Skip to main content

Posts

Showing posts from January, 2022

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6679 કેસ,  35 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 6679  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 83793 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 265 લોકો વેન્ટીલેટર પર છે. 83528 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1066393 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10473 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 14171  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.88 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  35 મોત થયા. આજે 2,46,397 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2350, વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602,  ગાંધીનગર કોર્પોરેશનમાં 288, સુરત કોર્પોરેશનમાં 277, વડોદરા 236,  કચ્છ 211, રાજકોટ 175, પાટણ 146, મહેસાણા 144, સુરત 141, મોરબી 135, જામનગર કોર્પોરેશન 113, ગાંધીનગર 104, બનાસકાંઠા 96, નવસારી ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9395 કેસ,  30 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 9395  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 91320 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 278 લોકો વેન્ટીલેટર પર છે. 91042 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1052222 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10438 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 16066  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.18 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 88,117 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3582, વડોદરા કોર્પોરેશનમાં 1598, રાજકોટ કોર્પોરેશનમાં 522, વડોદરામાં 413, સુરત કોર્પોરેશનમાં 398,   ગાંધીનગર કોર્પોરેશનમાં 304,  પાટણ 276,  રાજકોટ 251,  સુરતમાં 244, મહેસાણા 200, ગાંધીનગર 171, કચ્છ 153, ભાવનગર કોર્પોરેશનમાં 125, ખેડા 125, આણંદ ...

Gujarat Corona Death: ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવા છતાં શું છે ચિંતાની વાત ? લોકોમાં કેમ ફેલાયો છે ફફડાડ

Gujarat Corona Cases:  ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો રાહતજનક ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11794 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસનો આંક 11 દિવસ બાદ 1 લાખથી નીચે આવ્યો છે. રાજ્યમાં હાલ 98021 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે અને 285 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જોકે, કોરોનાથી સતત વધી રહેલો મૃત્યુઆંક ચિંતાનો વિષય છે. 27 મે બાદ સૌથી વધુ 33 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 8, સુરત-રાજકોટ-ભાવનગરમાંથી 5, વડોદરામાંથી 3, આણંદ-વલસાડમાંથી 2, જામનગર-બોટાદ-ખેડામાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે 10408 છે.

આ પૈકી જાન્યુઆરીમાં જ 290 વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 3990-ગ્રામ્યમાંથી 76 સાથે 4066 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા એવો જિલ્લો છે જ્યાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં 1816-ગ્રામ્યમાં 441 સાથે 2257 કેસ નોંધાયા છે.આમ, રાજ્યમાં કોરોનાના કુલ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11794 કેસ,  33 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 11794  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 98021 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 285 લોકો વેન્ટીલેટર પર છે. 97736 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1036156 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10408 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 21655  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.53 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  33 મોત થયા. આજે 2,13,681 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3990, વડોદરા કોર્પોરેશનમાં 1816, રાજકોટ કોર્પોરેશનમાં 716, સુરત કોર્પોરેશનમાં 511, વડોદરામાં 441, સુરતમાં 368,  ગાંધીનગર કોર્પોરેશનમાં 326,  મહેસાણા 313, પાટણ 280, રાજકોટ 266, કચ્છ 263, જામનગર કોર્પોરેશનમાં 214,ભરુચ 207, ભાવનગર કોર્પોરેશનમાં 203,  બન...

Gujarat Corona Guideline : રાજ્યમાં નાઈટ કર્ફ્યૂને લઈ સરકારે શું કરી મોટી જાહેરાત, જાણો

રાજ્ય સરકારની નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. 8 મહાનગરો અને 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યું છે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે. રાજ્યના 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  4 ફેબ્રુઆરી સુધી યથાવત  રહેશે.

હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે રાત્રિ કરફયુ આઠ મહાનગરો સહિત કુલ 27  શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.  હાલ 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.   મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ, ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,131 કેસ,  30 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,131  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 107915 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 297 લોકો વેન્ટીલેટર પર છે. 107618 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1014501 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10375 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 22070  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  30 મોત થયા. આજે 1,94,350 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4046, વડોદરા કોર્પોરેશનમાં 1999, રાજકોટ કોર્પોરેશનમાં 958, સુરત કોર્પોરેશનમાં 628, વડોદરામાં 518, સુરતમાં 443, પાટણ 286, ગાંધીનગર કોર્પોરેશનમાં 271, રાજકોટમાં 255, કચ્છ 206, ભાવનગર કોર્પોરેશનમાં 185, જામનગર કોર્પોરેશનમાં 176, વલસાડમાં 166, બનાસકાંઠા 157, મહેસાણા 157, &n...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,911 કેસ નોંધાયા, આ શહેરમાં નોંધાયા ચાર હજારથી વધુ નવા કેસ

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 12,911 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1,17,884 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 304 લોકો વેન્ટીલેટર પર છે. 1,17,580 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,92,431 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10345 લોકોના મોત થયા છે.

બીજી તરફ આજે 23,197  દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.56 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  22 મોત થયા. આજે 2,13,822 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4405, વડોદરા કોર્પોરેશનમાં 1871, રાજકોટ કોર્પોરેશનમાં 1008, સુરત કોર્પોરેશનમાં 708, વડોદરામાં 524, સુરતમાં 386, ગાંધીનગર કોર્પોરેશનમાં 364, મહેસાણામાં 302, પાટણમાં 270, રાજકોટમાં 259, બનાસકાંઠામાં 243, કચ્છમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 233, આણંદમાં 196, ભરૂચમાં 180, જ...

રાજ્યમાં હજુ કેટલાક દિવસ કોલ્ડ વેવની  હવામાન વિભાગે કરી આગાહી?

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં હજુ કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી હતી. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં ફરી બે દિવસ કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 2 દિવસ બાદ તાપમાન 2થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે.  હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ  શીતલહેર રહેશે.

હવામાન વિભાગના અનુસાર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ શીતલહેર રહેશે. 2 દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 4 ડિગ્રી વધશે. આજે રાજ્યના 14 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું.  નલિયામાં 4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ગાંધીનગરમાં 7 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. અમદાવાદ, ડીસા અને કેશોદમાં ઠંડીનો પારો 8 ડિગ્રી નોંધાયો હતો.

15,000 ફૂટની ઊંચાઇ પર માયનસ 40 ડિગ્રી તાપમાનમાં ITBPના જવાનોએ મનાવ્યો ગણતંત્ર દિવસ

ઈન્ડો-તિબેટીયન બોર...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14,781 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આજે રાજ્યમાં કોરોના વાયરસના નવા 14,781 કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોનો આંકડો 1,28,192 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 309 લોકો વેન્ટીલેટર પર છે. 1,27,883 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 9,69,234 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10323 લોકોના મોત થયા છે.

