Skip to main content

Posts

Showing posts from July, 2026

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

Gujarat Heavy Rain Alert: આગામી બે દિવસ અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓને કરી અપીલ. આગામી બે દિવસ પંચમહાલ અને વડોદરા જિલ્લામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જે આગાહીને પગલે પાવાગઢ મંદિર ટ્રસ્ટે વીડિયોના માધ્યમથી આગામી બે દિવસ પાવાગઢ આવવાનું ટાળવાની શ્રદ્ધાળુઓને અપીલ કરી છે. મંદિર ટ્રસ્ટે અતિભારે વરસાદની આગાહીને લીધે શ્રદ્ધાળુઓને ઘરે પોતાના પરિવાસ સાથે સુરક્ષિત રહેવાની અપીલ કરી છે.

ગુજરાતમાં આવતીકાલે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના અમદાવાદ, વડોદરા, નવસારી અને આણંદ જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરોના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (DEO) દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ...

Leopard Attack: છોટાઉદેપુરના બોડેલીમાં દીપડાનો આતંક, ઘરઆંગણે રમતી 4 વર્ષની બાળકીને ફાડી ખાધી

Chhotaudepur Leopard Attack: છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા સ્થિત મોટા વાજપુર ગામે ઘર આંગણે રમતી 4 વર્ષીય માસૂમ બાળકી ભવ્યા પર અચાનક હિંસક દીપડાએ હુમલો કરી દીધો હતો. દીપડાના તીક્ષ્ણ પંજા અને બચકાંથી ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી, શોક અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

મોટા વાજપુર ગામમાં સાંજના સમયે ભવ્યા નામની માસૂમ બાળકી પોતાના ઘરના આંગણામાં નિશ્ચિંત થઈને રમી રહી હતી. તે જ સમયે નજીકના ઝાડી-ઝાંકરામાંથી અચાનક ધસી આવેલા હિંસક દીપડાએ બાળકી પર તર...

Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ

Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાનના વિવિધ મોડલ અને હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હાલમાં ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના કેટલાક મોડલ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ગુજ...

ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...

Ambalal Patel forecast: ગુજરાતમાં મેઘરાજા હજુ પણ મન મૂકીને વરસવાના મૂડમાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને એક મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમની આગાહી મુજબ, 30 જુલાઈથી રાજ્યના તમામ ઝોનમાં ફરી એકવાર વરસાદનું જોર વધશે અને 3 થી લઈને 20 ઈંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર વધુ રહેવાની સંભાવના છે, સાથે જ ઓગસ્ટ મહિનામાં પણ નવી સિસ્ટમ બનવાના સ્પષ્ટ એંધાણ છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ત્યારબાદ, એટલે કે 30 જુલાઈથી વરસાદનું જોર અચાનક વધી જશે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે એકસાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ સિસ્ટમ્સની અસરને કારણે 30 જુલાઈથી 3 ઓગસ્ટની વચ્ચે આખા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાનું અનુમાન છે.

<iframe title="ABP Asmita | Gujarat Weather Update ...

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Gujarat heavy rain alert: ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 30 અને 31 જુલાઈ તેમજ 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. ચાર સક્રિય હવામાન પ્રણાલીઓના કારણે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ચાર સક્રિય સિસ્ટમના કારણે વરસાદનું જોર વધશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ડીપ ડિપ્રેશન, મ...

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી

અમદાવાદના કર્ણાવતી ક્લબ અને મોહમ્મદપુરા વિસ્તાર પાસે દીપડો દેખાયાની સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ચર્ચા આખરે અફવા સાબિત થઈ છે. બે દિવસ સુધી વન વિભાગે ફૂટપ્રિન્ટ, સીસીટીવી અને સ્થળ તપાસ કર્યા બાદ સ્પષ્ટ કર્યું છે કે જે પ્રાણી જોવા મળ્યું હતું તે દીપડો નહીં પરંતુ શ્વાન હતું. વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ વાયરલ ન કરવાની અપીલ કરી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કર્ણાવતી ક્લબ પાછળ અને એસપી રિંગ રોડ નજીક દીપડો દેખાયાની ચર્ચાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. જોકે વન વિભાગની બે દિવસીય તપાસ બાદ આ સમગ્ર મામલો માત્ર અ...

Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર

Gujarat Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનની અસર હવે ગુજરાત સુધી પહોંચી શકે છે. હવામાનના વિવિધ મોડલ અને હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈથી રાજ્યમાં ફરી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હાલમાં ઓડિશા, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાનના કેટલાક મોડલ મુજબ આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ...

Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે

Gujarat Rain: 7 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે

Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી

Gujarat rain forecast: હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય બનેલી પાંચ વરસાદી સિસ્ટમોના કારણે આગામી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આગામી 48 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

હવામાન આગાહીકાર અંબાલાલ પટ...

Gujarat Rain: ગુજરાતમાં આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ થઇ સક્રિય

Gujarat Rain Forecast: ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી પણ વધુથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. તાજેતરમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકેલા વરસાદથી પણ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હવે આ બધાની વચ્ચે વરસાદને લઇ ગુજરાત માટે વધુ એક મોટી આગાહી હવામાંન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં ફરી મોટો વરસાદી રાઉન્ડ આવશે.

હવામાન વિભાગે Who) આજે એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઉત્તર-દક્...

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો છે. જોકે, આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર  ગઈકાલે સુરેન્દ્રનગરના પીપળા અને બૈસાબગઢ વચ્ચે ઘટના બની હતી. હિંગળાજ માતાના દર્શનેથી પરત ફરતી વખતે સાપ આડો ઉતરતા હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી હતી. હકાભા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માતની જાણ થતા જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત હકાભા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. સદનસીબે અકસ્માતમાં  હકાભા ગઢવીને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહેતા તેમના ચાહકો અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/QgHoDCvxAtI?si=l4i...

