Skip to main content
Weather Update: રાજ્યમાં આ તારીખથી શરૂ થશે પ્રિમોનસૂન એક્ટિવિટી, હળવા વરસાદની આગાહી
Ambalala Forecast: વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ 18 મેથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે અને વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ આગામી દિવસોમાં ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. બીજી તરફ મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 21થી 23 જૂન દરમિયાન મુંબઈના કેટલાક વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ભારે ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આંશિક રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગરમીનું જોર ધીમે ધીમે ઘટી શકે છે. ખાસ કરીને 18 મે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.  અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને તાપમાન 42થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે આવી શકે છે, જેના કારણે લોકોને થોડી રાહત મળશે.કચ્છના ભાગોમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે અને લોકોને ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
હવામાન વિભાગની આગાહી
તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં હાલ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા  વ્યક્ત કરી  મહત્તમ તાપમાનમાં હાલમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં, જેના કારણે લોકો માટે ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમી અને તાપથી લોકો પરેશાન થઈ શકે છે.પરંતુ 19 મે બાદ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઘટાડો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાના કારણે જોવા મળી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ સિસ્ટમ રાજ્ય તરફ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીથી થોડી રાહત મળવાની આશા છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...