બીજી તરફ 20,829  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,69,234 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  21 મોત થયા. આજે 2,17,441 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 5248, વડોદરા કોર્પોરેશનમાં 2412, સુરત કોર્પોરેશનમાં 834,   રાજકોટ કોર્પોરેશનમાં 944, વડોદરામાં 604, ગાંધીનગર કોર્પોરેશનમાં 544, મહેસાણામાં 403, સુરતમાં 394, કચ્છમાં 312, રાજકોટમાં 291, આણંદમાં 245, ભાવનગર કોર્પોરે...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805 કેસ નોંધાયા, 25 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13805  કેસ નોંધાયા છે. બીજી તરફ 13,469  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,30,938 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.49 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  25 મોત થયા. આજે 1,70,290 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4361, વડોદરા કોર્પોરેશનમાં 2534, સુરત   કોર્પોરેશનમાં 1136,   રાજકોટ કોર્પોરેશનમાં 889, વડોદરા 721,  ગાંધીનગર કોર્પોરેશન 325, ભાવનગર કોર્પોરેશન 295, કચ્છ 282, મોરબી 267, રાજકોટ 260, પાટણ 242, સુરત 238, મહેસાણા 231, ભરુચ 190, નવસારી 160, બનાસકાંઠા 156, આણંદ 150, ગાંધીનગર 148, વલસાડ 141, જામનગર કોર્પોરેશન 140, સુરેન્દ્રનગર 113, અમરેલી 109, ખેડા 89, અમદાવાદ 80, પંચમહાલ 76, નર્મદા 57, જૂનાગઢ કોર્પોરેશન 54, પોરબંદર 52, સાબરકાંઠા 45, ગીર સોમનાથ 43, જામનગર 43, દા...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા, 19 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  19 મોત થયા. આજે 1,16,936 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 6191, વડોદરા કોર્પોરેશનમાં 2876, સુરત   કોર્પોરેશનમાં 1512, વડોદરા 779, સુરત 639,  રાજકોટ કોર્પોરેશનમાં 410, ભાવનગર કોર્પોરેશન 399,  ગાંધીનગર કોર્પોરેશન 398, આણંદ 291, ભરુચ 269, મહેસાણા 266, વલસાડ 246, પાટણ 213, રાજકોટ 211, ગાંધીનગર 203, અમરેલી 175, કચ્છ 175, નવસારી 154, જામનગર કોર્પોરેશન 138, બનાસકાંઠા 107, ખેડા 105, મોરબી 102, અમદાવાદ 86, જૂનાગઢ કોર્પોરેશન 80,  સુરેન્દ્રનગર 72, દેવભૂમિ દ્વારકા 63, દાહોદ 42, જામનગર 42, સાબરકાંઠા 41,  નર્મદા 40, ગ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23,150 કેસ નોંધાયા, 15 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23, 150 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,103  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  9,05,833 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.60 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  15 મોત થયા. આજે 1,88,588 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નવા 21,225 કેસ નોંધાયા, 16 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21,225 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9,245  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,95,730 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 87.58 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  16 મોત થયા. આજે 2,10,600 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8627, વડોદરા કોર્પોરેશનમાં 2432, સુરત   કોર્પોરેશનમાં 2124,  રાજકોટ કોર્પોરેશનમાં 1502, ગાંધીનગર કોર્પોરેશન 612,  સુરતમાં 452,  ભરુચ 412, વડોદરા 409, ભાવનગર કોર્પોરેશનમાં 404, વલસાડમાં 380,આણંદ 343,  જામનગર કોર્પોરેશનમાં 330, મહેસાણા 314, નવસારી 285, રાજકોટ 252, મોરબી 251, પાટણ 216, કચ્છ 206,  ગાંધીનગરમાં 203, બનાસકાંઠા 179,  અમદાવાદમાં 177, અમરેલી 135, સાબરકાંઠા 112,  જામનગરમાં 110,ખેડા 108, સુરેન્દ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં 24,485 નવા કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24,485 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 10,310  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,86,476 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 88.51 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  13 મોત થયા. આજે 2,47,111 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 9837, સુરત કોર્પોરેશનમાં 2981,  વડોદરા   કોર્પોરેશનમાં 2823,  રાજકોટ કોર્પોરેશનમાં 1333,  સુરતમાં 728,  આણંદમાં 558, ભાવનગર કોર્પોરેશનમાં 529, ગાંધીનગર કોર્પોરેશનમાં 509, જામનગર કોર્પોરેશનમાં 471, વલસાડમાં 446, ભરૂચમાં 408, વડોદરામાં 371, મહેસાણામાં 354, કચ્છમાં 346, નવસારીમાં 297, ગાંધીનગરમા 225, મોરબીમાં 206, રાજકોટમાં 188, પાટણમાં 180, બનાસકાંઠામાં 174, સુરેન્દ્રનગરમાં 156, જૂનાગઢ કોર્પોરેશનમાં 129, અમરેલીમાં 128,...

Gujarat Corona Live Update : ગુજરાતમાં કોરોનાના 90 હજાર એક્ટિવ કેસ, જામનગરમાં બેના મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં અત્યાર સુધીના એક જ દિવસના રેકોર્ડ બ્રેક 20 હજાર એક્ટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 90,726 થઈ ગયા છે. જો આવી જ રીતે આજે કેસો નોંધાશે, તો આ આંકડો ગમે ત્યારે 1 લાખને પાર થઈ શકે છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી ખાલી અમદાવાદ જિલ્લામાં જ 31870 કેસો છે. આ પછી સુરતમાં 24332, વડોદરામાં 9660,  રાજકોટમાં  5345, ગાંધીનગરમાં  2659, ભાવનગરમાં 2455, વલસાડમાં  1969, જામનગરમાં 1656, નવસારીમાં 1197, મહેસાણામાં 1086, મોરબીમાં 1047 અને ભરુચમાં  1007 એક્ટિવ કેસો છે.

જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 17, બોટાદમાં   20, ડાંગમાં 23,  અરવલ્લીમાં  32 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં હજારથી ઓછા અને 100થી વધુ એક્ટિવ કેસો છે.

જામનગર શહેરમાં આજે કોરોનાથી 2 દર્દીઓના મોત નીપજ્યા છે, તો 385 નવા પોજી...

Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના 90 હજાર એક્ટિવ કેસ, ગમે ત્યારે આંકડો થઈ શકે લાખને પાર

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે રાજ્યમાં અત્યાર સુધીના એક જ દિવસના રેકોર્ડ બ્રેક 20 હજાર એક્ટિવ કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 90,726 થઈ ગયા છે. જો આવી જ રીતે આજે કેસો નોંધાશે, તો આ આંકડો ગમે ત્યારે 1 લાખને પાર થઈ શકે છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસમાંથી ખાલી અમદાવાદ જિલ્લામાં જ 31870 કેસો છે. આ પછી સુરતમાં 24332, વડોદરામાં 9660,  રાજકોટમાં  5345, ગાંધીનગરમાં  2659, ભાવનગરમાં 2455, વલસાડમાં  1969, જામનગરમાં 1656, નવસારીમાં 1197, મહેસાણામાં 1086, મોરબીમાં 1047 અને ભરુચમાં  1007 એક્ટિવ કેસો છે.

જ્યારે ગુજરાતમાં સૌથી ઓછા એક્ટિવ કેસો ધરાવતા જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુરમાં 17, બોટાદમાં   20, ડાંગમાં 23,  અરવલ્લીમાં  32 એક્ટિવ કેસ છે. આ સિવાયના જિલ્લાઓમાં હજારથી ઓછા અને 100થી વધુ એક્ટિવ કેસો છે.

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લા 24 કલાકમાં નવા 20,966 કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20,966 કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે. બીજી તરફ 9828  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,76,166 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 89.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  12 મોત થયા. આજે 2,02,592 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 8391, સુરત કોર્પોરેશનમાં 3318,  વડોદરા   કોર્પોરેશનમાં 1998,  રાજકોટ કોર્પોરેશનમાં 1259,  સુરતમાં 656,  ભાવનગર કોર્પોરેશનમાં 526, ગાંધીનગર કોર્પોરેશનમાં 446, વલસાડમાં 387, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258, જામનગર કોર્પોરેશનમાં 255, વડોદરામા 254, આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદમાં 138, રાજકોટમાં 127, જૂનાગઢ કોર્પો...

સેવકને માર મારવાના કેસમાં સોખડા મંદિરના પાંચ સાધુઓની અટકાયત, જામીન પર મુક્ત કરાયા

સોખડાઃ વડોદરાના હરિધામ સોખડા મંદિરના સેવક અનુજ ચૌહાણને માર મારવા મામલે પોલીસે કાર્યવાહી કરી હતી. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં  સોખડા સ્વામીનારાયણ મંદિરના 5 સંતો સહિત 7 લોકો હાજર થયા હતા. પોલીસે પાંચ સંતો અને બે અન્ય સેવકોની અટકાયત કરી હતી. જોકે ત્રણ કલાકની કાર્યવાહી બાદ તમામનો જામીન પર છૂટકારો થયો હતો.

વડોદરા તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. આસોજના પ્રણયભાઈ, સોખડાના મનહરભાઈ, પ્રભુપ્રિય સ્વામી, હરીસ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામીસ્વરૂપ સ્વામી, હિરલ સ્વામી હાજર થયા. પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી હતી. ત્રણ કલાકની કાર્યવાહી બાદ તમામને જામીન આપવામાં આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં સંતોએ આકસ્મિક બનાવ બન્યો હોવાનો સ્વીકાર કર્યો હતો.  હવે પોલીસ ચાર્જશીટ રજૂ કરશે. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલશે. તો આજે ફરિયાદી અનુજના પિતા વીરેંદ્ર ચૌહાણ પણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી નિવેદન નોંધાવ્યું હતું.

<a href="https://ift.tt/3nFrNYe 2022: પગારદાર વર્ગન...

મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં તેજી, એક મણ જીરાનો ભાવ રેકોર્ડબ્રેક 11 હજાર 111 રુપિયા બોલાયો

ઉંઝાઃ મહેસાણાના ઉંઝા બજારમાં જીરુના ભાવમાં અચાનક તેજી આવી હતી. આજે રેકોર્ડબ્રેક 20 કિલોના 11 હજાર 111 રૂપિયા ભાવ બોલાયો હતો. ઉંઝા એપીએમસીના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યુ છે કે જીરાના 20 કિલોના ભાવ આટલા બોલાયા હોય. યાર્ડમાં જીરાના ભાવ ઉંચકાયા પાછળનું કારણ રાજસ્થાનમાં વરસાદની આગાહી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો કમોસમી વરસાદ પડે તો જીરુંનો પાક બગડી જવાની સંભાવના છે. ઓછું વાવેતર પણ ઉંચા ભાવ માટે જવાબદાર છે. ગઈકાલે 20 કિલોનો ભાવ 3 હજારથી 3500 રૂપિયા હતો. જ્યારે આજે 11 હજાર ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા.

નોંધનીય છે કે રાજ્યમાં ટેકાના ભાગે મગફળીની ખરીદી સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યના 31 હજાર 700 ખેડૂતોની નોંધણી સ્થગિત કરવામાં આવી છે. કુલ 44 હજાર 799 ખેડૂતોએ સરકારને મગફળીનું વેચાણ કર્યું છે. 2 લાખ 33 હજાર 858 ખેડૂતોની નોંધણી માન્ય રાખવામાં આવી જ્યારે 1456 ખેડૂતોની મગફળી ક્વોલિટી અમાન્ય રાખવામાં આવી હતી. સરકારે અત્યારસુધીમાં 38 હજાર 288 ખેડૂતોને મગફળીના નાણાં ચૂકવ્યા છે.

ખેડૂતોને પિયત માટે રાત્રિના બદલે વીજ પુરવઠો હવે દિવસે મળે તેવી વ્યવસ્થા ઉભી...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 હજારથી વધુ નવા કેસ નોંધાતા ખળભળાટ, 10 લોકોના  મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119  કેસ નોંધાયા છે. બીજી તરફ 7883  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona : ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસ 70 હજારને પારઃ અમદાવાદમાં સૌથી વધુ 24 હજાર, સુરતમાં 20 હજાર એક્ટિવ કેસ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગઈ કાલે કોરોનાના કેસો 12 હજારને પાર થઈ ગયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસો 70 હજારને પાર થી ગયા છે. એમાં પણ અમદાવાદ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો 24 હજારને પાર થઈ ગયા છે. આ પછી સુરતમાં કોરોનાના એક્ટિવ કેસ 20 હજારને પાર થઈ ગયા છે. વડોદરામાં 7 હજાર, રાજકોટમાં 3 હજારથી વધુ એક્ટિવ કેસો છે.

Sr No

District Name

Active Positive Cases

Cases Tested for COVID19

Patients Recovered

People Under Quarantine

Total Deaths

1

Ahmedabad...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12753 કેસ, 5 લોકોના થયા મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12753  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમ...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12735 કેસ, 5 લોકોના થયા મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12735  કેસ નોંધાયા છે. બીજી તરફ 5984  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,58,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 91.42 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 2,63,593 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 4340, સુરત કોર્પોરેશનમાં 2955,  વડોદરા   કોર્પોરેશનમાં 1207,   સુરતમાં 464,  રાજકોટ કોર્પોરેશનમાં 461, વલસાડ  340, નવસારી 300, ભરુચ 284, ગાંધીનગર કોર્પોરેશનમાં 212, જામનગર કોર્પોરેશનમાં 210, ભાવનગર કોર્પોરેશનમાં 202, મોરબી 182, મહેસાણા 152, કચ્છમાં 149, પાટણ 122, રાજકોટ 120, વડોદરા 106, ખેડા 102, ગાંધીનગર 96, બનાસકાંઠા 91, સુરેન્દ્રનગર 75, અમદાવાદ 69,  જૂનાગઢ કોર્પોરેશનમાં 59,  જામનગરમાં 55, ગીર સોમનાથ 51, આણંદ 44, અમ...

‘ભાજપ અધિકારીઓની ભલે માત્ર બદલી કરે પરંતુ અમે તેમને ઘરે બેસાડી દઇશું’

ગીર સોમનાથઃ ગીર સોમનાથના વેરાવળમાં કૉંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાહેર મંચ પરથી અધિકારીઓને ખુલ્લી ધમકી આપી હતી. વેરાવળમાં આજે કૉંગ્રેસ સમર્પિત સરપંચો અને હોદ્દેદારોનો સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યક્રમમાં બોલતા કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ અધિકારીઓને ખુલ્લી ધમકી આપી હતી. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે

અન્યાય કરનાર સરકારી અધિકારી- કર્મચારીઓનો 2022માં કૉંગ્રેસ સરકાર બન્યા બાદ હિસાબ કરીશું. ભાજપ અધિકારીઓની ભલે માત્ર બદલી કરે પરંતું અમે તેમને ઘરે બેસાડી દઈશું. સરકારી કાર્યક્રમો પણ હવે જાણે ભાજપ પક્ષના કાર્યક્રમ લાગે છે. ભાજપના ખેસ પહેરી સરકારી કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે. ઘણીવાર તો કૉંગ્રેસના ધારાસભ્યોને આમંત્રણ પણ નથી અપાતું અને પ્રોટોકોલનો ભંગ થાય છે.

