Skip to main content

Posts

Showing posts from January, 2023

Gujarat Paper Leak Scam : મુખ્ય આરોપી સરધારકર લુહાના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Gujarat Paper Leak Scam : મુખ્ય આરોપી સરધારકર લુહાના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર

Gujarat Paper Leak Scam : પેપરલીક કરનારા સામે કાયદો બનાવવા વિચારણા શરૂ, જુઓ અહેવાલ

Gujarat Paper Leak Scam : પેપરલીક કરનારા સામે કાયદો બનાવવા વિચારણા શરૂ, જુઓ અહેવાલ

Gujarat: રાજ્યના નવા ઈન્ચાર્જ DGP તરીકે વિકાસ સહાયને ચાર્જ સોંપાયો

ગાંધીનગર:  1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે. વર્તમાન DGP આશિષ ભાટિયા આજે નિવૃત્ત થઈ રહ્યા છે જેમનું સ્થાન હવે વિકાસ સહાય સંભાળશે. વિકાસ સહાય UN પીસ કિપિંગ મિશનમાં ભાગ લઈ ચૂક્યા છે.  1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી.

તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) પીસ કિપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાને 6 મહિનાનું એક્સ્ટેન્શન અપાયુ હતું. આઈપીએસ વિકાસ સહાયનું નામ ચર્ચામાં હતું. અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નામ પણ ચર્ચામાં રહ્યુ હતું. આ સાથે જ સુરતના સીપી અજય તોમર પણ આ રેસમાં સામેલ હતા. રાજ્યના નવા ઈન્ચાર્જ ડિજીપી તરીકે વિકાસ સહાયનનું ના...

Gujarat Winter : ગુજરાતમાં આગામી પાંચ દિવસ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી ? જુઓ અહેવાલ

Gujarat Winter : ગુજરાતમાં આગામી પાંચ દિવસ ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી ? જુઓ અહેવાલ

Gujarat Paper Leak Scam: આરોપીઓના 10 તારીખ સુધીના રિમાન્ડ થયા મંજૂર, જુઓ આજે શું થઈ કાર્યવાહી?

Gujarat Paper Leak Scam: આરોપીઓના 10 તારીખ સુધીના રિમાન્ડ થયા મંજૂર, જુઓ આજે શું થઈ કાર્યવાહી?

Gujarat Paper Leak Scam: ATSએ માંગ્યા 14 આરોપીઓના દિવસના રિમાન્ડ, જુઓ શું શું થઈ કાર્યવાહી કોર્ટમાં?

Gujarat Paper Leak Scam: ATSએ માંગ્યા 14 આરોપીઓના દિવસના રિમાન્ડ, જુઓ શું શું થઈ કાર્યવાહી કોર્ટમાં?

Rajkot: રાજકોટમાં બે યુવકોના રમતા રમતા હાર્ટ એટેકથી મોત, એકનું ક્રિકેટમાં તો બીજાનું ફૂટબોલમાં

રાજકોટ: શહેરમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે. બે અલગ અલગ રમતો રમતા યુવાનોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. એક યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું તો બીજો યુવાન ફૂટબોલ રમી રહ્યો હતો તે દરમિયાન તેનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાથી ઘણા યુવાનો મોતને ભેટી રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

આ અંગે વિગતે વાત કરીએ તો રેસકોર્સમાં મીત્રો સાથે ક્રિકેટ રમવા આવેલા રવિ વેગડાનું આકસ્મિક મોત થયું. ક્રિકેટ મેચમાં ટેનિસનો દડો વાગ્યો ત્યાર બાદ રનર રાખ્યો અને 22 રન કર્યા. ત્યાર બાદ હાર્ટ ફેઈલ થતા મોતને ભેટ્યો. રેસકોર્સમાં રમતી વખતે જીંદગીની ઇનિંગ પૂરી થતા પરિવાર અને મીત્રોમાં શોકનો માહોલ છવાયો.

