Skip to main content

Posts

Showing posts from February, 2022

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 117 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.96 ટકા

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 117  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1820  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 22 લોકો વેન્ટીલેટર પર છે. 1798 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209878 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,930 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 58, વડોદરા કોર્પોરેશનમાં 10, વડોદરા 8, સુરત 7, ગાંધીનગર  કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 4, અમદાવાદ 3, આણંદ 3 કેસ  નોંધાયા છે.

આજે 344 દર્દીઓ રિકવર થયા

બીજી તરફ આજે 344 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.96  ટકાએ પહોંચ્યો છે. આજે 31021 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 કોરોન...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 162 કેસ, સાજા થવાનો દર 98.94 ટકા

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2049  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 23 લોકો વેન્ટીલેટર પર છે. 2026 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209534 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,928 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 77, વડોદરા કોર્પોરેશનમાં 20, વડોદરા 15, રાજકોટ 6, સુરત  કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશન 4, સુરત 4, આણંદ 3, જામનગર 3, અમદાવાદ 2, અરવલ્લી 2, બનાસકાંઠા 2, દાહોદ 2, ખેડા 2, કચ્છ 2 અને તાપીમાં 2 કોરોના વાયરસના  કેસ નોંધાયા છે.

આજે 386 દર્દીઓ રિકવર થયા

બીજી તરફ આજે 386 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.94  ટકાએ પહોંચ્યો છે. આજે 28118 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા, સાજા થવાનો દર 98.92 ટકા

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 230   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2275  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 23 લોકો વેન્ટીલેટર પર છે. 2252 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209148 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,926 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 22, વડોદરા 16, રાજકોટ  કોર્પોરેશનમાં 11, બનાસકાંઠા 8, આણંદ 6, ડાંગ 6, ગાંધીનગર કોર્પોરેશન 6, મહેસાણા 6, રાજકોટ 6, ભરુચ 5, પાટણ 5, સાબરકાંઠા 5, અમદાવાદ 4, સુરત 3, સુરત કોર્પોરેશન 3, અરવલ્લીમાં 2, દાહોદ 2, ખેડા 2, મોરબી 2, પંચમહાલ 2, તાપી 2 અને વલસાડમાં 2 કેસ નોંધાયા છે.

આજે 491 દર્દીઓ રિકવર થયા

બીજી તરફ આજે 491 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.92  ટકાએ પહોંચ્યો છે. આજે 91,689 લ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 245 કેસ નોંધાયા, 5 દર્દીઓના થયા મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 245   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2538  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 2505 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1208657 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,924 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 98, વડોદરા કોર્પોરેશનમાં 18,  બનાસકાંઠામાં 13, ગાંધીનગર કોર્પોરેશનમાં 12, વડોદરા 11, કચ્છ 10, ડાંગ 8, સુરત 8, આણંદ 7, અરવલ્લી 7, ગાંધીનગર 6, મોરબી 5, પાટણ 5, દાહોદ 4, ખેડા 4, રાજકોટ 4 અને  સુરત કોર્પોરેશનમાં 4 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

બીજી તરફ આજે  644 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98. 90  ટકાએ પહોંચ્યો છે. આજે 1,03,321 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામા...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 293 કેસ નોંધાયા, 8 દર્દીઓના થયા મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 293   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2942  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 34 લોકો વેન્ટીલેટર પર છે. 2908 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,08,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,919 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 8 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 112, વડોદરા કોર્પોરેશનમાં 30, વડોદરા 23, રાજકોટ કોર્પોરેશનમાં 11, સુરતમાં 10, બનાસકાંઠામાં 9, ગાંધીનગર કોર્પોરેશનમાં 8, મોરબીમાં 8, સુરત કોર્પોરેશનમાં 7, દાહોદમાં છ, મહેસાણામાં છ, પાટણમાં છ, અરવલ્લીમાં પાંચ, ખેડામાં પાંચ, રાજકોટમાં પાંચ, સુરેન્દ્રનગરમાં પાંચ, અમરેલીમાં ચાર, આણંદમાં ચાર, ડાંગમાં ચાર, ગાંધીનગરમાં  ચાર, તાપીમાં ચાર, વલસાડમાં ચાર, અમદાવાદમાં ત્રણ, સાબરકાંઠામાં 3, પંચમહાલમાં બે, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન અને નવસારીમાં એક-એક કોરોનાના નવા કેસ નોંધાયા હતા.

બીજી તરફ આજે &nbsp...

