Skip to main content
Weather forecast: રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી, રાજકોટ સહિત આ જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ
Weather forecast:રાજકોટ, અમેરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, વડોદરા, ખેડા, આણંદ, તાપી, સુરત સહિતના વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ પ્રકારની સ્થિતિ હજુ 2 દિવસ રહેવાની શક્યતા છે.  ગુજરાતમાં  2 દિવસ હજુ પણ  હિટવેવની સ્થિતિ બની રહે છે. શહેરની તાપમાન પર નજર કરીએ તો
અમદાવાદ-44.1
ગાંધીનગર-43.8
અમરેલી-43.5
સુરેંદ્રનગર-43.4
કંડલાપોર્ટ-43
ડીસા-42.2
ભાવનગર-40.7
કેશોદ -40 ડિગ્રી
હવામાન વિભાગે આગામી 17 મે સુધી રાજ્યમાં શુષ્ક રહેવાની આગાહી કરી છે.. આગામી બે દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નથી થાય. આજે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, તો 8 જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે.. જ્યારે આજે   કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લા માટે હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ છે  તો દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લા માટે પણ આવતીકાલે યલો એલર્ટ જાહેર કરાયું છે. 48 બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 15થી 20 નોટ્સની રહી શકે છે..
રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગે  પૂર્વાનુમાન કર્યું છે.  આ વર્ષે અંદમાનમાં ચોમાસાના વહેલા આગમનની હવામાન વિભાગે આગાહી  કરી છે... હવામાન વિભાગ મુજબ સાનુકુળ પરિબળોના કારણે 18 મેના બદલે 16 મે એટલે કે બે દિવસ અગાઉ અંદમાનમાં ચોમાસું બેસવાની સંભાવના છે. અંદમાનમાં ચોમાસાના આગમન બાદ 1 જુન આસપાસ કેરળ તરફ ચોમાસું આગળ વધશે.. અને ગુજરાતમાં 15 જુન આસપાસ ચોમાસાનું આગમન થાય તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે..
ભારતમાં 2026નું ચોમાસુ 28  મે થી 31 મે ની વચ્ચે કેરળના દરિયાકાંઠે પહોંચવાની ધારણા છે. ત્યારબાદ તે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં આગળ વધશે. જૂનના મધ્યથી જુલાઈની શરૂઆતમાં ઉત્તર ભારતમાં ચોમાસુ સક્રિય થઈ શકે છે. IMD અને પ્રારંભિક હવામાન મોડેલ અનુસાર, 2026નું ચોમાસુ "સામાન્ય" શ્રેણીમાં આવવાની ધારણા છે. જો કે, કેટલાક રાજ્યોમાં વરસાદ સરેરાશથી ઓછો અથવા વધુ હોઈ શકે છે.
મુખ્ય મુદ્દાઓ:
કેરળમાં ચોમાસુ થોડું વહેલું આવવાની શક્યતા છે.દેશભરમાં વરસાદનું વિતરણ અસમાન હોઈ શકે છે.કેટલાક વિસ્તારોમાં "બ્રેક મોનસૂન " ની પરિસ્થિતિ વિકસી શકે છે.હવામાનની સીધી અસર કૃષિપ્રવૃત્તિઓ પર પડશે.IMD અને પ્રારંભિક હવામાન મોડેલો અનુસાર, 2026 ચોમાસું "સામાન્ય" શ્રેણીમાં આવવાની ધારણા છે. જો કે, કેટલાક રાજ્યોમાં વરસાદ સરેરાશથી ઓછો અથવા વધુ હોઈ શકે છે.
આ પણ વાંચો:દેશમાં ચોમાસું સમય કરતા વહેલું આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસમાં જ આ જગ્યાએ એન્ટ્રીની શક્યતા
રાજ્યવાર ચોમાસા 2026 આગાહી
1. કેરળમાં ચોમાસું ક્યારે આવશે?
2026 માં 28 મે થી 31 મે ની વચ્ચે કેરળમાં ચોમાસું આવવાની ધારણા છે. આ સમય સામાન્ય શરૂઆતની નજીક માનવામાં આવે છે.
2. બિહારમાં ચોમાસું 2026
ચોમાસું સામાન્ય રીતે પૂર્વીય જિલ્લાઓમાંથી બિહારમાં પ્રવેશ કરે છે. 2026 માં 12 જૂન થી 15 જૂન ની વચ્ચે વરસાદ શરૂ થવાની ધારણા છે.
3. ગુજરાતમાં ક્યારે પહોંચશે ચોમાસુ
ગુજરાતમાં 15 જૂને ચોમાસુ પહોંચે તેવી શક્યતા છે.
4. ઉત્તર પ્રદેશમાં ચોમાસું ક્યારે આવશે?
ઉત્તર પ્રદેશના વિવિધ પ્રદેશોમાં ચોમાસું અલગ અલગ સમયે આવશે.
પૂર્વીય યુપી: 1 જૂન થી 20 જૂન
પશ્ચિમ યુપી: 22 જૂન થી 25 જૂન
વારાણસી અને ગોરખપુર જેવા પૂર્વીય જિલ્લાઓમાં વરસાદ વહેલો શરૂ થઈ શકે છે.
5. દિલ્હીમાં ચોમાસું 2026
દિલ્હી-એનસીઆરમાં 27 જૂન થી ૩૦ જૂન દરમિયાન ચોમાસું સક્રિય થવાની ધારણા છે. તે પહેલાં, ચોમાસા પહેલાના વરસાદથી ગરમીથી રાહત મળી શકે છે.
6. હરિયાણામાં ચોમાસું
દિલ્હીની આસપાસ હરિયાણામાં ચોમાસું પ્રવેશે છે.
પૂર્વીય હરિયાણા: 27 જૂન થી 29 જૂન
પશ્ચિમ હરિયાણા: જુલાઈનો પહેલો સપ્તાહ
7. પંજાબમાં ચોમાસું
પંજાબ એવા રાજ્યોમાંનો એક છે, જ્યાં ચોમાસું સૌથી તાજેતરનું આવે છે.
અંદાજિત સમય: 1 જુલાઈ થી 5 જુલાઈ
8. રાજસ્થાનમાં ચોમાસું
રાજસ્થાનમાં ચોમાસાની અસર ધીમે ધીમે વધે છે.
દક્ષિણ રાજસ્થાન: 25 જૂનની આસપાસ
પશ્ચિમ રાજસ્થાન: જુલાઈનો બીજો સપ્તાહમાં ચોમાસુ પહોંચી શકે છે
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...