જયારે બીજા કિસ્સાની વાત કરીએ તો ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેક આવતા 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાના વિવેક કુમાર નામ...

Gujarat Paper Leak: ‘સરકાર નવી આવી પણ હજુ સિસ્ટમની અંદરના ભ્રષ્ટાચાર તો ચાલું જ છે... ’

Gujarat Paper Leak: ‘સરકાર નવી આવી પણ હજુ સિસ્ટમની અંદરના ભ્રષ્ટાચાર તો ચાલું જ છે... ’

Gujarat Weather: ગુજરાતમાં ફરી ક્યારથી પડશે કાતિલ ઠંડી ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Weather Update:  રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં માવઠું થતાં જગતના તાતની માઠી બેઠી છે તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદથી લગ્નમાં ભંગ પડ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી 24 કલાકમાં ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સૌરાટ્રમાં તાપમાનમાં ફેરફાર નહીં થાય. આવતીકાલથી બે દિવસ પવન ફૂંકાવવાથી ઠંડીનો અનુભવ થશે અને હાલમાં વરસાદ નહીં પડે. અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જયારે ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.8 તાપમાન નોંધાયું છે. હાલ ઉત્તરીય પવનની લહેર છે,  આવતીકાલથી ઉત્તર પૂર્વીય પવન ફૂંકાશે.

ઉત્તર ભારતમાં સર્જાયેલા વેર્સ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે વિશેષ કરીને પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર  રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ વાદળછાયું વાતાવરણ થઇ શકે છે. અલબત્ત, સોમવારથી વ...

Gujarat DGP: DGP આશિષ ભાટીયાના અનુગામી તરીકે ત્રણ સિનિયર IPSના નામ મોખરે

Gujarat DGP: DGP આશિષ ભાટીયાના અનુગામી તરીકે ત્રણ સિનિયર IPSના નામ મોખરે

Gujarat Weather: રાજ્યભરમાં ઠેર ઠેર માવઠું

Gujarat Weather: રાજ્યભરમાં ઠેર ઠેર માવઠું

Gujarat: છેલ્લા 2 દિવસમાં રાજ્યના 20 તાલુકામાં માવઠું

Gujarat: છેલ્લા 2 દિવસમાં રાજ્યના 20 તાલુકામાં માવઠું

Gujarat: રાજ્યના કેટલાક શહેરમાં ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી એકદમ ઘટી

Gujarat: રાજ્યના કેટલાક શહેરમાં ગાઢ ધુમ્મસના લીધે વિઝિબિલિટી એકદમ ઘટી

Gujarat Weather Update: ગુજરાતમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ, ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ

Gujarat Weather Update: ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવેલ ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે રાજ્યમાં અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. મહેમદાવાદ  વિસ્તારમાં પણ જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો  વરસાદ પડ્યો છે.

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ચિંતિત થયા છે. હવામાન વિભાગની આગાઈ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને  લઈ ચિંતા વ્યાપી છે. ભર શિયાળે ધમાકેદાર કમોસમી વરસાદને લઇ અંબાજીના બજારોમાં પાણી વહેતુ થયું હતું. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અંબાજીમાં કમોસમી વરસાદ સાથે બરફનાં કરા પડ્યા હત...

Gujarat Paper Leak Updates: આરોપી Ketan Barotના ઘરે પહોંચી ગઈ પોલીસ પછી શું થયું, જુઓ આ વીડિયોમાં

Gujarat Paper Leak Updates: આરોપી Ketan Barotના ઘરે પહોંચી ગઈ પોલીસ પછી શું થયું, જુઓ આ વીડિયોમાં

Gujarat Paper Leak: મધરાતે ATSએ પેપર લિક કરનાર 15 આરોપીઓને ઝડપ્યા હતા, જુઓ આ સીસીટીવી ફુટેજ

Gujarat Paper Leak: મધરાતે ATSએ  પેપર લિક કરનાર 15 આરોપીઓને ઝડપ્યા હતા, જુઓ આ સીસીટીવી ફુટેજ

Gujarat Rain Update: રાજ્યમાં આ જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ, શિયાળુ પાકને નુકસાનની ભીતિથી ખેડૂત ચિંતિત

વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.

વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગર, બનાસકાઠા, અને સહિતના જિલ્લામાં વરસાદ પડતાં શિયાળું પાક માટે ખેડૂતોની ચિંતા વધી છે.

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ વરસ્યો, વઢવાણ,જોરાવર નગર, દુધરેજ, ચોટીલા સહિતના તાલુકામાં વરસાદી ઝાપટાના કારણે અહીં ખેતરમાં ઉભા  જીરાના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહ્યો.ગાંધીનગરમાં   માવઠાના કારણે  તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં પણ વધારો થતાં લોકો હાડથીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ..

સતત બીજા દિવસે અમદાવાદમાં  પણ વરસાદી માહોલ રહ્યો અહીં . શહેરના રાણીપ, ઈસ્કોન, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હ...

Gujarat: આવતીકાલે વર્ગ-3 જૂનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા, 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આપશે પરીક્ષા

ગાંધીનગરઃ કોરોનાના બે વર્ષ બાદ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં સૌથી મોટી ભરતી પરીક્ષાનું આયોજન કરાયું છે. 29 જાન્યુઆરી રવિવારે પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની કુલ 1 હજાર 185 જગ્યા માટે ભરતી પરીક્ષા યોજાશે. જેને માટે રાજ્યભરમાં 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. 2 હજાર 995 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે.

લાંબા સમય બાદ મોટા સ્તર પર સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરાયું છે. જેને લઈને જિલ્લા સ્તરે પરિષદ દરમિયાન કોઈ કચાશ બાકી ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સવારે 11થી 12 દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જે પરીક્ષા માટે સવારે સાડા નવ વાગ્યે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે. રાજ્યભરમાંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.

રાજ્યભરના 2 હજાર 995 પરીક્ષા કેન્દ્રના 31 હજાર 794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. પરીક્ષા માટે સાડા સાત હજાર જેટલા પોલીસ કર્મચારીઓ સુરક્ષા બંદોબસ્ત માટે હાજર રહેશે. 70 હજાર જેટલા વિવિધ વિભાગના કર્મચારીઓ આ પરીક્ષાની કામગીરી સંભાળવાના છે. તો ...

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાક નુકસાન થવાનો ભય

Gujarat Unseasonal Rain : ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાક નુકસાન થવાનો ભય

Gujarat Coldwave : ખેતરમાં પાણી વાળવા ગયેલા વધુ એક ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઈ જતાં મોત

Gujarat Coldwave : ખેતરમાં પાણી વાળવા ગયેલા વધુ એક ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઈ જતાં મોત

Gujarat: ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

Gujarat: ઉત્તર ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદની શક્યતા

Gujarat: રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનું તાપમાન દસ ડિગ્રીની નીચે

Gujarat: રાજ્યના પાંચ શહેરોમાં ઠંડીનું તાપમાન દસ ડિગ્રીની નીચે

Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો, લોકો ઠંડીથી ઠૂઠવાયા

Gujarat Weather Update: ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે. માવઠાના કારણે ઠંડીમાં વધારો થતા લોકો ઠૂઠવાયા છે. આ ઉપરાંત ખેતીના પાકને પણ નુકસાની જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે  પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ઠંડીનો ચમકારો વધ્યો છે.

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના આ જિલ્લામાં પડ્યો કમૌસમી વરસાદ, ઘરતીપુત્રો ચિંતિત

Gujarat Rain:વેસ્ટન ડિસ્ટર્બન્સના રાજ્યમાં શનિવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સ પૂર્વ તરફ આગળ ધપી રહ્યું છે  પરિણામ સ્વરૂપ દક્ષિણ પશ્ચિમ ગુજરાતમાં કમોસની વરસાદ પડ્યો છે. પંચમહાલ, આણંદ, મહીસાગરમાં કમોસમી વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.

વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વડોદરાના સાવલીમાં  ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ... પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.  કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે.

સુરતના હજીરામાં પણ વાતાવરણમાં પલટો  જોવા મળ્યાં. અહીં  ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ પડતા ઠંડી વધી હતી જેના કારણે લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. કમોસમી  વરસાદ થતાં ચણા, કપાસ, જીરૂ અને ઘઉંના પાકને વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડીની વચ્ચે  પંચમહાલના ગોધરામાં પણ વરસાદ પડ્યો. વાવડી, વેગનપુર, અંબાલી, સીમલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમ...

Gujarat politics: સૌરાષ્ટ્રની બે તાલુકા પંચાયત કોંગ્રેસના હાથીમાંથી ગમે ત્યારે સરકી જશે, બીજેપીએ પાડ્યો ખેલ

Gujarat politics: તાલાલા બાદ હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. તાલાલા અને સુત્રાપાડા બને તાલુકા પંચાયતો કોંગ્રેસના હાથમાથી સરકી ભાજપ તરફ જઈ રહી છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા વિધાનસભામાં આવતી સુત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં છે. જો કે, હવે આ કબજો કેટલા દિવસ રહેશે તે કહેવું મુશ્કેલ બન્યુ છે. કારણ કે, તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ તેમના જ પક્ષના સદસ્યો ભગવો ધારણ કરી અવિશ્વાસની દરખાસ્ત કરતા પ્રમુખ પદ છીનવાશે.

તો હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પણ તાલાલા વાળી થઈ છે. જી હા, તાલાલા પંચાયતમાં કોંગ્રેસ પાસે 10 બેઠક હતી અને ભાજપ પાસે 8 પરંતુ હવે બાજી પલટાઈ છે. સુત્રાપાડા પંચાયતના 7 સદસ્યો ભગવો ધારણ કરતા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વસની દરખાસ્ત કરી અને આજે આ મુદ્દે બેઠક યોજાઇ. જેમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ 15 સદસ્યોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો.
<p style="text-align: justify;"...

Gujarat Coldwave : સૌરાષ્ટ્ર-કચ્છમાં શિત લહેરની આગાહી, જુઓ અહેવાલ

Gujarat Coldwave : સૌરાષ્ટ્ર-કચ્છમાં શિત લહેરની આગાહી, જુઓ અહેવાલ

Gujarat Assembly Election પૂર્ણ થયા પછી ચૂંટણી ફરજ બજાવનાર અધિકારીઓને નથી ચૂકવાયું મહેનતાણું

Gujarat Assembly Election પૂર્ણ થયા પછી ચૂંટણી ફરજ બજાવનાર અધિકારીઓને નથી ચૂકવાયું મહેનતાણું

Gujarat : વ્યાજખોરો સામે પોલીસે શરૂ કરી ઝૂંબેશ, પોલીસ ફેરિયાઓને અપાવશે 7થી 8 ટકાના વાર્ષિક વ્યાજે લોન

Gujarat : વ્યાજખોરો સામે પોલીસે શરૂ કરી ઝૂંબેશ, પોલીસ ફેરિયાઓને અપાવશે 7થી 8 ટકાના વાર્ષિક વ્યાજે લોન

Gujarat: નાનુપુરાથી કોયારી ગામ વચ્ચે દૂધ સંજીવની યોજનાનું દૂધ ફેકાયુ

Gujarat: નાનુપુરાથી કોયારી ગામ વચ્ચે દૂધ સંજીવની યોજનાનું દૂધ ફેકાયુ

Republic Day 2023: કર્તવ્ય પથ પર રજૂ થઈ ગુજરાતની ઝાંખી, જાણો શું છે ખાસિયત

Republic Day 2023:  74માં પ્રજાસત્તાક પર્વની આજે ગુજરાત સહિત દેશમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જે બાદ પરેડ શરૂ થઈ હતી. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

74માં ગણતંત્ર દિવસ દિવસની ઉજવણી પ્રસંગે ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજુ કરી ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.