ખેડા ભાજપમાં મોટો ભડકો, માતરના ભાજપના ધારાસભ્યએ આપી રાજીનામાની ચીમકી

ખેડાઃ ખેડા ભાજપમાં ભંગાણના એંધાણ સર્જાયા છે.  માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રાજીનામું આપવાની ચીમકી આપી છે. તેમણે  ખેડા પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવ્યો હતો. રાજ્યમાં અધિકારીઓનું રાજ ચાલે છે, અધિકારીઓ કોઈનું સાંભળતા ન હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી. માતરના ધારાસભ્ય કેસરી સિંહે પાણી બાબતે થયેલી માથાકૂટને લઈ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે  કહ્યું કે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી પરંતુ એકની અટકાયત કરવામાં આવી હોવાનો તેમણે દાવો કર્યો હતો.

કેસરીસિંહ સોલંકી દાવો કર્યો હતો કે કોર્ટમાંથી જામીન ન મળ્યા હોવા છતાં સાંઠગાંઠથી આરોપીને જામીન આપવામાં આવ્યા છે. એસપી, પીએસઆઇ અને કોન્સ્ટેબલ હપ્તા ઉઘરાવતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આવતીકાલ સુધીમાં એસપી પીએસઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી નહી થાય તો હું રાજીનામું આપીશ. ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે, ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા નથી.

કેસરીસિંહ સોલંકીએ કહ્યું કે હું કાલે રાજીનામું આપી દઇશ. હું આવતીકાલે ગૃહમંત્રીને મળ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 305 કેસ, જાણો કેટલા લોકોના થયા મોત ?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 305   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3386  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 33 લોકો વેન્ટીલેટર પર છે. 3353 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,07,284 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,911 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 5 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 120, વડોદરા કોર્પોરેશનમાં 40, વડોદરા 29,  બનાસકાંઠા 17, પાટણમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, સુરતમાં 9, સુરત કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 8, ગાંધીનગરમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 7, ડાંગમાં 6, આણંદમાં 5, ભરૂચમાં 5, કચ્છમાં 4, અમદાવાદમાં 3, અમરેલીમાં 3, દાહોદમાં 3, મોરબીમાં 3, ગીર સોમનાથમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, પંચમહાલમાં 2, ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, મહીસાગર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને તાપીમાં કોરોનાના નવા એક-એક કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે ...

ગુજરાત સરકારે SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના હિતમાં શું લીધો મોટો નિર્ણય?

ગાંધીનગરઃ ગાંધીનગરમાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે રાજ્યના SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના શિક્ષણના વિશાળ હિત માટે ફ્રી-શીપ કાર્ડ યોજના અંતર્ગત મળતી શિષ્યવૃતિનો બોજ વિદ્યાર્થીઓ વતી રાજ્ય સરકાર ઉપાડશે અને આ ફી સીધે સીધી જે તે સંસ્થામાં સરકાર મારફતે જ જમા કરાવી દેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

SC કેટેગરીના 6 હજાર વિદ્યાર્થીઓ માટે 12 કરોડ તથા ST કેટેગરીના 12 હજાર વિદ્યાર્થીઓ માટે 24 કરોડનું વધારાનું ભારણ રાજ્ય સરકાર ઉપાડશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણના નોન FRC અભ્યાસક્રમોમાં ખાનગી કોલેજ/યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવતા SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓના વિશાળ શૈક્ષણિક હિતોને ધ્યાને રાખી આ યોજના હેઠળની શિષ્યવૃત્તિની રકમ ચૂકવવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદના ભાજપના નેતાએ ધરી દીધું રાજીનામું

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા બોટાદ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે.  જિલ્લા...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 367 કેસ, સાજા થવાનો દર 98.79 ટકા

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 367   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 3925  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 36 લોકો વેન્ટીલેટર પર છે. 3889 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1206445 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10906 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 4 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 56, વડોદરા 31,  બનાસકાંઠા 14,  ગાંધીનગર કોર્પોરેશન 12, આણંદ 8 , ભરુચ 7, દાહોદ 7, પાટણ 7, તાપી 7, સાબરકાંઠા 6, રાજકોટ 5, સુરત કોર્પોરેશન 5 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે  902 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.79  ટકાએ પહોંચ્યો છે. આજે 11,86,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 4 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશન 2, ભરુચ 1, પોરબંદર 1  કોરોના દર્દીનું મોત થયું હતું....

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, 6 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 347   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 4464  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 40 લોકો વેન્ટીલેટર પર છે. 4424 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1205543 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10902 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 6 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 36, વડોદરા 23,  બનાસકાંઠા 19, ગાંધીનગર કોર્પોરેશન 16,રાજકોટ કોર્પોરેશન 13, આણંદ 12, રાજકોટ 12, અરવલ્લીમાં 9 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે  887 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74  ટકાએ પહોંચ્યો છે. આજે 1,60,799 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 6 લોકોના મોત થયા છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશન 3, જામનગર કોર્પોરેશનમાં  2   કોરોના દર્દીનું મોત થયું હતું....