વધુમાં તેમણે કહ્યું કે વર્ષ 2022માં કોગ્રેસની જ સરકાર બનશે અને કોગ્રેસના કાર્યકરોને  હેરાન કરનારા એક એક અધિકારીઓના હિસાબ કરાશે. સરકારી કાર્યક્રમમાં ક્યારેય પ્રોટોકોલનું પાલન કરાતુ નથી. ભાજપનો કાર્યકર્તા અધિકારીનો બદલી કરાવી શકશે પણ કૉંગ્રેસનો ધારાસભ્ય તો ઘરે જ બેસાડી દેશે....

ગુજરાતમાં હજુ કેટલાક દિવસ લોકોને ઠંડીથી નહી મળે રાહત?

ગાંધીનગરઃ ગુજરાતમાં હજી પણ લોકો ઠંડીમાં ઠૂંઠવાશે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષાથી હજી આગામી થોડા દિવસ ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગના મતે ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને કારણે આગામી 3-4 દિવસ સુધી ઠંડીનું જોર રહેશે. તો કચ્છમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે.

આજે પણ રાજ્યના 9 જેટલા શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે.જયારે રાજ્યના મોટા ભાગના શહેરમાં લઘુત્તમ તાપમાન 11થી 16 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે. તો 4 પોઈંટ 2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું તો અમદાવાદમાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગના અનુસાર આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો થશે. રાજ્યના 21 શહેરોમાંથી ફક્ત 3 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા આજે પણ સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું  તો ડીસા અને કંડલામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે  જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે આઠ લોકોના થયા મોત, જાણો કેટલા નોંધાયા નવા કેસ?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150  કેસ નોંધાયા છે. બીજી તરફ 6096  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,52,471 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.04 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  8 મોત થયા. આજે 1,38,536 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3264, સુરત કોર્પોરેશનમાં 2464,  વડોદરા   કોર્પોરેશનમાં 1151,  રાજકોટ કોર્પોરેશનમાં 378, સુરતમાં 293, ભાવનગર કોર્પોરેશનમાં 322, વલસાડમાં 283, ગાંધીનગર કોર્પોરેશનમાં 203, જામનગર કોર્પોરેશનમાં 202, કચ્છમાં 157, ભરૂચમાં 130, આણંદમાં 114, નવસારીમાં 97, વડોદરામાં 91, મોરબીમાં 90, રાજકોટમાં 89, મહેસાણામાં 85, પાટણમાં 84, ગીર સોમનાથમાં 83, ગાંધીનગરમાં 61, દેવભૂમિ દ્વારકા 55, બનાસકાંઠામાં 54, ભાવનગરમાં 54, ભાવનગરમાં 54, સુરેન્દ્રનગરમાં 54, અમદ...

દ્વારકા અને બહુચરાજી મંદિર કઇ તારીખ સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય ?

ગાંધીનગરઃ રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિર આગામી સાત દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલથી 23 જાન્યુઆરી સુધી દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં મળે. ભક્તો માત્ર ઓનલાઈન દર્શન કરી શકશે. જો કે પારંપારિક રીતે પૂજારીઓ ભગવાનની સેવા પૂજા કરશે.

તે સિવાય  યાત્રાધામ બહુચરાજી મંદિર આવતીકાલથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણ વધવાના કારણે યાત્રાધામ બહુચરાજી મંદિર આવતીકાલથી 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રવેશ મળશે નહીં.  આવતીકાલથી 22મી જાન્યુઆરી સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણના જોખમને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસને આ નિર્ણય કર્યો છે

