Gujarat | Vegetable Price | કમોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ ભાવ November 29, 2023 <p>ગુજરાતમાં કમસોસમી વરસાદને કારણે શાકભાજીના ભાવમાં ઉછાળો થયો છે. અમદાવાદમાં શાકભાજીનો ભાવ 20થી 30 રૂપિયા વધ્યો છે. 50 રૂપિયે કિલો વેચાતી પાલક 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે. </p> Share Get link Facebook X Pinterest Email Other Apps Labels GUJARAT Share Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment