Skip to main content

Posts

Junagadh Rain: મોતના મુખમાંથી બચી ગયેલા જુનાગઢના બાપાએ આપી પહેલી પ્રતિક્રિયા, રેસ્ક્યૂનો વીડિયો આવ્યો સામે

Junagadh Rain: જુનાગઢના વરસાદના વિડીયો હાલાં આખા દેશમાં વાયરલ થઈ રહ્યા છે. જોકે, સૌથી વધુ ચર્ચામાં  કાર સાથે પાણીમાં તણાયેલા આધેડની થઈ રહી છે.  બાપા તણાયા, બાપા તણાયાએ વિડિયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાપા તણાયા તે બાપાએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. વાયરલ વીડિયોમાં એક યુવતી બુમો પાડે છે કે, બાપા તણાયા બાપા તણાયા. આ બાપાને  પોલીસ અને સ્થાનિક યુવાનોએ બચાવી લીધા હતા. બાપા તણાયા પરંતુ આજે હિમ્મતવાન લોકોના કારણે બાપા બચી ગયા.

આ બાપાનું નામ છે વિનોદભાઈ ટેકચંદાણી. પોતાની પાનની દુકાનેથી આવતા ...

Junagadh Rain: જુનાગઢમાં 750 લોકોનું સ્થળાંતર, જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો આવ્યા સામે

Junagadh Rain: જુનાગઢમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જે બાદ 750 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં જળબંબાકારની સ્થિતિ બાદ તારાજીના દ્રશ્યો  સામે આવ્યા છે. મોતીબાગમાં અનેક વાહનોને ઊંધા નાખી દીધા હતા. તો રસ્તા તૂટી જવાના કારણે કાર પણ ફસાઈ હતી, જૂનાગઢમાં વરસાદે વાહનોને સૌથી વધુ નુકસાન કર્યું છે. ગિરનારમાં ધોધમાર વરસાદ પડ્યો અને જે પાણી જૂનાગઢની અંદર પ્રવેશ્યું હતું.

વંથલી તાલુકામાં શિફ્ટિંગ

૧. ન...

Gujarat Rain Forecast| આગામી 24 કલાકમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ વીડિયો

Gujarat Rain Forecast| આગામી 24 કલાકમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ વીડિયો

Gujarat Rain Updates | સવારે 10 વાગ્યામાં રાજ્યમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?, જુઓ આ અહેવાલ

Gujarat Rain Updates | સવારે 10 વાગ્યામાં રાજ્યમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?, જુઓ આ અહેવાલ

Gujarat Rain Updates | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ?, જુઓ રિપોર્ટમાં

Gujarat Rain Updates | રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કયા ખાબક્યો સૌથી વધુ વરસાદ?, જુઓ રિપોર્ટમાં

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ, વલસાડના કપરાડામાં 10 ઈંચ ખાબક્યો

Gujarat Monsoon: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અવિરત મેઘમહેર ચાલુ છે. ફ દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વલસાડ જિલ્લાના કપરાડામાં 9 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.  રાજ્યના 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે.  વલસાડના કપરાડામાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવ તાલુકામાં  પોણો પોણો ઈંચ અને 13 તાલુકામાં અડધો અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદનું અનુમાન છે.  હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તરગુજરાતના કેટલાક  જિલ્લામાં વરસાદનું અનુમાન છે. ભારે વરસાદની શક્યતાને જોતો  માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  હવામાન વિભાગે ભારે વરસા...

VIDEO: દર્દીનો જીવ બચાવવા નિકળેલી એમ્બ્યુલન્સ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ, ત્યારે જ દેવદૂત બનીને આવી પોલીસ

Gujarat Rain: હાલમાં સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે. આવી સ્થિતિમાં રોડ રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ઈમરજન્સી દરમિયાન લોકોને ખુબ તકલીફ પડે છે. ગામમાં એમ્બ્યુલન્સ લાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

તો બીજી તરફ કુતિયાણાના સરડીયા નજીક પાણી ભરાઈ જતાં 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદની...