Skip to main content

Posts

Showing posts from September, 2026

લોકો ઘરે ન પહોંચે ત્યાં સુધી પોલીસ રોડ પર રહેશે:નવરાત્રીમાં દરેક ગરબા આયોજકોએ CCTV લગાવવા પડશે, AI ટેકનોલોજીથી ભાગદોડ ન થાય એવી વ્યવસ્થા ગોઠવાશે

https://ift.tt/Pk4YSoQ આગામી નવરાત્રીના તહેવારને લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ગરબા આયોજકો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી. ગરબાના આયોજકે ફાયર એનઓસી, ઈલેક્ટ્રીક સર્ટિફિકેટ અને સ્ટેબિલિટી સર્ટિફિકેટ તેમજ પોલીસ પરવાનગી ઝડપથી મળી રહે તેના માટે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઇને આયોજકોના સંપર્કમાં રહેવા માટે જાણ કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ગરબા સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા પડશે. મહિલા સુરક્ષા માટે શી ટીમ તૈનાત અને AI ટેકનોલોજીનો ઉપયોગ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં લોકો ગરબા રમવા માટે પાર્ટી પ્લોટ અને અન્ય સ્થળો ઉપર જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થા અને ગરબાના આયોજનને લઈને આયોજકો અને શી ટીમ સાથે બેઠક કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન કોઈપણ પ્રકારની મહિલાઓ સાથે છેડતી ન થાય તેના માટે પોલીસની સીટિંગ કહેનાત રહેશે તેમ જ સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે જેમાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભાગદોડ અટકાવવા અને તોફાની તત્વોને ડામવા ફેસ રેકોગ્નિશન કેમેરા ન...

ચોમાસાની વિદાય ટાણે ગુજરાતમાં વરસાદની આગાહી, આગામી 2 દિવસ આ જિલ્લાઓમાં મેઘમહેર

Gujarat weather forecast: રાજ્યમાંથી ચોમાસું ઔપચારિક રીતે વિદાય લઈ રહ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. આજે 30 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ તાલાલા શહેર તેમજ આસપાસના ગીર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. બપોરે 3:30 વાગ્યાના સુમારે આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 20 મિનિટના ટૂંકા ગાળામાં જ અડધો ઈંચ જેટલો વરસાદ ખાબકતાં શહેરના મુખ્ય માર્ગો પર પાણી વહેતા થઈ ગયા હતા. ચોમાસાની વિદાય પૂર્વે વરસેલા આ વરસાદથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી પ્રસરી ગઈ છે.

તાલાલા પંથકમાં સુકાતા પાકને મળ્યું અમૃત સમાન જીવતદાન

તાલાલા ગીર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભાદરવા મહિનાની શરૂઆતમાં વરસાદ પડ્યા બાદ લાંબા સમયથી હવામાન એકદમ સૂકું રહ્યું હતું. હાલમાં હાથિયા નક્ષત્રનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે જ વરસાદ વરસતા ધરતીપુત્રો માટે આ કાચું...

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનું મધદરિયે મોટું ઓપરેશન, 3 હજાર કરોડની કિંમતનું એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

ગુજરાત એન્ટિ ટેરેરિસ્ટ સ્કવૉડે કોસ્ટગાર્ડની મદદથી મધદરિયે ફરી એકવાર મોટું ઓપરેશન પાર પાડ્યું છે. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મધ દરિયે 500 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ડ્રગ્સ લઈને આવી રહેલા પાંચેય શખસ પાકિસ્તાનના હોવાનું સામે આવ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો અરબી સમુદ્રમાં લક્ષદ્વીપથી મુંબઈ લઈ જવાતો હતો તે પહેલાં જ ATSની ટીમે ઝડપી પાડ્યો છે. ATSએ પકડેલા ડ્રગ્સની કિંમત અંદાજિત 3 હજાર કરોડ જેટલી છે. હાલ ઝડપાયેલા પાંચેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS આ ઓપરેશન અંગે ટૂંક સમયમાં સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ જાહેર કરી વિગતો જાહેર કરશે. 3 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં બોટમાં સવાર પાંચેય પાકિસ્તાન નાગરિકને હાલમાં મુંબઈ ખાતે લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

<iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=EtCM8jtTFu-jyGlD" width="560" height="315" frameborder="0" allowfull...