Delhi | Gujarat's tableau shows the renewable sources of energy on the theme 'Clean-Green energy Efficie...

Gujarat: 28 જાન્યુઆરીએ રાજ્યના આ વિસ્તારમાં માવઠાની આગાહી

Gujarat: 28 જાન્યુઆરીએ રાજ્યના આ વિસ્તારમાં માવઠાની આગાહી

Gujarat Winter: ભર શિયાળે હવે કાઢવી પડશે છત્રી અને રેઈનકોટ, હવામાન વિભાગે કરી માવઠાની આગાહી

Gujarat Winter: ભર શિયાળે હવે કાઢવી પડશે છત્રી અને રેઈનકોટ, હવામાન વિભાગે  કરી માવઠાની આગાહી

પંચમહાલઃ 2002 ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોના 22 આરોપીઓ નિર્દોષ જાહેર

પંચમહાલના કાલોલ તાલુકાના દેલોલ ગામના 2002 મા ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, હાલોલ એડિશનલ ડિસ્ટ્રિક એન્ડ સેશન્સ ફાસ્ટેક કોર્ટ દ્વારા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. નિર્દોષ જાહેર કરવામાં આવેલા 22 પૈકીના 5 નાં મૃત્યુ પામ્યા છે. તમામ આરોપીઓ પર 17 લોકોની હત્યા અને રાયોટીંગનો ગુનો દાખલ હતો. નિર્દોષ કરાયેલ તમામ આરોપીઓ જામીન મુક્ત થયા હતા. કોર્ટે કહ્યું કે લાંબા સમય બાદ પણ પોલીસ આ કેસમાં નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.

બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ જણાવ્યું કે એડિશનલ સેશન્સ જજ હર્ષ ત્રિવેદીની કોર્ટે તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.  તેમણે કહ્યું કે જજે પુરાવાના અભાવે આ ચુકાદો આપ્યો છે. તેમણે કહ્યું કે લાંબો સમય થવા છતાં પોલીસ આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા રજૂ કરી શકી નથી.

કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે કહ્યું કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન આરોપીઓએ ઘરોને આગ લગાવીને બે બાળકો સહિત 17 લોકોની હત્યા કરી હતી. આ સિવાય પુરાવાનો નાશ...

Gujarat Weather Update: કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Update: હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ કાતિલ, હાડ થીજાવતી ઠંડીની આગાહી કરી છે. કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વરસાદના પણ સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે આગામી દિવસોમાં  એટલે . 28 જાન્યુઆરી ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. તો કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે તો 29 જાન્યુઆરીથી ફરી ઠંડીમાં થશે વધારો થશે. રાજકોટ ગીર સોમનાથ, જૂનાગઢ કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા જોવા મળી રહી છે. આ સમય દરમિયાન બનાસકાંઠા અને પાટણમાં વરસાદ રહી શકે છે. હાલ 28 સુધી તાપમાનનો પારો ઉચે જતાં ઠંડીમાં આંશિક રાહત મળશે.  હાલ નલિયામાં રાજ્યનું સૌથી વધુ ઠંડુગાર સ્થળ રહ્યું ક્યાં કેટલું તાપમાન નોંધાયું. જાણીએ

<strong...

