Skip to main content

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

Bhupendra Patel San Francisco Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અમેરિકા અને કેનેડાના પ્રવાસ દરમિયાન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર પહોંચ્યા છે. આગામી 'વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ' માટે વૈશ્વિક રોકાણકારોને આકર્ષવાના હેતુથી તેઓ આ મહત્વપૂર્ણ વિદેશ પ્રવાસે પહોંચ્યા છે.

એરપોર્ટ પર ગુજરાતી સમુદાય દ્વારા ભવ્ય સ્વાગત

સાન ફ્રાન્સિસ્કો આગમન પર ત્યાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એનઆરઆઈ (NRI) ગુજરાતીઓમાં મુખ્યમંત્રીના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો...આ પણ વાંચો... ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આભાર

અમેરિકાની ધરતી પર મળેલા આ અદ્ભુત પ્રેમ અને સ્વાગત બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી સમુદાયનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિદેશમાં પણ પોતાની માતૃભૂમિ પ્રત્યે આટલો પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ તેઓ એનઆરઆઈ સમુદાયના આભારી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ડેલીગેશન સાથે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા ત્યારે એરપોર્ટ પર ગુજરાતી સમુદાયના અગ્રણીઓએ તિરંગા સાથે ઉપસ્થિત રહીને તેમનો ઉષ્માસભર સત્કાર કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય સાથેની બેઠકથી પોતાના USA પ્રવાસનો… pic.twitter.com/XLptx38Vw8
— CMO Gujarat (@CMOGuj) <a href="https://ift.tt/YSHxd2n 17, 2026

Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

નોંધનિય છે કે,. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે વહેલી સવારે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા હતા. આગામી Vibrant Gujarat Global Summit 2027ને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીનો આ પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન તેઓ વિદેશી રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે અને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપશે.

Vibrant Gujarat 2027 માટે રોકાણકારોને રીઝવવાનો પ્રયાસ

મુખ્યમંત્રીના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ Vibrant Gujarat Global Summit 2027 માટે આંતરરાષ્ટ્રીય રોકાણ અને ભાગીદારી વધારવાનો છે. અમેરિકા અને કેનેડામાં રોડ શો, ઉદ્યોગપતિઓ સાથે બેઠક તેમજ રોકાણકારો સાથે સીધી ચર્ચા થવાની છે. આ દરમિયાન ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, રોકાણ માટેની નીતિઓ અને બિઝનેસ માટેના અનુકૂળ વાતાવરણ અંગે રજૂઆત કરવામાં આવશે. Vibrant Gujarat Global Summitની શરૂઆત 2003માં થઈ હતી અને છેલ્લા બે દાયકામાં તે વૈશ્વિક બિઝનેસ નેટવર્કિંગ, રોકાણ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના મહત્વપૂર્ણ મંચ તરીકે વિકસ્યું છે.

ગુજરાતના કયા સેક્ટરમાં રોકાણની તકો?

વિદેશી રોકાણકારો સમક્ષ ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં રહેલી તકો રજૂ કરવામાં આવી શકે છે. તેમાં સેમિકન્ડક્ટર, ફાર્મા, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ઓટોમોબાઇલ, EV, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ટેક્નોલોજી, AI/ML, ફિનટેક અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. Vibrant Gujaratના સત્તાવાર પ્લેટફોર્મ પર પણ આ ક્ષેત્રોને મહત્વ આપવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...