વલસાડઃ વલસાડ શહેરમાં એક સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર વલસાડ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી સાડા પાંચ મહિનાની ગર્ભવતી બનાવતા ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર, સગીરાને લગ્નની લાલચ આપી જૂલાઈ 2021ના માસમાં 2 વાર આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતા આરોપી યુવક તેને ધરમપુરની એક હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઇ ગયો હતો. પરંતુ સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાના કારણે ગર્ભપાત થઇ શક્યો નહોતો.

બાદમાં આરોપી યુવકે સગીરા સાથે લગ્ન કરવાનું કહી સમાધાન થયું હતું. જોકે, બાદમાં આરોપી યુવક ફરાર થઇ જતા પીડિતાની માતા દ્ધારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્દ આઇપીસી 376 અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સામાન્ય શરદી અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત?

જો તમે પણ મૂંઝવણમાં હોવ કે, માન્ય શરદી અને ઓમિક્રોન વચ્ચેનો તફાવત કેવી રીતે સમજવો, તો અહીં બંનેમાં શું તફાવત છે. સમજીએ..જે સમસ્યા કોવિડ-19ની શરૂઆતમાં થઈ હતી, તે જ સમસ્યા હવે ઓમિક્રોનના સમયમાં પણ જોવા મળી રહી છે. જ્યારે કોરોના શરૂ થયો, ત્યારે સામાન્ય શરદી અને કોવિડ-19 વચ્ચે તફાવત કરવો શક્ય નહોતું. પરંતુ જ્યારે તેના કેસ વધવા લાગ્યા બાદ તેના પ્રારંભિક લક્ષણોને ઓળખી શકાયા.

હવે આવી જ સ્થિતિ ઓમિક્રોન સાથે પણ થઈ રહી છે. ઓમિક્રોન પોઝિટિવ છો કે સામાન્ય શરદીની ઝપેટમાં આવી ગયા છો. તે આ લક્ષણોથી સમજી શકાય તેમ છે.જો કે, અમે શરૂઆતમાં એક વાત સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે, જો સહેજ પણ શંકા હોય તો કોરોના ટેસ્ટ કરાવવામાં બેદરકાર ન રહેવું જોઈએ. કારણ કે ચેપની શરૂઆતમાં લીધેલી ઉદાસીનતા તમારા સમગ્ર પરિવારને સંક્રમિત કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઓમિક્રોન સામાન્ય શરદી અને ફ્લૂથી કેવી રીતે અલગ છે.

<a href="https://ift.tt/3f79juV Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર

<a href="https://ift.tt/3JVG8cE Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું

<a href="https://ift.tt/3F4049n Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર

Comments
Post a Comment