Skip to main content

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 5 પર પહોંચ્યો મૃત્યુઆંક, આ લક્ષણો અનુભવાય તો સાવધાન

Chandipura virus case: રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. વધુ એક બાળદર્દીના મોત સાથે વાયરસથી મૃત્યુ પામનારાઓની સંખ્યા હવે 5 પર પહોંચી ગઈ છે. આ વધતા કેસોને પગલે આરોગ્ય વિભાગે સતર્કતા વધારી દીધી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 17શંકાસ્પદ કેસો તીબીબ ઓબ્ઝર્વેશન હેઠળ છે.

ચાંદીપુરા વાયરસનો પ્રકોપ અત્યાર સુધીમાં રાજ્યના પાંચ જિલ્લાઓ સુધી પહોંચી ગયો છે. તેમાં સાબરકાંઠા, મહિસાગર, ખેડા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, સેમ્પલિંગ અને સારવારની કામગીરી તેજ કરવામાં આવી છે.  બાળકોમાં ઝડપથી અસર કરતા આ વાયરસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને બાળકોને મચ્છર અને રેતી માખી (Sand Fly)ના કરડવાથી બચાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા  અનુરોધ કર્યો છે.  તાવ, ઉલ્ટી, બેભાન થવું અથવા આંચકી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સતત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યારે તેના લક્ષણો ઉપાય અને સારવારની પદ્ધતિ પર એક નજર કરીએ

ચાંદીપુરા વાયરસ શું છે? આ રોગ કેવી રીતે ફેલાય છે? જાણો લક્ષણો

ચાંદીપુરા વાયરસ એક ગંભીર અને ઝડપથી ફેલાતો  ચેપી વાયરસ છે, જે મુખ્યત્વે સેન્ડ ફ્લાય (રેતી માખી)ના કરડવાથી ફેલાય છે. આ વાયરસ ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરે છે. તેનાથી  મગજમાં સોજો (એન્સેફેલાઇટિસ) પેદા કરી શકે છે. ગંભીર સ્થિતિમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

ચાંદીપુરા વાયરસના લક્ષણો

ચાંદીપુરા વાયરસના લક્ષણો ખૂબ જ ઝડપથી દેખાવા લાગે છે. તેમાં મુખ્યત્વે નીચેના લક્ષણો જોવા મળે છે:

અચાનક તીવ્ર તાવ આવવો

સતત માથાનો દુખાવો

ઉલ્ટી થવી

શરીર અથવા સ્નાયુઓમાં ખેંચાણ આવવું

આંચકી (ફિટ્સ) આવવી

અતિશય નબળાઈ અનુભવવી

બેભાન થઈ જવું અથવા ચેતના ગુમાવવી

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો

હાલમાં ચાંદીપુરા વાયરસ સામે કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા કે રસી ઉપલબ્ધ નથી, તેથી સાવચેતી અને સમયસર સારવાર જ સૌથી અસરકારક ઉપાય છે.

સેન્ડ ફ્લાયથી બચાવ કરો

બાળકોને સંપૂર્ણ બાંયના કપડાં પહેરાવો.

મચ્છર અને માખીથી બચાવ કરતી ક્રીમ અથવા રિપેલન્ટનો ઉપયોગ કરો.

શક્ય હોય ત્યાં મચ્છરદાનીનો ઉપયોગ કરો.

સ્વચ્છતા જાળવો

ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી લો.

આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો.

સેન્ડ ફ્લાય સામાન્ય રીતે ભેજવાળા અને અંધારાવાળા સ્થળોએ વધુ જોવા મળે છે, તેથી આવા સ્થળોની નિયમિત સફાઈ કરો. લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ પહોંચો, જો બાળકમાં અચાનક તાવ, ઉલ્ટી, આંચકી, બેભાન થવું અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલ લઇ જવું હિતાવહ છે.

સારવાર કેવી રીતે થાય છે?
ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા ઉપલબ્ધ નથી. દર્દીની સારવાર તેના લક્ષણોના આધારે કરવામાં આવે છે. તેમાં શરીરમાં પાણીની ઉણપ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. દર્દીને હાઇડ્રેઇટ રાખવું જરૂરી છે.  દવાઓ અને સપોર્ટિવ કેર દ્વારા દર્દીની સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણમાં સમયસર સારવાર મળે તો ગંભીર જોખમ ઘટાડી શકાય છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...