Skip to main content

Posts

Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ:  હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સપ્તાહના વિરામ બાદ ફરી મન મૂકીને મેઘરાજા વરસશે.  આવતીકાલે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

25 ઓગસ્ટના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  જ્યારે 26 ઓગસ્ટે ભાવનગર,  સુરત અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે.  ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 73 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  હાલ ગુજરાતમાં ગરમી પણ પડી રહી છે.  હવામાન વિભાગના મતે, પવનની દિશા બદલાતા ગરમી વધી છે.

આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર,  વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહ...

Gujarat Politics | Amit Shah સાથે Shankersinh Vaghela ની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક | ABP Asmita

Gujarat Politics | Amit Shah સાથે Shankersinh Vaghela ની મુલાકાતથી અનેક તર્ક-વિતર્ક | ABP Asmita

Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે ક્યાં ક્યાં તુટી પડશે વરસાદ? જુઓ હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Rain Updates: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો અને તારાજી પણ સર્જી છે. હવે ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવવા તૈયાર છે. ભારે ઉકળાટ બાદ આજથી આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધારદાર બેટિંગ કરશે. સળંગ બે દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં આગામી 25 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે લેટેસ્ટ આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે, આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 20-21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જા...

Gujarat Rain: આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે ? જાણો

Gujarat Rain Updates: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે. ઉત્તરથી લઇ દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો અને તારાજી પણ સર્જી છે. હવે ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવવા તૈયાર છે. ભારે ઉકળાટ બાદ આજથી આગામી દિવસ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધારદાર બેટિંગ કરશે. સળંગ બે દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં આગામી 25 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે લેટેસ્ટ આગાહીમાં દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે, આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, 20-21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામ...

Gujarat Rain: કાલથી વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ  વધુ એક આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે.  20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા  અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે.  દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 અને 21 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, કોઇ વરસાદની સિસ્ટમ સક્રીય નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે.  આવતીકાલથી 20 અને 21મી ઓગસ્ટે દક...

Gujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ

Gujarat Rain Forecast | ગુજરાત પર એક સાથે 2 સિસ્ટમ સક્રીય થતાં તૂટી પડશે ભારે વરસાદ, જુઓ મોટી આગાહી

અમદાવાદ:  રાજ્યમાં ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે  હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.  21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી

ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. </p...