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ

gujarat weather forecast: હાલમાં ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની ધીમે ધીમે વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ, ચોમાસાની વાપસીની લાઇન ડીસા અને નલિયામાંથી પસાર થઈ ચૂકી છે. આગામી ટૂંક સમયમાં જ આ રેખા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાંથી પણ પસાર થવાની પૂરી શક્યતા છે. જોકે, આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે એક નવી આગાહી જાહેર કરી છે. આ આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી, પરંતુ વાતાવરણમાં આવતા બદલાવને કારણે કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી શકે છે.

બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં ભલે કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોય, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફમાં ફેરવાવાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ ભૌગોલિક ફેરફારની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડવાની છે. જેને પગલે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની પ્રબળ સંભાવના છે. આ કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોમાં થોડ...

ESIC: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 1લી ઓક્ટોબરથી સમગ્ર રાજ્યમાં ESIC યોજનાનો થશે વ્યાપક અમલ

Gujarat ESIC Scheme Expansion: ગુજરાત સરકારે એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે, રાજ્યભરના 8 થી 10 લાખ નવા શ્રમિકોને સામાજિક સુરક્ષા કવચ આપવા માટે ESIC યોજના તમામ 31 જિલ્લામાં લાગુ કરાશે. આ સાથે જ હવે ગુજરાતમાં ESIC હોસ્પિટલો અને ડિસ્પેન્સરીઓનું નેટવર્ક વધુ મજબૂત થશે

ગુજરાત સરકારે રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારોની સામાજિક તેમજ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 1 ઓક્ટોબર, 2026થી સમગ્ર રાજ્યમાં ESIC (કર્મચારી રાજ્ય વીમા યોજના)નું વિસ્તૃત અમલીકરણ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે....

Bogus Funding: બૉગસ પોલિટિકલ ડૉનેશન કૌભાંડ, 23 રાજકીય પાર્ટીઓએ લીધું 4,000 કરોડનું દાન

Political Donation Scam: આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન બોગસ રાજકીય દાન આપવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં સામે આવેલા આ કેસમાં 23 રાજકીય પાર્ટીઓએ અંદાજે 4,000 કરોડનું બોગસ દાન મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે આઠ રાજકીય પક્ષો સામે ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે મોટી રકમનું દાન આપનારા કરદાતાઓ પણ હવે તપાસ હેઠળ આવી ગયા છે.

આવકવેરા વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે કાળા નાણાંને સફેદ કરવા માટે બોગસ રાજકીય પાર્ટીઓના ખાતાનો દુરુપયોગ ક...

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

gpsc new members appointment: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લાખો યુવાનો અને ઉમેદવારો માટે એક અત્યંત રાહત આપનારા અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રને વધુ સુદઢ અને ગતિશીલ બનાવવાના હેતુથી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) માં મોટા પાયે ફેરફારો કર્યા છે. લાંબા સમયથી GPSC માં સભ્યોની અનેક જગ્યાઓ ખાલી પડેલી હતી, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એકસાથે 7 નવા સભ્યોની સત્તાવાર વરણી કરી છે. આ નિમણૂકો અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD), સચિવાલય, ગાંધીનગર દ્વારા તારીખ 28 સપ્ટેમ્બરના રોજ સત્તાવાર જાહેરનામું (Notification) પણ બહાર પાડવામાં આવ્યું છે.

બંધારણીય જોગવાઈ મુજબ નિમણૂક

ભારતના બંધારણની કલમ 316(1) હેઠળ મળતી સત્તાની રૂએ ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા આ તમામ 7 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ, આ તમામ નવા નિયુક્ત સભ્યો જે તારીખથી પોતા...

'₹25 લાખ ખર્ચી ઉમેદવાર ખરીદી લઉં': BJP MLA પબુભા માણેકનો વાયરલ વીડિયોથી ખળભળાટ!

pabubha manek viral video: ઓખા નગરપાલિકાની આગામી ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતના રાજકારણમાં એક મોટો વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પબુભા માણેકના બોલ બચ્ચનનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધારાસભ્ય જાહેર મંચ પરથી ચૂંટણી પ્રક્રિયા અને ઉમેદવારો વિશે એવા ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે, જેણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

પૈસાના જોરે ઉમેદવારો ખરીદવાનો ખુલાસો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય પબુભા માણેક સ્પષ્ટપણે કહેતા સાંભળી શકાય છે કે તેમનામાં કોઈપણ ઉમેદવારને ખરીદવાની પૂરેપૂરી તાકાત છે. તેમણે પોતાના આર્થિક જોરનું પ્રદર્શન કરતા જાહેરમાં એવો સનસનીખેજ દાવો કર્યો છે કે માત્ર 20 થી 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેઓ ચૂંટણીને બિનહરીફ કરાવી શકે છે. નાણાંના જોરે રાજકારણમાં ધાર્યું પરિણામ લાવી શકાય છે, તેવો તેમનો આ દાવો લો...

