Skip to main content

Posts

Gujarat Election : પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ક્યાંથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર? જુઓ વીડિયો

Gujarat Election : પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ક્યાંથી શરૂ કરશે ચૂંટણી પ્રચાર? જુઓ વીડિયો

Gujarat Election : 'કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવીશ તો બરાબરના છોતરા કાઢવાનું મન છે'

Gujarat Election : 'કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવીશ તો બરાબરના છોતરા કાઢવાનું મન છે'

Teesta Setalvad case: તિસ્તા સેતલવાડ સામે SITએ ચાર્જશીટ કરી દાખલ, જાણો વિગત

Teesta Setalvad Case Update: સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ સામે SITએ ચાર્જશીટ દાખલ કરી છે. તિસ્તા પરના ગંભીર આરોપોના પુરાવા કોર્ટની સામે મૂકવામાં આવ્યા હતા. જે મુજબ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મૃત્યુદંડની સજા આપવા માટે એક ઊંડું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કાવતરાના બે ચહેરા પૂર્વ IPS આરબી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ હતા, જેઓ સમયાંતરે નકલી દસ્તાવેજો તૈયાર કરીને તિસ્તાને મોકલતા હતા.

પીડિત તિસ્તાને ટેકો ન આપે તો ડરાવાતા હતા

બનાવટી દસ્તાવેજો, બનાવટી એફિડેવિટ તૈયાર કરવામાં આવ્યા હતા, આ માટે વકીલોની ફોજ તૈયાર કરવામાં આવી હતી. પીડિતોને ગેરમાર્ગે દોરતી આવી મનઘડત વાર્તાઓ પર સહીઓ લેવામાં આવી હતી, જે થયું નથી. દસ્તાવેજો અંગ્રેજીમાં હતા અને તેથી પીડિતો શું લખ્યું છે તે જાણી શકતા હતા. જો કોઈ પીડિત તિસ્તાને ટેકો આપવા તૈયાર ન હોય તો તેને ડરાવવામાં આવતો હતો.

પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમારે સાક્ષીને આપી હતી ધમકી<br /...

Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો અનોખો વિરોધ, ઉંચકીને લઈ જવાયા બહાર, જુઓ તસવીરો

Gujarat Assembly : સર્વ સંમિતિથી વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

ગાંધીનગરઃ ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું. સર્વ સંમતિથી ગૃહમાં બિલ પરત લેવાયુ છે.

ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રનો પ્રારંભ થતાં જ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. વિવિધ પ્રશ્નોને લઈને ગૃહમાં વિપક્ષે નારા લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાયા હતા.

કોંગ્રેસના નારા અને હોબાળો ચાલુ. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને શાંતિ રાખવા અપીલ કરી. સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને આંદોલનો બાબતે ચર્ચા કરવા માટે શૈલેષ પરમારની માગણી. સરકારને વિનંતી કરીએ છીએ. તમામ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો છે. કોંગ્રેસની માગણી છે કે આંદોલનો ચાલે છે એની ચર્ચા કેમ ના થાય. સરકાર એનો જવાબ આપે .

વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત, ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત

ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામા વરસાદના કારણે રસ...

Navratri 2022 : ખેલૈયાઓ માટે માઠા સમાચાર, નવરાત્રિમાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

Navratri 2022 : નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે . નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે. રાજ્યમાં ભારે વરસાદની શકયતા નહિવત.

25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં રહેશે વરસાદ .ચોમાસુ વિદાય લેવાની કચ્છથી શરૂઆત થઈ છે. જતાજતા  કેટલાક વિસ્તરાઓમાં વરસાદ રહે તેવી શકયતા છે.

Gujarat Monsoon : હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત
Gujarat Monsoon : કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં 185ની સ્ટ્રાઇક રેટ ટકાવારીથી અધધ 845 મીમ...

Gujarat Monsoon : હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાની વિદાયની શરૂઆત

Gujarat Monsoon : કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે મંગળવારથી ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ભારતીય હવામાન ખાતાએ મંગળવારે 2022ના નૈઋત્ય ચોમાસાની દેશમાંથી સૌપ્રથમ વિદાય પશ્ચિમી રાજસ્થાન અને કચ્છના વાયવ્ય ખૂણેથી થઇ ગઇ હોવાની જાણકારી આપી હતી. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં 185ની સ્ટ્રાઇક રેટ ટકાવારીથી અધધ 845 મીમી વરસાદ થયો.

મોનસુન 2022ની વિદાયની ટાઇમ લાઇન કચ્છના લખપત તાલુકા સુધી બતાવાઇ. કચ્છમાં ચોમાસાના 86 દિવસમાં સરેરાશ 456 મીમી વસરાદની સામે અધધ 845 મીમી વરસાદ નોંધાયો.

નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સારવણી ગામે મોડી રાતે એક મકાન ધરાશાયી થયું હતું.  સારવણી ગામમાં આવેલ બીડ ફળિયામાં રહેતા સવિતાબેન ચંદુભાઈ પટેલનું મકાન પડી જતા ઇજાગ્રસ્ત થયા છે. દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે મોડી રાત્રે ઘટના બની હતી.

હાલ ઇજાગ્રસ્તને ચીખલી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદથી જાનમાલની નુક્શાનીના સ...