Skip to main content
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
ગાંધીનગર: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ  પોતાની કોર ટીમની જાહેરાત કર્યા બાદ હવે   પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની જાહેરાત કરી છે. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતાઓને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પ્રદેશ અધ્યક્ષ સહિત 19 સભ્યો પાર્લામેન્ટરી બોર્ડમાં છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/UwBusuaXDx
— BJP Gujarat (@BJP4Gujarat) March 25, 2026
ભાજપે  પાર્લામેન્ટરી બોર્ડમાં  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,  પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિત પ્રદેશના અનેક દિગ્ગજ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી સમિતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા
પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરિયા
પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ
મંત્રી પ્રદ્યુમન વાજા
સાંસદ અને પ્રદેશ ઉપપ્રમુખ રાજેશ ચુડાસમા
પ્રદેશ ઉપપ્રમુખ નટુજી ઠાકોર
અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવા
મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ અંજુબેન વેકરિયા
વિશેષ આમંત્રિત તરીકે સી.આર પાટીલ
વિશેષ આમંત્રિત તરીકે પરશોત્તમ રૂપાલા
વિશેષ આમંત્રિત તરીકે જીતુ વાઘાણી
પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી ફળદુ
આમંત્રિત સભ્ય તરીકે જયશ્રીબેન પટેલ
આમંત્રિત સભ્ય તરીકે વર્ષાબેન દોશી
ભાજપના કોર ગ્રુપના 11 સભ્યોના નામ જાહેર કરાયા હતા
સરકાર અને સંગઠન વચ્ચે  સંકલનની મહત્વપૂર્ણ કડી ગણાતા પક્ષના કોર ગ્રુપની રચના એક સપ્તાહ પહેલા જ કરવામાં આવી હતી.  જેમાં 11 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના હાઈકમાન્ડ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્રદેશ ભાજપના કોર ગ્રુપના 11 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (કર્ણાવતી) પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્મા (કર્ણાવતી), કેન્દ્રીય જળશકિત મંત્રી અને પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ (સુરત શહેર), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (સુરત શહેર) પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી (ગાંધીનગર શહેર), રાજય સરકારના  પ્રવકતા મંત્રી જીતુભાઈ  વાઘાણી, (ભાવનગર શહેર), કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ (મહેસાણા), પ્રદેશ ભાજપ અનુસુચિત જન જાતિ મોરચાના પ્રમુખ અને  ધારાસભ્ય ગણપતસિંહ વસાવા (સુરત જિલ્લો), રાજય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા (કર્ણાવતી), પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (અમદાવાદ જિલ્લો) અને આઈ.કે. જાડેજા (સુરેન્દ્રનગર)નો કોર ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...