Skip to main content

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

Rain Forecast: ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ નોંધાયો. ખાસ કરીને જુલાઇના અંતિમ દિવસોમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસ્યો. દક્ષિણ ગુજરાતમાં બારેમેઘખાંગા જેવી સ્થિતિ થતાં સુરત, નવસારીમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ હતી. 2 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટછવાયા ઝાપટા સિવાય ક્યાંય નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. જો કે હજુ પણ કેટલાક જિલ્લા એવા છે. જ્યા વરસાદની ઘટ છે. આ સ્થિતિમાં અંબાલાલ પટેલે ફરી વરસાદની આગાહી કરી છે. 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં છેલ્લા 2  દિવસોથી વરસાદની તીવ્રતા ઘટી છે, પરંતુ હવે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મહત્વની આગાહી કરી છે.

આ પણ વાંચો: આસામ, કેરલ અને છત્તીસગઢમાં ભારે વરસાદ અને પૂરનો કહેર, હવામાન વિભાગે શું કરી આગાહી?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને 3થી 4 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક વધવાની સંભાવના છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સતત વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તેથી નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની જરૂર હોવાનું પણ તેમણે સૂચવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ભારતમાં વરસાદનું જોર હવે થોડું ઘટશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં આગામી 2 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ, ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદ જોર પકડશે અને આગામી 5 દિવસમાં અહીં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મધ્ય અને પૂર્વીય હિમાલયની તળેટી વાળા વિસ્તારોમાં પણ આગામી 4-5 દિવસમાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...