નોંધનીય છે કે કોરોનાના વધતા કેસના કારણે રાજ્યના મોટાભાગના મંદિર બંધ દર્શનાર્થીઓ માટે બંધ કરાયા છે. જેમાં દ્વારકા, અંબાજી, બહુચરાજી મંદિર, ખેડબ્રહ્માનું અંબિકા મંદિર, ડાકોર મંદિર, ઓલપાડનું પ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, સુર...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177 કેસ નોંધાયા, સાત લોકોના થયા મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177  કેસ નોંધાયા છે. બીજી તરફ 5404  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,46,375 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.39 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  7 મોત થયા. આજે 1,76,918 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215,  વડોદરા   કોર્પોરેશનમાં 1211,  રાજકોટ કોર્પોરેશનમાં 438, સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, વલસાડમાં 201, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, નવસારીમાં 175, રાજકોટમાં 149. મહેસાણામાં 135, જામનગર કોર્પોરેશનમાં 121, ગાંધીનગરમાં 102, કચ્છમાં 87, વડોદરામાં 87, બનાસકાંઠામાં 81, આણંદમાં 78, પાટણમાં 77, મોરબીમાં 76, ગીર સોમનાથમાં 67, ભરૂચમાં 63, ખેડામાં 59, અમદાવાદમાં 45, ભાવનગરમાં 45, દાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44,...

Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 10 હજારથી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,019  કેસ નોંધાયા છે. બીજી તરફ 4831  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,40,971 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.73 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  2 મોત થયા. આજે 38,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3090, સુરત કોર્પોરેશનમાં 2986,  વડોદરા   કોર્પોરેશનમાં 1274,  રાજકોટ કોર્પોરેશનમાં 296, સુરતમાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104, કચ્છમાં 101, વડોદરામાં 99, જામનગર કોર્પોરેશનમાં 79, રાજકોટમાં 77, અમદાવાદમાં 74, સાબરકાંઠામાં 70, ખેડામાં 69, આણંદમાં 65, પાટણમાં 65, ગીર સોમનાથમાં 56, જૂનાગઢ કોર્પોરેશનમાં 49, અમરેલીમાં 44, ગાંધીનગરમાં 38, મોરબીમાં 38, બનાસકાંઠ...

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસ ફરી બેકાબૂ, નવા કેસનો આંકડો 11 હજારને પાર

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176  કેસ નોંધાયા છે. બીજી તરફ 4285  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3673, સુરત કોર્પોરેશનમાં 2690,  વડોદરા   કોર્પોરેશનમાં 950,  રાજકોટ કોર્પોરેશનમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભરૂચમાં 308, સુરતમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 198. જામનગર કોર્પોરેશનમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 68, સુરેન્દ્રનગરમાં ...

Gujarat BJP Corona : ગુજરાત ભાજપમાં કોરોનાનો કાળો કેરઃ એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર હવે ધીરે ધીરે પીક પકડી રહી છે, ત્યારે એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. આજે એક જ દિવસમાં ભાજપના બે ધારાસભ્યો કોરોના સંક્રમિત થયા છે. અમદાવાદમાં સાબરમતીના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કોરોના સંક્રમિત થતાં હોમ આઇસોલેટ થઈ ગયા છે.

આ સિવાય આજે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આજરોજ મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા બાદ મેં કોરોના ટેસ્ટ કરાવ્યો અને મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, છેલ્લા થોડાક દિવસોમાં મારા સંપર્કમાં આવેલ તમામ મિત્રો, શુભેચ્છકોને સ્વેચ્છાએ સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ટેસ્ટ કરાવી લેવા વિનંતી કરું છું.

ગઈ કાલે ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. અનિલ ઝોશીયારા અને તેમના પત્ની કોરોના સંક્રમિત થતાં બંને ક્વોરેન્ટાઇન થયા છે.

વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના સા...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9941 કેસ નોંધાયા, ચાર લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9,941  કેસ નોંધાયા છે.  બીજી તરફ 3449  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,31,855 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.92 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  4 મોત થયા. આજે 3,02,033 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3843, સુરત કોર્પોરેશનમાં 2505,  વડોદરા   કોર્પોરેશનમાં 776,  રાજકોટ કોર્પોરેશનમાં 319, સુરત 265, વલસાડમાં 218, ભરૂચમાં 217,  ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારીમાં 147, ભાવનગર કોર્પોરેશનમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગરમાં 94, ખેડામાં 94, વડોદરામાં 86, જામનગર કોર્પોરેશનમાં 77, મહેસાણામાં 63, અમદાવાદમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ કોર્પોરેશનમાં 39, ગીર સોમનાથમ...

રાજ્યમાં લગ્ન પ્રસંગો અને રાજકીય કાર્યક્રમોને લઈ સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું, જાણો વધુ વિગતો

ગાંધીનગર:  ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈ નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જાહેર સમારંભો તેમજ લગ્ન પ્રસંગોને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવેથી રાજ્યમાં રાજકીય સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કાર્યક્રમોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ હાજર રહી શકશે. જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજરી આપી શકશે. (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગોમાં ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ, જ્યારે બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહી શકશે (મહત્તમ 150 વ્યક્તિઓની મર્યાદામાં). લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

ઉપર મુજબના ફેરફારો સાથેના નિયંત્રણો તારીખ 12-01-2022થી 8 મહાનગરો તથા 2 શહેરો સહિત સમગ્ર રાજ્યમાં અમલી બનશે.