Anand: બોરસદ માર્ગ પર બે બાઇક વચ્ચે ગોઝારો અકસ્માત: 3 ના મોત, 3 ઈજાગ્રસ્ત

Anand: આણંદ-બોરસદ માર્ગ પર આવેલ વાંસખીલીયા નજીક નિજાનંદ રિસોર્ટ પાસે મોડી રાત્રે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના કુરચેકુરચા ઉડી ગયા હતા. આ ભયંકર અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.

આ કરૂણ ઘટનામાં આણંદના નાપા વાંટા ગામના 19 વર્ષીય અરમાન રાણા અને સમીર રાણા તેમજ બોરસદના અંસાર ઝુબેર બેલીમનું ઘટનાસ્થળે જ અકાળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ યુવકો - નાપા વાંટાના તનવીર રાણા, બોરસદના અસલમખ...

GMDC વાઇબ્રન્ટ નવરાત્રી હવે ફ્રી નહીં! ખેલૈયાઓના ખિસ્સા થશે ખાલી, ₹100 થી ₹1500 સુધીનો ચાર્જ, જાણો રેટ

Vibrant Navratri ticket charges: ગુજરાત રાજ્યના સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રીને લઈને આ વખતે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે દર વર્ષે યોજાતા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં હવે ખેલૈયાઓએ ગરબે ઘૂમવા માટે પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે. છેલ્લા 23 વર્ષથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આ મહોત્સવનું આયોજન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવતું હતું. પરંતુ આ વર્ષે પ્રથમ વખત પ્રવાસન નિગમે પ્રવેશ માટે નવી ટિકિટિંગ વ્યવસ્થા જાહેર કરી છે, જેના કારણે માતાજીની આરાધના કરવા આવતા સામાન્ય ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

નવી ટિકિટિંગ વ્યવસ્થા અને ચાર્જની વિગતો

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. જોકે, બીજા નોરતાથી લઈને છેલ્લા નોરતા સુધી ખેલૈયાઓએ ગરબા રમવા માટે ફરજિયાત ચાર્જ ચૂકવવો પડશે. શરૂઆતના દિવસોમાં...

Rajkot: ગોંડલ નજીક કારે એક્ટિવાને ટક્કર મારતા પતિ-પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મોત

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં ઘોઘાવદર અને રામોદ વચ્ચે એક કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. ટાટા નેક્સન કાર અને એક્ટિવા વચ્ચે થયેલા આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ પરિવાર પોતાના સ્વજનની ખબર કાઢવા જઈ રહ્યો હતો, તે દરમિયાન જ તેમને આ કાળમુખો અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં 40 વર્ષીય જયેશભાઈ બગડા, તેમના 36 વર્ષીય પત્ની શાંતુબેન બગડા અને 13 વર્ષીય પુત્ર વ્રજ બગડાનું ...

અમદાવાદથી દેશની પ્રથમ LNG ટ્રેનનો પ્રારંભ, ગૃહમંત્રી અમિત શાહે આપી લીલીઝંડી

India First LNG Train: અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરમતીથી મહેસાણા વચ્ચે દેશની પ્રથમ LNG ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો છે. આ ટ્રેનનું એન્જિન જરૂરિયાત મુજબ LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકાશે. આ વિશેષ ટ્રેનની શરૂઆત કરતા પહેલા સાબરમતીથી મહેસાણા વચ્ચે 8 મહિના સુધી સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.

<p style="text-align: ju...

ગુજરાતમાં ફરી થશે મેઘાનું આગમન, સૌરાષ્ટ્ર-કચ્છ માટે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો હળવો વરસાદ રહેવાની શક્યતા છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0&quot...

Gujarat Rain Alert: સૌરાષ્ટ્ર-કચ્છમાં આવશે વરસાદ ? હવામાન વિભાગની નવી આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદ અને વરસાદની ઘટ અંગેની માહિતી પણ જાણો.

ચોમાસાની વિદાય વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર માટે થોડા રાહતના સમાચાર.. હવામાન વિભાગ મુજબ 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કચ્છ-સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે.. રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુીમાં 25.48 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.. જે હજુ પણ સરેરાશ કરતા નવ ટકા વરસાદની ઘટ દર્શાવે છે.. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ...

ભાદરવી પૂનમે અંબાજી ખાતે ઉમટ્યું માનવ મહેરામણ, 6 દિવસમાં 38 લાખથી વધુ લોકોએ કર્યા મા અંબાના દર્શન

Ambaji temple: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પવિત્ર ભાદરવી પૂનમના મહાપર્વને લઈને અદ્ભુત અખંડ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વહીવટી પ્રશાસન, પોલીસ વિભાગ અને આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવેલી સુચારુ વ્યવસ્થા અને ભાવિકોની સેવાથી સમગ્ર યાત્રાધામમાં ભક્તિભર્યું વાતાવરણ સર્જાયું છે.

<p style="text-align: justify...

ગુજરાતના MSME માટે નવી સહાય યોજના જાહેર:માઇક્રો-સ્મોલ ઉદ્યોગોને મૂડીથી ટેક્નોલોજી સુધી સરકારની મદદ, કેટેગરી-Aમાં 45% સુધી પ્રોત્સાહન; થ્રસ્ટ સેક્ટરમાં 50% સુધી લાભ

https://ift.tt/DJzOolm ગુજરાત સરકારે Viksit Gujarat Industrial Policy-2026 હેઠળ માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) માટે નવી સહાય યોજના જાહેર કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બર, 2026ના રોજ જાહેર કરાયેલી આ યોજના 1 જૂન, 2026થી અમલમાં આવી છે અને 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે અમલમાં રહેશે. નવી યોજના હેઠળ MSMEને મૂડી રોકાણ, વ્યાજ, વીજળી સહિત વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય અને પ્રોત્સાહન આપવામાં આવશે. કેટેગરી પ્રમાણે EFCI પર પ્રોત્સાહન યોજના હેઠળ પાત્ર MSMEને Eligible Fixed Capital Investment (EFCI) ના આધારે સહાય આપવામાં આવશે. કેટેગરી-A વિસ્તારમાં 45% સુધી અને કેટેગરી-B વિસ્તારમાં 35% સુધી વિવિધ પ્રોત્સાહનોનો લાભ મળી શકશે. જ્યારે પસંદગીના Thrust Sectorમાં આવતા ઉદ્યોગો માટે કુલ સહાયની મર્યાદા અનુક્રમે 50% અને 45% સુધી રહેશે. મૂડી, વ્યાજ અને પાવર ટેરિફમાં સહાય નવી યોજનામાં ઉદ્યોગોને માત્ર મૂડી રોકાણ પૂરતી સહાય નહીં, પરંતુ વ્યાજ સબસિડી અને પાવર ટેરિફ સબસિડી જેવા લાભો પણ આપવામાં આવ્યા છે. ઉદ્યોગોના આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પ...

Ganesh Visrjan: મોરબીમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, મચ્છુ-3 ડેમમાં 4 લોકો ડૂબ્યા, 2નું રેસ્ક્યુ

Ganesh Visrjan 2026:મોરબી જિલ્લામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. જુના સાદુકલા ગામ નજીક આવેલા મચ્છુ-3 ડેમમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગે ડૂબેલા ચાર પૈકી બે લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લીધા છે. જ્યારે હજુ બે લોકો લાપતા હોવાની માહિતી સામે આવી છે. લાપતા બંને લોકોની શોધખોળ માટે ફાયર વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર તંત્ર અને બચાવ ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.                            ...

Surat: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત,ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત

Surat Accident: સુરતમાં નેશનલ એક્સપ્રેસ હાઈવે પર એક અત્યંત કરૂણ અને ભયાનક અકસ્માત સર્જાયો છે. એક્સપ્રેસ હાઈવે પર પૂરઝડપે જઈ રહેલી એક કાર કામરેજ તાલુકાના તાપી ઓવરબ્રિજ નજીક છેલ્લી લાઇન પાછળ ઉભેલા ડમ્પર પાછળ કાર ધડાકા ભેર અથડાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર તમામ ચાર લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા છે. મળતી પ્રાથમિક માહિતી અનુસાર, તમામ મૃતકો વાપીના બલીઠા ગામના વતની હોવાનું સામે આવ્યું છે અને તમામ લોકો મુંબઈથી પાટણ જઈ રહ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtub...

