તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો

Republic Day 2026: 26 જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વ પર નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરડેનું આયોજન થયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ “ વિષય આધારિત ટેબ્લોને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવવાની તક છે.

26 જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ “ વિષય આધારિત ટેબ્લોને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !

77મું પ્રજાસત્તાક પર્વ

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે!

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીને સતત ચોથી વખત વિજેતા બનાવો...

તા. 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરેડનું આયોજન થયું કે જેમાં દેશની સૈન્ય અને… pic.twitter.com/uOAgz7IFBj
— Gujarat Information (@InfoGujarat) January 26, 2026

આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહયોગ આપો.

આ રીતે કરી શકો છો આપ વોટિંગ

અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો :

Contribute to the Poll on MyGov. More details at https://www.mygov.in/node/365980/

ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિ જુઓ, જેમાં ગુજરાત 02 (બીજા ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

નીચે લીલા બટનમાં Log in to Participate છે દબાવો

ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી લખો

જેથી તમને એક OTP પ્રાપ્ત થશે

આ OTP લખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે.

વોટિંગ લિંક તારીખ 26 જાન્યુઆરી, 2026 રાત્રે 11:45 વાગ્યા સુધી જ ખુલી હશે, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.

Comments
Post a Comment