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 377 કેસ નોંધાયા, 9 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 377   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5010  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 41 લોકો વેન્ટીલેટર પર છે. 4969 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1204656 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10896 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 9 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 131, વડોદરા કોર્પોરેશનમાં 41, વડોદરા 31,  બનાસકાંઠા 18,  સુરત કોર્પોરેશન 18, અરવલ્લી 15, ગાંધીનગર કોર્પોરેશન 13, મહેસાણા 12, પાટણ 11, ખેડા 8 અને સુરતમાં 8 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 1148 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70  ટકાએ પહોંચ્યો છે. આજે 44,497 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 9 લોકોના મોત થયા છે.  વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1,સુરત 1,  ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં  2...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 486 કેસ નોંધાયા, 13 લોકોના થયા મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 486   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5790  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 42 લોકો વેન્ટીલેટર પર છે. 5748 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1203508 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10887 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 192, વડોદરા કોર્પોરેશનમાં 62, વડોદરા 39,  સુરત કોર્પોરેશન 21, બનાસકાંઠા 20, આણંદ 12, મહેસાણા 12,   રાજકોટ કોર્પોરેશન 12, સુરત 11, ગાંધીનગર  કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 1419 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.63  ટકાએ પહોંચ્યો છે. આજે 1,60,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1, રાજકોટ 1, ભરુચ 2, ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 617 કેસ નોંધાયા, 10 લોકોના થયા મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 617   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 6736  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 53 લોકો વેન્ટીલેટર પર છે. 6683 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,02089 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10874 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 10 લોકોના મોત થયા છે.

અમદાવાદ કોર્પોરેશનમાં 198, વડોદરા કોર્પોરેશનમાં 97, વડોદરા 48, બનાસકાંઠા 46, સુરત કોર્પોરેશન 24, પાટણ 23, રાજકોટ 19, ગાંધીનગર કોર્પોરેશન 16, સુરત 14, ખેડા 12, દાહોદ 10, ગાંધીનગરમાં 10 અને રાજકોટ કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે.

બીજી તરફ આજે 1885 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.56  ટકાએ પહોંચ્યો છે. આજે 1,78,673 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભરુચ 3, તાપીમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.</...

શુભારંભ:રમત ગમત વિભાગ વિદ્યાસભા સંકુલ ખાતે ખેલ મહાકુંભના રજીસ્ટ્રેશન કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો

https://ift.tt/5AOd14N ખેલ મહાકુંભમાં નોંધણી માટે ‘કર્ટેન રેઈઝર’ પોર્ટલ https://ift.tt/48uwWe7 નો શુભારંભ

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 870   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 8014  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 53 લોકો વેન્ટીલેટર પર છે. 7961 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,00,204 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,864 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 2221 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.45  ટકાએ પહોંચ્યો છે. આજે 1,82,549 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, વડોદરામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, ગાંધીનગરમાં બે, દાહોદમાં એક, રાજકોટમાં એક, બોટાદમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.

અત્યાર સુધીમાં કુલ  12,00,204  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.45 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણન...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 884 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઇ રસી?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 884   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 9378  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 70 લોકો વેન્ટીલેટર પર છે. 9308 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,97,983 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,851 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 2688 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 1,68,132 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં પાંચ, વડોદરામાં એક, સુરતમાં બે, તાપીમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.

અત્યાર સુધીમાં કુલ  11,97,983  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.34 ટકાએ પહોંચી ચુક્યો છ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 998   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 11195  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 77 લોકો વેન્ટીલેટર પર છે. 11118 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,95,295 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,838 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 16 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 2454 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.19  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  16 મોત થયા. આજે 2,12,546 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 16 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, સુરતમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં એક, મોરબીમાં એક, વલસાડમાં એક,પંચમહાલમાં એક, દેવભૂમિ દ્વારકામાં એક દર્દીનું કોરોનાથી નિધન થયું છે.

અત્યાર સુધીમાં કુલ  11,...

કોંગ્રેસે 12 ધારાસભ્યોને સોંપી મહત્વની જવાબદારી, જાણો કોને ક્યા હોદ્દા અપાયા ?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભા પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી છે. આ પૈકી વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે શૈલેષ પરમારને યથાવત રખાયા છે જ્યારે વિધાનસભાના વિપક્ષના દંડક તરીકે અશ્વિન કોટવાલને પડતા મૂકાયા છે.

ગાંધીનગરના ધારાસભ્ય સી. જે. ચાવડાને કોંગ્રેસ વિધાનસભા પક્ષના મુખ્ય દંડક બનાવવામાં આવ્યા છે જ્યારે નાયબ દંડકની જવાબદારી લલિત વસોયાને સોંપાઈ છે.

