગાળમાં બંગાળ બચાવો અભિયાન કરી રહ્યો હતો, તેને ટીએમસીના ગુંડાઓની પોલ ખોલી નાંખી છે.

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળ હિંસાને લઇને સમાચારો સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે બંગાળમાં હિંસાની કહાની એબીપી અસ્મિતા પર એક ગુજરાતી યુવાન દીપ પ્રજાપતિની જુબાનીમાં સામે આવી છે. સુરતનો દીપ પ્રજાપતિ છેલ્લા દોઢ મહિનાથી પશ્ચિમ બંગાળમાં બંગાળ બચાવો અભિયાન અંતર્ગત પ્રચાર કરી રહ્યો હતો, તેને આ દરમિયાન 11 જેટલી ગાડીઓ બદલીને બંગાળની સ્થિતિ જાણી અને ભવાનીપુર બેઠક પર મહત્વની ભૂમિકા ભજવી હતી.

2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો

એબીપી અસ્મિતા પર દીપ પ્રજાપતિએ જણાવ્યું કે, આ ચૂંટણીના માહોલમાં તે જ્યારે ભવાનીપુર બેઠક પર ભાજપનો પ્રચાર કરી રહ્યો હતો, તે સમયે તેને TMCના ગુંડાઓએ માર મારવી ધમકી પણ આપી હતી. દીપ પ્રજાપતિ અને TMCના ગુંડાઓ વચચ્ચે ભવાનીપુર બેઠક પર ઈવીએમને બબાલ થઇ હતી. એટલુ જ નહીં ભાજપ અને ટીએમસીના કાર્યકરો છુટા હાથની મારામારી પણ થઇ હતી. દીપ પ્રજાપતિએ જણાવ્યું કે હજુપણ TMCના ગુંડાઓની દાદાગીરી છે, બંગાળમાં પરિસ્થિતિ ખુબ જ ગંભીર છે. જોકે, ચૂંટણી બાદ ભાજપની સરકાર આવ્યા બાદ બંગાળ બચી ગયુ છે.

Comments
Post a Comment