Morbi: હળવદ માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી, 13 લોકો ઇજાગ્રસ્ત

મોરબીમાં ખાનગી બસ પલટી જતા 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.મળતી જાણકારી અનુસાર, કચ્છ જઇ રહેલી એક ખાનગી બસ હળવદ માળિયા હાઇવે પર પલટી ખાઇ ગઇ હતી.ખાનગી બસ વડોદરાથી કચ્છના આદિપુર જઇ રહી હતી.બસમાં 31 જેટલા લોકો સવાર હતા. ત્યારે હળવદ-માળિયા હાઇવે પર ખાનગી બસ પલટી ગઇ હતી. જેથી 13 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

અકસ્માતમાં ઘાયલ થનારાઓમાં વિપુલભાઈ રમણભાઈ પ્રજાપતિ, રહે- ધોળકા, વિનુભાઈ પરમાર (45) રહે, અમદાવાદ, વિજયભાઈ રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ,  ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે, આણંદ, સૌરભ સોની (30) રહે, બરોડા, દિપક પરસોત્તમ આણંદદાની (34) , કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુર, રવિભાઈ પટેલ (31) રહે. અંજાર, ઇરસાદભાઈ આલમભાઈ (32) ગાંધીધામ, દિનેશભાઇ કાંતિલાલ (58) કચ્છ, કાનો દિનેશભાઇ (19) અમદાવાદ,  દિગ્વિજયભાઈ કાનભાઈ, સમીખિયારી, લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામનો સમાવેશ થાય છે.

Mahisagar: સંતરામપુરમાં હોન્ડાના શોરૂમમાં લાગી ભીષણ આગ, ...

Winter In Gujarat: હજુ ત્રણ દિવસ ઠુંઠવાવું પડશે, જાણો ક્યારે મળશે હાડ થીજવતી ઠંડીથી રાહત

Winter In Gujarat: હજુ ત્રણ દિવસ ઠુંઠવાવું પડશે, જાણો ક્યારે મળશે હાડ થીજવતી ઠંડીથી રાહત

Gujarat Weather: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી રહેશે યથાવત, અનેક વિસ્તારોમાં રહેશે ધૂંધળું વાતાવરણ

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધૂંધળું વાતાવરણ રહેશે. અમદાવાદમાં બે દિવસ 10 ડિગ્રીથી નીચે તાપમાન રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ ત્રણ દિવસ હાડ થીજવતી ઠંડી પડશે. ત્રણ દિવસ બાદ ઠંડીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. જેને લઈ દિવસે પણ કડકડતી ઠંડી રહેશે. તો ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગે લોકો ઉપરાંત માલઢોરની તકેદારી રાખવા પણ મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવી. આવનારા 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનું હવા...

Gujarat BJP Executive Meeting: પરંપરાગત હુડો રાસ, રાવણ હથો, ઝાલાવાડી ઢોલ, શરણાઈ વાદક સાથે મહેમાનોનું સ્વાગત કરાયું

Gujarat Congress: ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસ કાઢશે યાત્રા

Gujarat Congress: ભારત જોડો યાત્રા બાદ ગુજરાત કોંગ્રેસ કાઢશે યાત્રા

Surendranagar: ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં પાટીલે ધારાસભ્યોના લીધા ક્લાસ, જાણો શું કહ્યું

Surendrangar: સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો જીતવાનો છે. જેને લઈ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે કેટલીક જગ્યા પર જીત થઇ હતી તેને લઇને અને કેટલીક જગ્યા પર ફરિયાદો આવી હતી તેને લઇને આ તમામના કોમ્બીનેશનને લઇને પણ આ 55 ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી છે.

અગાઉથી જ તૈયારીઓ કરી શરૂ

ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રીજા  પક્ષની એન્ટ્રીએ કોંગ્રેસનો ખેલ બગાડયો છે. પાટીલે જે બેઠકો પર કોંગ્રેસ અને આપના કુલ મતો ભાજપ કરતાં વધુ હોય તેવી બેઠકો પર ફોકસ કર્યું છે. જો આ બેઠકો અંગે વિચાર ન કરાય તો ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. આ એવી બેઠકો છે, જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વોટબેંક ભાજપ કરતા વધુ છે. પાટીલે ...

G20 Summit Gujarat: ગુજરાતના G20 કનેક્ટ પર વિશેષ સત્ર યોજાયું, જાણો ઉદ્યોગપતિઓએ શું આપી પ્રતિક્રિયા

G20 Summit Gujarat: ભારતની G20 અધ્યક્ષતા સત્તાવાર રીતે 1 ડિસેમ્બર, 2022ના રોજ શરૂ થઇ. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિવિધ સ્થળોએ કુલ 15 G20 મીટિંગોની યજમાની કરવા માટે તૈયાર છે. તેમાંની પ્રથમ ઇવેન્ટ ‘બિઝનેસ20 (B20) ઇન્સેપ્શન મીટિંગ’ આજે સવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ હતી.

આજે ‘ગુજરાતના G20 કનેક્ટ’ પર એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનકારી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન, તેમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સને ગુજરાતની જીવંત કલા અને સંસ્કૃતિ તેમજ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને રાજ્યએ આટલા વર્ષોમાં કરેલા વિકાસને દર્શાવતી એક ફિલ્મ બતાવવામાં આવી હતી.

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઇએ તેમના સંબોધનમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ ...

Gujarat Weather: કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી ગાઈડલાઈન

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ માટે કોલ્ડવેવની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં ૨થી ૩ ℃ સુધીનો ઘટાડો  થઈ શકે છે.  માણસોની સાથે પશુઓની તકેદારી રાખવા મહત્ત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરાઈ છે.  આગામી 24 કલાક દરમિયાન સરેરાશ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્શિયસ સુધી ઘટાડો નોંધાઈ શકે છે.

માર્ગદર્શિકા જાહેર થઈ

શિયાળામાં ગરમ કપડાનો પૂરતો જથ્થો રાખવો

ખોરાક, પાણી, ઇંધણ, બેટરી, ચાર્જર, ઇમરજન્સી લાઈટ અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો રાખવો

દરવાજા અને બારીઓ યોગ્ય રીતે બંધ કરવાની ખાતરી રાખવી, જેથી ઠંડા પવન...

Gujarat Weather: હવામાન વિભાગની મોટી આગાહીઃ સૌરાષ્ટ્રમાં ઠંડી ભુક્કા કાઢશે, લોકો ઠુંઠવાશે

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ છે. આગામી સમયને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી બે ત્રણ દિવસ બાદ વાદળછાયું વાતાવરણ રહેશે, ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાન વધી શકે છે. આવતીકાલથી સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટાને કારણે ઠંડીમાં વધારો થશે, પવનના કારણે સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ થશે. આવતીકાલે પણ ઠંડીમાં ઠુંઠવાશે. આજે અમદાવાદમાં 10.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 7.8 ડિગ્રી તાપમાન, નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું.

રાજ્યમાં ક્યારથી ઘટશે ઠંડી

ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4  ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામા...

Gujarat CM: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસ જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદોને કેમ નહીં મળે ? જાણો શું છે કારણ

Gandhinagar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના નિકટના પારિવારિક સ્વજન વડીલના અવસાનના કારણે સોમવાર તારીખ 23 જાન્યુઆરી અને મંગળવાર તારીખ 24 જાન્યુઆરીએ ગાંધીનગરમાં જાહેર જનતા, ધારાસભ્યો, સાંસદો કે પદાધિકારીઓને મળી શકશે નહીં.

ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છેઃ પિયુષ ગોયલ

B20 સમિટમાં બોલતાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું ગુજરાત બિઝનેસ માટે શરૂઆતનું યોગ્ય સ્થળ છે. ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છે. ધીરુભાઈ અંબાણી, અદાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ અહી જનમ્યા છે. મહાત્મા ગાંધીએ હંમેશા વ્યવસાયને પ્રોત્સાહન આપ્યું હતું, કોઈપણ વ્યવસાય માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. નાનામાં નાનો ખેડૂત હોય કે અન્ય તમામ લોકો વ્યવસાય કરવામાં નિપુણ છે.  આ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ છે જે અહીથી આવ્યા છે, ધીરુભાઈ અંબા થી લઈને અનેક નામ છે. મહાત્મા ગાંધીએ પણ વ્યવસાય માટે અનેક વાતો કહી છે. દેશના વિકાસ માટે વ્યવસાય કેટલો અગત્યનો છે તેની પણ વાત મહાત્મા ગાંધીએ કરી છે.