વિધાનસભા કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ છે. આ ઉપરાંત કોંગ્રેસે વિધાનસભાના 6 પ્રવકતા પણ જાહેર કર્યા છે. અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પ્રવકતા બનાવાયા છે.  અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવકતાની જવાબદારી સોંપાઈ છે. નિરંજન પટેલને વિપક્ષના ખજાનચી તરીકેની જવાબદારી સોંપાઈ છે.

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં  વધારો

રાજ્યમાં તલાટી ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના નવા 1040 કેસ, 14 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1040  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 12667  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 84 લોકો વેન્ટીલેટર પર છે. 12583 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1192841 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10822 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 14 લોકોના મોત થયા છે.

કોરોનાનો રિકવરી રેટ પણ 98.07  ટકા

બીજી તરફ આજે 2570 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.07  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  14 મોત થયા. આજે  1,58,738 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં દંડક તરીકે આ દિગ્ગજ નેતાનું નામ જાહેર કર્યું, જાણો

ગુજરાત કૉંગ્રેસે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉપનેતા, દંડક, નાયબ દંડક, ખજાનચી સહીત અન્ય પદો પર હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.  આખરે વિધાનસભામાં દંડકના નામની જાહેરાત કરી છે.  કૉંગ્રેસે વિધાનસભાના દંડક તરીકે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય અને અમદાવાદના પ્રભારી સી.જે.ચાવડાને જવાબદારી સોંપી છે. સીજે ચાવડાને કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં દંડક બનાવ્યા છે. નાયબ દંડક તરીકે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને જવાબદારી સોંપાઈ છે. વિધાનસભામાં ઉપનેતા પદે કૉંગ્રેસે અમદાવાદની દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેષ પરમારને યથાવત રાખ્યા છે.

કૉંગ્રેસે વિધાનસભાના છ પ્રવક્તા પણ જાહેર કર્યા છે.  વિધાનસભા કૉંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તાની જવાબદારી પૂંજા વંશ અને વીરજી ઠુમ્મરને સોંપાઈ છે.  અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોરને પણ પ્રવક્તા બનાવાયા છે. આ ઉપરાંત અંબરીશ ડેર, નૌશાદ સોલંકી અને કિરીટ પટેલને પણ પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી છે.  જ્યારે નિરંજન પટેલને વિપક્ષના ખજાનચીની જવાબદારી સોંપવામાં આવી છે...

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં જાણો કેટલા દિવસ વધારવામાં આવ્યા

રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.  21 તારીખ સુધી ફી ભરવાામાં આવશે.

રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ  https://ift.tt/2AeLrjy પરથી ભરી શકાશે.  હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે  મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર  ઓનલાઇન અર...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના નવા 1274 કેસ, 13 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1274   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 14211  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 103 લોકો વેન્ટીલેટર પર છે. 14108 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1190271 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10808 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.

કોરોનાનો રિકવરી રેટ પણ 97.94  ટકા

બીજી તરફ આજે 3022 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.94  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 78,107 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે 13 લોકોના મોત થયા

આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 2, રાજકોટ  1, ગાંધીનગર કોર્પોરેશન 1, જા...

Kutch : હરામીનાળા ક્રીકમાંથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂષણખોર પોલીસ હવાલે

કચ્છઃ હરામીનાળા ક્રીકમાંથી ઝડપાયેલા 6 પાકિસ્તાની ઘૂસણખોર દયાપર પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા છે. અમુક માછીમારો BSF ને જોઈને ક્રીકમાં ઓજલ થઈ ગયા હતા.

શનિવારે સર્ચમાં કંઈ ન મળ્યું આજે પણ તલાશ જારી. ક્રિક એરિયા અને દલદલી વિસ્તારમાં બીએસએફની ટીમે આર્મી અને એરફોર્સની મદદ લઇ સર્ચ ઓપરેશન હાથ ધરીને 11 બોટ ઝડપી પાડી હતી. બીજા દિવસે 6 ઘૂસણખોર પણ ઝડપાયા હતા.

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ ત્રણ જિલ્લામાં નોંધાયા 100થી વધુ કેસ

શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદ...

Gujarat Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો છતાં કેટલા દર્દી છે વેન્ટિલેટર પર ? જાણો વિગત

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના 1646 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે વધુ 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. રાજ્યમાં હાલ 15972 એક્ટિવ કેસ છે અને 103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

આ ત્રણ જિલ્લામાં નોંધાયા 100થી વધુ કેસ

શનિવાર છેલ્લા 24કલાક દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત એમ માત્ર ૩ જિલ્લા એવા છે જ્યાં કોરોનાના 100થી વધુ નવા કેસ નોંધ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 546 અને ગ્રામ્યમાં 14 સાથે 560, વડોદરા શહેરમાં 281-ગ્રામ્યમાં 90 સાથે 371, સુરત ગ્રામ્યમાં 70-શહેરમાં 46 સાથે 116 કેસનો સમાવેશ થાય છે.

કયા શહેર-જિલ્લામાં નોંધાયા 10થી ઓછા કેસ

રાજ્યમાંથી અન્યત્ર રાજકોટ શહેરમાં 57-ગ્રામ્યમાં 39 સાથે 96, ગાંધીનગર શહેરમાં 48-ગ્રામ્યમાં 32 સાથે 80, મહેસાણામાં 69, બનાસકાંઠામાં 64, ખેડામાં 38, સાબરકાંઠામાં 32, આણંદમાં 25, ભાવનગર શહેરમાં 12-ગ્રામ્યમાં 5 સાથે 17, મોરબીમાં 16, અમર...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના નવા 1646 કેસ, 20 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1646   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 15972  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 103 લોકો વેન્ટીલેટર પર છે. 15869 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1187249 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10795 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 20 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 3955 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.80  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  20 મોત થયા. આજે 2,28,507 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 20 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, મહેસાણા 1, સાબરકાંઠા 1, ભરુચ 2, પંચમહાલ 1, દાહોદ 1 અને ભાવનગરમાં 2  કોરોના દર્દીઓનું મોત થયું છે.

અત્યાર સુધીમાં કુલ  1187249  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરો...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 1883 કેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1883  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 18301  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 105 લોકો વેન્ટીલેટર પર છે. 18196 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1183294 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10775 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 14 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 5005 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 97.60  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  14 મોત થયા. આજે 2,06,636 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 4, સુરતમાં 1, રાજકોટ 1, ભરુચ 1, દાહોદ 2, સુરેન્દ્રનગર 1 અને જામનગરમાં  એક કોરોના દર્દીઓનું મોત થયું છે.

અત્યાર સુધીમાં કુલ  1183294  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 2275 કેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2275  કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 21437  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 143 લોકો વેન્ટીલેટર પર છે. 21294 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,78,289 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,761 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 8172 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.34  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 1,66,610 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 21 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4, વડોદરા કોર્પોરેશનમાં 4,   વડોદરા કોર્પોરેશનમાં એક, મહેસાણામાં એક, બનાસકાંઠામાં એક, રાજકોટ કોર્પોરેશનમાં એક, સુરતમાં બે, તાપીમાં એક, રાજકોટમાં બે, સાબરકાંઠામાં એક, ભરૂચમાં એક, જામનગરમાં એક, વલસાડમાં એક કોરોના દર્દીઓનું મોત થયું છે.</p...

ગુજરાત ગૌણ સેવા મંડળ આઉટ, જાણો વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી કોને સોંપાઇ?

ગાંધીનગરઃ વન રક્ષકની ભરતી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. 27 માર્ચે વન રક્ષકની ભરતી માટે પરીક્ષા યોજાશે. 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી આર્થિક અનામતના લાભ લેવા ફોર્મમાં ઉમેદવારો ઓનલાઇન સુધારો કરી શકશે. નવેમ્બર 2018 મા 334 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઇ હતી.

સરકારને ખુદ ગૌણ સેવા પસંદગી મંડળ પર ભરોસો નહિ. વન વિભાગમાં વન રક્ષકની પરિક્ષા ગૌણ સેવા પસંદગી મંડળના બદલે ગુજરાત યુનિવર્સિટી મારફતે યોજવાનું નક્કી કર્યુ.

Gujarat Corona Guideline : કેસો ઘટતા 19 શહેરોમાંથી હટશે નાઇટકર્ફ્યૂ? આજે જાહેર થશે નવી ગાઇડલાઇન

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસો  દિનપ્રતિદીન ઘટી રહ્યાં છે તેથી રાજ્ય સરકાર રાત્રિ કરફ્યુના સમયમાં ઘટાડા સહિતની વધુ રાહત આપ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2560 કેસ નોંધાયા, 24 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2560 કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 27355  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 171 લોકો વેન્ટીલેટર પર છે. 27184 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1170117 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10740 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 24 લોકોના મોત થયા છે.

આજે 8812 દર્દીઓ રિકવર પણ થયા

બીજી તરફ આજે 8812 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.85  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  24 મોત થયા. આજે 1,37,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા

આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3,   મહેસાણા 1, સુરત 3, રાજકોટ 3, ભાવનગર કોર્પોરેશન 1, ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2502 કેસ નોંધાયા, 28 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2502  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 33631 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 199 લોકો વેન્ટીલેટર પર છે. 33432 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1161305 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10716 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 28 લોકોના મોત થયા છે.

આજે 7487 દર્દીઓ રિકવર પણ થયા

બીજી તરફ આજે 7487 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.32 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  28 મોત થયા. આજે 325892 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 28 લોકોના મોત થયા

આજે કોરોનાના કારણે 28 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3,સુરત 2, રાજકોટ 4, મહેસાણા ...

