Skip to main content
Gujarat forecast: આગામી પાંચ દિવસ આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગની ચેતવણી
Gujarat forecast:હવામાન વિભાગની  આગાહી મુજબ આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. ડીપ ડિપ્રેશન હવે 10 કિલોમીટર આગળ ગયું છે, જે આગળ વધીને હવે પાટણ તરફ ગયું છે જેના કારણે  29 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળીની ખાડીમાં સર્જાયેલા ડિપ ડિપ્રેશન પાટણ તરફ આગળ વધતાં આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં પણ વર્તાશે. સમગ્ર સ્થિતિને જોતા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને લઇને સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
આજે  ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર તાપી વલસાડમાં  ભારે વરસાદની આગાહી છે. તો આવતીકાલે આ વિસ્તારમાં ભારે વરસાદની શકયતાને જોતા  ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાનને જોતા દક્ષિણ ગુજરાતમાં  રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી ગુરુવાર શુક્રવાર અને શનિવારે દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારીમાં ભારે વરસાદની આગાહી છે.  આ જિલ્લામાં ભારે પવન સાથે  વરસાદની આગાહી છે. અહીં 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ રહેવાની શક્યતા છે. રાજ્યમાં આગામી 4 દિવસ પવનની ગતિ દિવસ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહે તેવો અનુમાન છે. હવામાનની પેર્ટનને જોતા  3 નંબરનું સિગ્નલ રાખવામાં આવશે. આજે રાજ્યના  15 સ્થળોએ  અતિ ભારે વરસાદ નોંધાયો છે.
26 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્ય પર જળપ્રલયનો ખતરો તોળાઇ રહ્યો છે, ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 26 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે.કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત  અને મધ્ય ગુજરાતના એમ કુલ . ગુજરાતના 26 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી સાથે આજે અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો  ઉ.ગુજરાતના છ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો
Rain: ગુજરાત પર જળપ્રલયનો ખતરો, અતિભારે પવન સાથે વરસાદની આગાહી, 26 જિલ્લામાં રેડ એલર્ટ
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...