Gujarat Weather: ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીના વધુ એક રાઉન્ડની શરૂઆત, બે દિવસ કોલ્ડવેવની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઇ ગયો છે અને 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. 5.4  ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર રહ્યું. 3 દિવસમાં જ નલિયામાં લઘુતમ તાપમાનમાં 6.2 ડિગ્રીનો ઘટાડો થયો છે.

કાતિલ ઠંડીથી ક્યારથી મળશે રાહત ?

હવામાન વિભાગ મુજબ 24 કલાકમાં લઘુતમ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટશે. જેના કારણે ઠંડીમાં હજુ વધારો થશે.અમદાવાદ, ભાવનગર, નલિયામાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે..ગાંધીનગર, નર્મદા, છોટાઉદેપુર, ભુજમાં પણ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 3 દિવસમાં ગાંધીનગરમાં 7થી 8 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી સંભાવના છે..અમદાવાદમાં આગામી 3 દિવસ 7થી 9 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 25  જાન્યુઆરી સુધી 10 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે.

ઠંડીના કાતિલ મો...

Gujarat: જાણીતા વકિલ અને કોંગ્રેસ નેતા કૃષ્ણકાંત વખારીયાનું 92 વર્ષની વયે નિધન

Gujarat: જાણીતા વકિલ અને કોંગ્રેસ નેતા કૃષ્ણકાંત વખારીયાનું 92 વર્ષની વયે નિધન

Gujarat: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે

ગાંધીનગર:  ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીનો જોર યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે.  રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટાડો થશે.  હવામાન વિભાગે ઠંડીનો જોર વધશે તેવી આગાહી કરી છે.  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23 જાન્યુઆરી બાદ ફરી એકવાર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે.

તાપમાનનો પારો વધુ ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર રહેવાની શક્યતા છે. દાહોદનું તાપમાન 8.8 ડિગ્રી સુધી ગગડતાં દાહોદ રાજ્યુનું ઠંડુગાર શહેર બન્યુ છે. તો ગાંધીનગરમાં 9.8 ડિગ્રી અને અમદાવાદમાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. . આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે.

Nasal Vaccine: ભારતની પહેલી...

Gujarat: 26 જાન્યુઆરીને લઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFનું ઓપ્સ અલર્ટ અભ્યાસ

Gujarat: 26 જાન્યુઆરીને લઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર BSFનું ઓપ્સ અલર્ટ અભ્યાસ

Gujarat Weather Upadate: 23 જાન્યુઆરીથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં વધશે, ઠંડી, રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન

Gujarat Weather Upadate:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 23 જાન્યુઆરી બાદ ફરી એકવાર ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થઇ શકે છે.

આજ સવારથી તાપમાનનો પારો વધુ ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યના નવ શહેરોમાં 11 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. આગામી ત્રણ દિવસમાં ઠંડીનું જોર રહેવાની શક્યતા છે. દાહોદનું તાપમાન 8.8 ડિગ્રી સુધી ગગડતાં દાહોદ રાજ્યુનું ઠંડુગાર શહેર બન્યુ છે. તો ગાંધીનગરમાં 9.8 ડિગ્રી અને અમદાવાદમાં નોંધાયું 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. . આગામી પાંચ દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. પરંતુ રાજસ્થાનમાં સાઇકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં ઠંડીની અસર જોવા મળશે.

Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વધશે ઠંડી, દેશના આ વિસ્તારમાં વરસાદની આગાહી

Weather Update: છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનું મોજુ ફરી વળતાં રાહત મળી છે....

Gujarat Weather: રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર યથાવત

Gujarat Weather: રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડીનું જોર યથાવત