TMC સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન સમાજ વિશે કરી હતી શું વાંધાજનક ટીપ્પણી ? વિજય રૂપાણીએ મૂક્યો વીડિયો, જુઓ વીડિયો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા (MP Mahua Moitra) દ્વારા લોકસભામાં જૈન સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણીને લઈને જૈન સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.

સાંસદ મહોદયા મહુઆ મોઈત્રાએ લોકસભામાં નિવેદન આપ્યુ હતુ કે, જૈન સમાજના છોકરા અમદાવાદની લારી ગલ્લા પર જઈ છૂપાઈને માંસાહાર કરે છે. ત્યારે આ નિવેદનનો જૈન સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

જૈન સમાજ પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ગુજરાત ભાજપના નેતાઓએ મહુઆ મોઈત્રાના નિવેદન પર પોતાનો રોષ પ્રકટ કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીએ પણ મહુઆના આ નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું કે, મહુઆ મોઈત્રાના નિવેદનથી જૈન સમાજની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આથી મહુઆ મોઈત્રાએ જૈન સમાજની માફી માંગવી જોઈએ.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. તેમમે ટ્...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2909 કેસ નોંધાયા, 21 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2909  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 38644 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 215 લોકો વેન્ટીલેટર પર છે. 38429 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1153818 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10688 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 21 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 8862 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.90 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,70,890 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજે કોરોનાના કારણે 34 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,  સુરત કોર્પોરેશનમાં 2, સુરત 1, અમદાવાદ 1,  ભાવનગર કોર્પોરેશન 1, વલસાડ 1, અરવલ્લી 1, દાહોદ 1, સાબરકાંઠા 1, જામનગર 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં ક...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3897 કેસ, 19 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3897  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 44618 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 225 લોકો વેન્ટીલેટર પર છે. 44393 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1144956 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10667 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 19 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 10273 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.39 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  19 મોત થયા. આજે 60587 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1263, વડોદરા કોર્પોરેશનમાં 777, વડોદરા 203, મહેસાણા 186,   સુરત કોર્પોરેશનમાં 147,  બનાસકાંઠા 139, સુરત 137,  કચ્છ 131, ગાંધીનગર કોર્પોરેશન 113, રાજકોટ કોર્પોરેશન 99, ખેડા 80,  ર...

Gujarat School Reopening: ગુજરાતમાં ક્યારથી ખૂલશે સ્કૂલો, જાણો શિક્ષણમંત્રીએ શું કરી જાહેરાત

Gujarat School Reponing: કેન્દ્ર સરકારની મંજૂરી ગુજરાત સરકારે આજે રાજ્યમાં ધો.1થી9ની સ્કૂલોમાં 7મીથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યુ હતું. સ્કૂલોમાં હવે બીજા સત્રની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે આ વર્ષે માસ પ્રમોશન આપી શકાય તેમ ન હોઈ ઓફલાઈન શિક્ષણ કરવુ પણ સરકાર માટે જરૂરી હતુ. ધો.1થી9ની સ્કૂલો ઓફલાઈન  વર્ગો સાથે શરૂ થનાર છે ત્યારે ધો.1થી9માં ભણતા રાજ્યના 55થી60 લાખ બાળકોને આ નિર્ણયથી મોટી અસર થશે.

8 જાન્યુઆરી બાદ બંધ હતી સ્કૂલો

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઓસરતા તબક્કાવાર સ્કૂલો-કોલેજો શરૂ કરવામા આવી હતી.જેમાં ધો.1થી9માં દિવાળી પહેલા જ સપ્ટેમ્બરમાં જ ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયુ હતુ. દરમિયાન ડિસેમ્બર પછી સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થતા કેસની સંખ્યામાં ખૂબ જ વધારો થવા લાગ્યો હતો.જેને પગલે ગુજરાત સરકારે રાજ્યમાં 8મી જાન્યુઆરીથી ધો.1થી9ની...

Gujarat Corona: રાજ્યમાં શિયાળામાં કોરોનાની સાથે આ જીવલેણ રોગના દર્દીમાં થયો વધારો

ગુજરાતમાં કોરોનાની ગતિ ધીમી પડી ગઈ છે અને સોમવારથી શાળા-કોલેજો ખોલવાનીજાહેરાત થઈ છે. આ વખતે શિયાળામાં ઠંડીનું સામ્રાજ્ય રહ્યું છે અને ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન ઘટી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા.. શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં આશરે 20 ટકાનો વધારો નોંધાય છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળતાં હોય છે. કાર્ડિયોલોજીસ્ટોના મતે શિયાળા દરમિયાન હૃદય સંબધિત સમસ્યા ધરાવનારાઓએ વિશેષ તકેદારી રાખવી હિતાવહ છે.

તજજ્ઞાોના મતે શિયાળામાં હૃદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલેરી વાળો ખોરાક એ હૃદયની સમસ્યામાં વધારો થવાનું અન્ય એક કારણ છે. અગાઉના સમયમાં લોકો એટલા શારીરિક સક્રિય હતા, જેના કારણે ઘીથી ભરપૂર અડદિયા આસાનીથી પચાવી જતા હતા. પરંતુ હાલના સમયમાં હૃદયની સમસ્યા ધરાવનારાઓ માટે આ પ્રકારના ઘીથી ભરપૂર વસાણા ખાવા હિતાવહ નથી. કાતિલ ઠંડીને કારણે આ વખતે હાર્ટ એટેક કરતાં હાર્ટ ફેલ્યોરના કેસમાં વધારો થયો છે.

આ ઉપરાંત પ્લાઝમા લેવલમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4710  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 51013 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 236 લોકો વેન્ટીલેટર પર છે. 50777 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1134683 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10648 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 11184 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 2,71,887 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1451, વડોદરા કોર્પોરેશનમાં 781, ગાંધીનગર કોર્પોરેશનમાં 242, વડોદરા 231,   સુરત કોર્પોરેશનમાં 174,  સુરત 165, મહેસાણા 147, બનાસકાંઠા 144, રાજકોટ કોર્પોરેશન 137, ખેડા 115, આણંદ 114, ગાંધીનગર 105,...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097 કેસ નોંધાયા, 35 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 6097  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 57521 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 248 લોકો વેન્ટીલેટર પર છે. 57273 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1123499 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,614 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 35 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 12105  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.28 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  35 મોત થયા. આજે 234350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1985, વડોદરા કોર્પોરેશનમાં 1215, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશનમાં 237,  સુરત કોર્પોરેશનમાં 204,ગાંધીનગર કોર્પોરેશન 203, ખેડા 181, મહેસાણા 173, સુરત 154, કચ્છ 151,  રાજકોટમાં 135, આણંદ ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7606 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય ઘટાડો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 7606  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 63,564 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 266 લોકો વેન્ટીલેટર પર છે. 63,298 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 11,11,394 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,579 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 13,195  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 3,87,645 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3118, વડોદરા કોર્પોરેશનમાં 1127, ગાંધીનગર કોર્પોરેશનમાં 354, વડોદરામાં 286, રાજકોટ કોર્પોરેશનમાં 238, મહેસાણામાં 230, સુરત કોર્પોરેશનમાં 227, રાજકોટમાં 172, ગાંધીનગરમાં 171, સુરતમાં 162...

Gujarat Corona Guideline : આજે જાહેર થશે કોરોનાની નવી ગાઈડલાઇન, સૌની નજર ગાઇડલાઇન પર

અમદાવાદઃ રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઈન આવતી કાલે સવારે પૂર્ણ થઈ રહી છે, ત્યારે આજે હવે ગુજરાત સરકાર દ્વારા નવી કોવિડ ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે. ત્યારે હવે સરકાર દ્વારા વધુ નિયંત્રણો લગાવવામાં આવશે કે પછી છૂટછાટ આપવામાં આવશે તેના પર સૌની નજર મંડાયેલી છે. અત્યારની ગાઇડલાઇન પ્રમાણે 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલી છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ છે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  4 ફેબ્રુઆરી સુધી છે. ગત વખતે ગુજરાત સરકારે જૂની ગાઇડલાઇનમાં કોઈ ફેરફાર કર્યો નહોતો.

લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં માત્ર 150 લોકોની મર્યાદામાં યોજવાની મંજૂરી આપવામાં આવેલી છે. બંધ અથવા ઇન્ડોર સ્થળે ક્ષમતાના 50% તથા મહત્તમ 150 લોકોની મર્યાદામાં લોકો ભેગા થઈ શકશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. આ સિવાય સ્મશાનયાત્રા કે અંતિમવિધિને લગતા પ્રસંગોમાં મહત્તમ માત્ર 100 લોકો ઉપસ્થિત રહી શકશે.

રાજકીય કે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આ નિયમ લાગુ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8934 કેસ નોંધાયા, 34 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે સામાન્ય વધારો થયો છે.  આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8934  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 69,187 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 246 લોકો વેન્ટીલેટર પર છે. 68,941 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 10,98,199 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,545 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 34 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 15,177  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  34 મોત થયા. આજે 2,73,065 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3309, વડોદરા કોર્પોરેશનમાં 1512, વડોદરા 409,  રાજકોટ કોર્પોરેશનમાં 320,ગાંધીનગર કોર્પોરેશનમાં 279, સુરત કોર્પોરેશનમાં 265, સુરતમાં 248, મહેસાણામાં 227, કચ્છમાં 224, ભરૂચમાં 222...

UAE બાદ Bahrainમાં બનશે BAPS સ્વામિનારાયણ મંદિર , PM મોદીએ ટ્વિટ કરી માન્યો આભાર

નવી દિલ્હીઃ UAE બાદ હવે બહરીનમાં પણ ભવ્ય મંદિર બનશે.  બહરીનમાં BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે જમીન ફાળવવામાં આવી છે. આ બદલ વડાપ્રધાન મોદીએ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પણ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 'અલ વાકબામાં પણ BAPSનું સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે. યુએઈમાં 26 લાખ ભારતીય રહે છે.

Had a warm conversation with HRH Prince Salman bin Hamad Al Khalifa, Crown Prince & Prime Minister of Bahrain. Thanked him for the Kingdom's attention to the needs of the Indian community, including recent decision on land allotment for the Swaminarayan temple. @BahrainCPnews
— Narendra Modi (@narendramodi) <a href="https://twitter.com/narendramodi/status/1488540914876309507?ref_src...

ગાંધીનગરઃ સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે મોટા સમાચાર, ગુજરાત સરકારે શું લીધો નિર્ણય

ગાંધીનગરઃ રાજ્યની સસ્તા અનાજની દુકાનના સંચાલકો માટે મોટા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં પહેલી જાન્યુઆરીથી વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ઘઉ, ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં વધારો કરવામાં આવ્યો છે. સંચાલકોના કમિશનરમાં રૂપિયા 1.92થી 125 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂપિયા 31 કરોડ તથા આગામી વર્ષે વાર્ષિક ખર્ચમાં 130 કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે. તો NFSA કાર્ડ ધારકોના હિતમાં પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.  NFSA કાર્ડ ધારકોને હવે એક જ ભાવે તુવેરદાળ મળશે. અત્યાર સુધી કાર્ડ ધારકોને મળતી દાળના ભાવમાં વધઘટ થતી હતી. પરંતું હવે તમામ કાર્ડ ધારકોને 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જ તુવરેદાળ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો.

તે સિવાય  રાજ્યના NFSA કાર્ડ ધારકોને રૂપિયા 50 પ્રતિ કિલોના ફ્કિસ ભાવે તુવેર દાળ મળશે. NFSA કાર્ડ ધારકોના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.  જેન...

ગુજરાતના વધુ એક પક્ષી અભયારણ્યને રામસર સાઇટ જાહેર કરાઇ, જાણો વિગત

જામનગરઃ જામનગર નજીક આવેલ ખીજડિયા પક્ષી અભ્યારણ્યને રામસર સાઈડ જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. દર વર્ષે 2જી ફેબ્રુઆરીએ વર્લ્ડ વેટલેન્ડસ ડેની ઉજવણી કરવામાં આવે છે. જળપ્રવાલીત વિસ્તારો જેવા કે  નદી સરોવરના સંરક્ષણ અને જાળવણી અને લોક જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

2 new #RAMSAR sites announced in India.

Khijadia Wildlife Sanctuary in Gujarat and Bakhira Wildlife Sanctuary in Uttar Pradesh.
India now has 49 RAMSAR Sites. #WorldWetlandsDay <a href="https://twitter.com/hashtag/Environment?src=hash&ref_src=twsrc%5Etfw...

ખેતી બેંકની લોનને લઈ ખેડૂતોને મોટી રાહત, માત્ર 25 ટકા જ રકમ ભરવી પડશે

ગાંધીનગરઃ ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ખેચી બેંકમાં લોન લેનાર ખેડૂતોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતી બેંકમાં લોન જેટલી બાકી હોય તેના  25 ટકા જ ભરવાના રહેશે. બાકીની લોન માફ કરવામાં આવી છે, તેમ નવસારીના સાંસદ અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે, ખેતી બેંકમાં જેમની લોન બાકી હોય તેમને 25 ટકા રકમ ભરવાની યોજનાને મંજૂરી મળી છે. મંજૂરી મળતા 50 હાજર ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાતના આ પાટીદાર IAS અધિકારીએ આપ્યું રાજીનામું, ચૂંટણી લડશે? જાણો કઈ સંસ્થા સાથે છે જોડાયેલા?

રાજકોટઃ  અધિક કલેકટર જે.કે. પટેલે રાજીનામું આપી દેતા રાજકારણ ગરમાયું છે. નિવૃત્તિને એક વર્ષ પહેલાં રાજીનામુ આપ્યું. કડવા પાટીદાર અધિકારીએ અચાનક રાજીનામું આપતા સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ચર્ચાઓ વહેતી થઈ છે. જે.કે. પટેલ ઉમિયાધામ સીદસરના ટ્રસ્ટી છે. રાજકોટ અથવા સૌરાષ્ટ્રની કોઈ પણ બેઠક પરથી જે.કે પટેલ ભાજપમાંથી ચૂંટણ...