Rajkot: મારવાડી યુનિવર્સિટીમાં વધુ એક વિદ્યાર્થીની આત્મહત્યા: છઠ્ઠા માળેથી કૂદી સ્ટૂડન્ટે જીવન ટૂંકાવ્યું

Rajkot News: રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીમાંથી વધુ એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા હિંમત નામના વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ કુવાડવા પોલીસની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે કાનૂની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ કરૂણ ઘટનાના વિતેલા માત્ર આઠ દિવસ પહેલા જ આ જ યુનિવર્સિટીની એક યુવતીએ પણ કોઈ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી હતી, જેથી ટૂંક જ સમયમાં બનેલી બીજી ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https:/...

Monsoon: ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ, વાંચો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: ચોમાસાની વિદાય હવે રાજ્યમાંથી શરુ થઈ છે. ગુજરાતમાંથી તબક્કાવાર ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગ મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને આગામી દિવસોમાં રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. જોકે, ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે.

કચ્છ -ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદ...

Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે

Rain in Gujarat: રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસું વિદાય લેતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.

કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. ચોમાસાની વિદાય...

ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત: આગામી 7 દિવસ હળવા વરસાદની શક્યતા

Gujarat Weather: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિધિવત રીતે પોતાની વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગ અનુસાર, વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ શહેરમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં હજુ પણ સિઝનનો 8 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું , 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને કર્યાં પરત

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ રૂ.14 કરોડથી વધુની રકમ પરત કરી છે. PMJVK અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટની રકમ બંને પ્રોજેક્ટ માટે અંગત ખાતામાં જમા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્યરત હતા. દરમિયાન કમિટીની તપાસ ચાલી રહી હતી ત્યારે નિરજા ગુપ્તાએ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે રૂ.14 કરોડથી વધુની રકમ પરત કરી હતી. ઇન્ચાર્જ કુલપતિના જણાવ્યા મુજબ, નિરજા ગુપ્તાએ 11 ઓગસ્ટના રોજ પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર તરીકે રાજીનામું આપ્યું હતું. ત્રણ પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર પદેથી તેમણે રાજીનામું આપ્યું હોવાનું પણ જણાવાયું છે. નોંધનિય છે કે,નીરજા ગુપ્તા હજુ પણ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે ચાલુ છે. IDSRના બ્રેન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તા PI છે જ્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ કો.PI છે.બ્રેન મેપિંગ લેબમાં પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાએ 24.98 લાખ અને પિયુષ પટેલે 3.20 લાખ મેળવ્યા હતા.આ બં...

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો રાજ્યમાં વરસાદની કેટલી ઘટ્ટ

Gujarat Rain Update: આજથી સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની શરૂઆત થશે. જોકે, અલનીનોની અસરને કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ વર્ષે વરસાદ ઓછો નોંધાયો છે. ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યના 11 તાલુકામાં અત્યાર સુધીમાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 15 તાલુકામાં 24થી 72 ટકા સુધી વરસાદની ઘટ જોવા મળી છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે અને 20 તાલુકામાં 80 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં પણ અત્યાર સુધી જૂન અને ઓગસ્ટ જેટલો જ સરેરાશ 5 ઈંચની આસપાસ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખન...

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે,  જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Gujarat Rain Alert: રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.

આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વ...

Ambaji Mela: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ, 'જય અંબે'ના નાદથી ગૂંજી ઉઠ્યું ધામ

Ambaji Bhadarvi Poonam: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે ત્રીજો દિવસ છે, રૉડ-રસ્તાંથી લઇ મંદિર સુધી લાખોની સંખ્યામાં ભક્તોનો મેળાવડો જામ્યો છે, અને 'જય અંબે'ના નાદથી આખુ ધામ ગૂંજી ઉઠ્યુ છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓ માટે વહિવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા સાચવવામાં આવી  છે.

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના પવિત્ર મહામેળાના ત્રીજા દિવસે ભક્તિનું અદ્ભુત મોજું ફરી વળ્યું છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સ્થિત અંબાજી મંદિરમાં છેલ્લા બે દિવસમાં 8.6...