Skip to main content

Posts

Gujarat Rain | અમદાવાદના વાતાવરણને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. અમદાવાદ સહીત કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આવતીકાલથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડશે. કાલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ નબળી પડી છે.ગુજરાતમાં પ્રવેશેલુ ચોમાસું નવસારીમાં અટક્યું છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.

<div class=...

આજ સવારથી જ રાજ્યના આ વિસ્તારમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક જગ્યાએ પાણી ભરાયા

Gujarat Rain: આજે સુરતમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પીપલોદ, ઉમરા, અઠવાગેટ સહિતના શહેરના ઘણા વિસ્તારોમાં ઝાકળ જેવો વરસાદ પડ્યો હતો. આ વરસાદ ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે બફારો રહ્યો હતો. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ થયું છે અને લોકોને બફારામાંથી રાહત મળી છે. ખેડૂતો પણ આ વરસાદથી ખુશ છે કારણ કે તેનાથી તેમના પાકને પૂરતું પાણી મળશે.

ભરૂચમાં વરસાદ

ભારે ઉકળાટ અને ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા ભરૂચ શહેરમાં આજે વરસાદનું આગમન થયું છે. પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

શહેરના મુખ્ય રસ્તાઓ, જેમ કે સ્ટેશન રોડ, પાંચબત્તી, શક્તિનાથ, સિવિલ રોડ અને કલેકટર કચેરી સહિતના ઘણા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

અંકલેશ્વરમાં વરસાદ

ગુજરાતના અંકલેશ્વર પંથકમાં આજે વરસ...

Gujarat Rain | સૌરાષ્ટ્ર નજીક દરિયામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન , સૌરાષ્ટ્રમાં તૂટી પડશે વરસાદ

Rain News Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે, ક્યાંક ક્યાંક તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં ભરપૂર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગરથી લઇને જુનાગઢ અને નવસારી, સુરત, વલસાડ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થઇ શકે છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ રહેવાનો છે. આજથી વરસાદની શરૂઆત થશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે વરસાદ વરસીદ શકે છે. આ ઉપરાંત આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

GIDC મામલે રાજકારણ ગરમાયું, શક્તિસિંહના આરોપ બાદ ભાજપના ઋષિકેશે પીસી કરીને આપ્યા ખુલાસા, જાણો શું કહ્યું ?

Gujarat GIDC Plot News: લોકસભા ચૂંટણી પુરી થયા બાદ હવે કોંગ્રેસ ફરીથી એક્શન મૉડમાં આવી છે, કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્સિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, અને સાથે સાથે રાજ્યમાં GIDCમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની પણ વાત કરી છે. તાજેતરમાં જ કોંગ્રેસ નેતા શક્તિસિંહે ભાજપ સરકાર પર રાજ્યમાં GIDCમાં પ્લોટ ફાળવણી મુદ્દે કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો હતો, જેના પર હવે ભાજપે વળતો પ્રહાર કરીને આજે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ચોખવટ કરી છે. આજે ભાજપના નેતા ઋષિકેશ પટેલે GIDC પ્લોટ ફાળવણી બાબતે જણાવ્યું કે, સરકાર અરજી મંગાવીને પ્લૉટ ફાળવી કરે છે, પારદર્શિતા સાથે પ્લોટની હરાજી કરવામાં આવે છે, આ સમગ્ર પ્રૉસેસમાં એક કમિટી બનાવીને હરાજીથી પ્લૉટની ફાળવણી કરવામાં આવે છે.

ભાજપ નેતા ઋષિકેશ પટેલ આજે સવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી, જેમાં રાજ્યમાં GIDC પ્લોટ ફાળવણીને લઇને ચાલી રહેલા વિવાદ પર સવાલોના જવાબો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે GIDCમાં પ્લોટ ફાળવણીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આ મામલે ભાજપ નેતા ઋષિકેશ પટેલે કહ્યું કે...

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘમહેર થઈ, સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં સવા 9 ઈંચ ખાબક્યો

Gujarat Rain Data: દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 11 જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના નવસારી પહોંચ્યું હતું, જે ચાર દિવસ પહેલાં ગણાય છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધવામાં તેને વિલંબ થયો છે કારણ કે કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓએ તેની ગતિ ધીમી કરી દીધી છે.

IMDના અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, ચોમાસાના આગમન માટે અનુકૂળ પરિસ્થિતિઓ ન હોવાથી તે રાજ્યમાં આગળ વધી શક્યું નથી.

હાલમાં, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવી વરસાદની (Gujarat Rain) શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં. તો બીજી બાજુ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે દ્વારકા જીલ્લામાં પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસ્યો વરસાદ

છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં વર...

Gujarat Weather: આજે 18 જીલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

Gujarat Rain Forecast: નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. સાથે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

આજે 18 જીલ્લામાં વરસાદની આગાહી

આજે પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વડોદરા, સુરત અને વલસાડમાં વરસશે વરસાદ.

હવામાન વિભાગની આગામી ત્રણ કલાક માટે આગાહી

આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજ વીજ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે સામાન્ય વરસાદની આગાહી બોટાદ સુરેન્દ્રનગર સુરત દમન નવસારી ભરૂચ ગામ તાપ...

ખેડૂતો માટે પોર્ટલ ખુલ્લું મુકાયું:ગુજરાત સરકારના પશુપાલન ખાતાની પશુપાલકો માટેની વિવિધ સહાયકારી યોજનાઓ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું

https://ift.tt/woTeP2R ગુજરાત રાજ્યના પશુપાલકો પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓનો ઘરબેઠે લાભ લઈ આદર્શ પશુપાલન કરી શકે તેના માટે વર્ષ 24 અને 25 માટે તા.15.6.24 થી તા.15 .07.24 સુધી આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી પાટણ જિલ્લાના પશુપાલકોhttps://ift.tt/dijh0rH પર જઈ અરજી કરી શકશે, અરજી કર્યા બાદ જેતે યોજના માટે જરુરિયાત આધાર પુરાવા સ્કેન કરી અપલોડ કરી શકાશે અથવા અરજીની પ્રિન્ટ કાઢી આધાર પુરાવા સાથે જિલ્લાની સબંધિત પશુ સારવાર સંસ્થાઓ ખાતે રજૂ કરી શકશે. આ અરજીઓ પશુપાલક પોતે પોતાના ઈન્ટરનેટ સેવા ધરાવતા એન્ડ્રોઇડ મોબાઈલમાંથી અથવા કોઈપણ સાઇબર કાફે અથવા કોમન સર્વિસ સેન્ટર અથવા ગ્રામ પંચાયત ખાતેથી કરી શકશે. વધુ જાણકારી માટે નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવો, પાટણ જિલ્લાના તમામ પશુપાલકોને જરુરિયાત મુજબની યોજનાઓનો મહત્તમ અરજીઓ કરી લાભ મેળવવા માટે પાટણ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ એ અનુરોધ કર્યો છે.