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Cyber ​​Fraud: સાયબર ફાઇનાન્સિયલ ઠગાઈનો ભોગ બનતા નાગરિકોને ઝડપી, સરળ અને અસરકારક ન્યાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ ડિજિટલ પહેલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે ‘સાયબર ફાઇનાન્સિયલ ફ્રોડ e-Zero FIR’ સેવાનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

<p style...

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Gujarat Weather: ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા સવારે 7:00 AM થી 10:00 AM સુધીનું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરવામાં આવ્યું છે. આગામી 3 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

</p...

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા

North Gujarat Heavy Rain: ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ નદીઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ભાભર અને દિયોદરમાં ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=...

Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો

Gujarat Rain: દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના નવ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

<p style="text-align:...

Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતમાંભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદને લઇને રેડ એલર્ટ જાહેર કરાયું છે તો  અમદાવાદ સહિત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 48થી 72 કલાક દરમિયાન વરસાદી સિસ્ટમ વધુ સક્રિય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં આજે રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના પગલે નીચેના જિલ્લાઓમાં રેડ ...

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

Gujarat Rain Updates: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપતા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાજ્યના 11 જિલ્લામાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે સુરત જિલ્લામાં સ્કૂલો ઉપરાંત આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે સવારે 10 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે 7 જિલ્લામાં રેડ એલર્ટ અને 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને રજા</...

Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Gujarat Rain Forecast:  હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નોંધનિય છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન હતુ તે લો પ્રેશર એરિયા બની ગયું છે જેના કારણે મધ્ય ગુજરાતને હાલ મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. આજે પણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે આ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે કચ્છ,સુરેંદ્રનગર,મહેસાણા,ગાંધીનગર,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,ખેડા...

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ

Heavy rain alert : ગુજરાતમાં મેધરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદને લઈ  આગાહી કરી છે.

આવતીકાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આગાહી અનુસાર,  મહેસાણ...

Rain Forecast: ગુજરાતના આ ઝોનમાં 27 જુલાઇ સુધી અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગની આગાહી

Rain Forecast: દક્ષિણ ગુજરાત બાદ હાલ મધ્ય ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે, હવામાન વિભાગે આગામી 27 જુલાઇ સુધી ગુજરાત રિઝનમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. મધ્યગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. ગઇ કાલે મધ્યગુજરાતમાં અતિ ભારે વરસાદ પડ્યો અનેક વિસ્તાર જળમગ્ન થતા જનજીનન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.  હવામાન વિભાગે હજુ પણ આગામી 4 દિવસ  મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં 12 ઇંચથી વધુ વરસાદ પડતા માટોભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે.

Gujarat Rain: ગુજરાતમાં 24 કલાકમાં 255 તાલુકામાં ધોધમાર વરસાદ, અમદાવાદમાં 12 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. રાજ્યના 255 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસતા અનેક શહેરો અને ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ 19.96 ઈંચ વરસાદ ખેડાના મહેમદાબાદમાં નોંધાયો છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં સરેરાશ 12 ઈંચથી વધુ વરસાદ પડતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભારે વરસાદને પગલે વાસણા બેરેજના 22 દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે મોડીરાત્રે વરસાદનું જોર ઘટતા શહેરના તમામ અંડરપાસ ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

અમદાવાદમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ</strong...

Gujarat Rain: અમદાવાદ સહિત 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, હવામાન નાઉ કાસ્ટ

અમદાવાદ: હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને રાત્રે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેર માટે હજુ પણ ભારે વરસાદની સંભાવના યથાવત હોવાનું જણાવાયું છે. રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ અનેક વિસ્તારોમાં 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદમાં હજુ ...

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

Gujarat Rain Update LIVE: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને સુરત, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશ દમણમાં આજે શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather Forecast:  ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે.  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 27 જુલાઇ  સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. એક સાથે ચાર- ચાર સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આજે મહિસાગર, પંચમહાલ,દાહોદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. . તો 11 જિલ્લામાં ઓરેંજ એલર્ટ છે.  જાહેર કરવામાં આવ્યું છે.  તો 10 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder=...

Gujarat Railway : દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહારને ભારે અસર

Gujarat Railway : દક્ષિણ ગુજરાતના રેલવે વ્યવહારને ભારે અસર

Gujarat rain: ગુજરાતમાં મેઘમહેર: સવારથી 51 તાલુકામાં વરસ્યો, વલસાડમાં સૌથી વધુ 3.82 ઇંચ વરસાદ

Gujarat rain Update: ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવારથી અત્યાર સુધીમાં રાજ્યના 51 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, સવારથી અત્યાર સુધીમાં 26 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ આજે સવારે પણ યથાવત રહેતા વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં 3.82 ઇંચ નોંધાયો છે....

South Gujarat: ભારે વરસાદથી વલસાડ-નવસારીમાં જળબંબાકાર, આજે સ્કૂલો, કોલેજોમાં રજા

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાની તોફાની બેટિંગને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વલસાડ, નવસારી તેમજ સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળા-કોલેજોમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામા આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાન...

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Forecast :  ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થશે.  અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના રૌદ્ર સ્વરૂપની શક્યતાને જોતા દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોવાથી માછીમારોને પણ આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે. આજે એટલે કે 22 જુલાઈના રોજ પણ અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની પૂરી સંભાવના છે, જેના માટે વિસ્તારો પ્રમાણે એલર્ટ જાહેર કરાયા છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen&qu...

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ માટે વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે. આજે નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન સક્રિય હોવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવસારી અને વલસાડમાં આજે રેડ એ...