Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં આજે 14 જિલ્લામાં વરસાદની આગાહી, સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો

Gujarat Rain And Weather Update: ગુજરાતમાં હજુ પણ ચોમાસુ બેસ્યુ નથી, ક્યારે બેસશે તેને લઇને લોકો રાહ જોઇ રહ્યાં છે, પરંતુ તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસનું જલદી સક્રિય બનશે. હવામાન વિભાગની આગાહી તાજા આગાહી પ્રમાણે, આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે દક્ષિણ અને મધ્ય ગુજરાતની સરખામણીએ અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે.

અમદાવાદના હવામાનની વાત કરીએ તો આજે શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. 21 જૂનના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધુ હતું.

સેટેલાઇટ તસવીરોમાં પણ દેખાયા વાદળો
ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા ઉપગ્રહ (INSAT-3DS) ની જે લેટેસ્ટ તસવીરો લેવામાં આવી છે, તેમાં પણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળોનો જમાવડો સ્પષ્ટપણે જોઈ શકાય છે. જોકે, રાહતની વાત એ છે કે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં હાલ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તંત્ર દ્વારા નાગરિકોને બદલાતા હવામાન પર નજર રાખવા અને સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...