રાજ્યના 8 મહાનગરો અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જૂનાગઢ ...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 7476 કેસ નોંધાયા, 3 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7476  કેસ નોંધાયા છે.  બીજી તરફ 2704  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 94.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  3 મોત થયા. આજે 3,30,074 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, 2 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778,  વડોદરા   કોર્પોરેશનમાં 410,  વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191,  ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109,  નવસારી 107,  ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88,  ભરુચ 78,  ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47,  જૂનાગઢ કોર્પોરેશન 33, ...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6097 કેસ નોંધાયા, 2 લોકોના મોત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6097  કેસ નોંધાયા છે. ગઈકાલે રાજ્યમાં 6275 કેસ નોંધાયા હતા.  બીજી તરફ 1539  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,25,702 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.09 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા. આજે  3,82,777 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1893, સુરત કોર્પોરેશનમાં 1778,  વડોદરા   કોર્પોરેશનમાં 410,  વલસાડ 251, રાજકોટ કોર્પોરેશનમાં 191,  ગાંધીનગર કોર્પોરેશન 131, ખેડા 126, સુરત 114, મહેસાણા 111, કચ્છ 109,  નવસારી 107,  ભાવનગર કોર્પોરેશનમાં 93, આણંદ 88,  ભરુચ 78,  ગાંધીનગર 64, વડોદરા 60, રાજકોટ 58, મોરબી 51, જામનગર કોર્પોરેશન 47,  જૂનાગઢ કોર્પોરેશન 33,  અમદાવાદ 30, ગીર સોમનાથ 2...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ કેસ નોંધાયા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6275 કેસ નોંધાયા છે.  બીજી તરફ 1263  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,24,163 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 95.59 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી. આજે  93,467 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2487, સુરત કોર્પોરેશનમાં 1696,  વડોદરા   કોર્પોરેશનમાં 347, રાજકોટ કોર્પોરેશનમાં 194, સુરત 183, ગાંધીનગર કોર્પોરેશન 153, નવસારી 118, વલસાડ 107, ભાવનગર કોર્પોરેશનમાં 98,  કચ્છ 70, ભરુચ 68, ખેડા 67, આણંદ 64, રાજકોટ 60, પંચમહાલ 57, ગાંધીનગર 53, વડોદરા 51, જામનગર કોર્પોરેશન 49, જૂનાગઢ કોર્પોરેશન 45, સાબરકાંઠા 35, અમદાવાદ 32, મોરબી 29, નર્મદા 25, અમરેલી 24, અરવલ્લી 24, મહેસાણા 19, પાટણ 17, બનાસકાંઠા 13, દેવભૂમિ દ્વારકા 12, સુરેન્દ્રનગર 12, ભાવનગર 11, ગીર સોમનાથ 9, મ...

Valsad : યુવકે 17 વર્ષીય છોકરી સાથે બે-બે વાર માણ્યું શરીરસુખ, ગર્ભવતી થઈ ગઇ તો.....

વલસાડઃ વલસાડ શહેરમાં એક સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હોવાનો ખુલાસો થતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર વલસાડ શહેરમાં એક 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચરી સાડા પાંચ મહિનાની ગર્ભવતી બનાવતા ચકચાર મચી ગઇ છે.

મળતી માહિતી અનુસાર,  સગીરાને લગ્નની લાલચ આપી જૂલાઈ 2021ના માસમાં 2 વાર આરોપીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને ગર્ભ રહી જતા આરોપી યુવક તેને ધરમપુરની એક હોસ્પિટલમાં ગર્ભપાત માટે લઇ ગયો હતો. પરંતુ સાડા પાંચ મહિનાનો ગર્ભ હોવાના કારણે ગર્ભપાત થઇ શક્યો નહોતો.

બાદમાં આરોપી યુવકે સગીરા સાથે લગ્ન કરવાનું કહી સમાધાન થયું હતું.  જોકે, બાદમાં આરોપી યુવક ફરાર થઇ જતા પીડિતાની માતા દ્ધારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે આરોપી યુવક વિરુદ્દ આઇપીસી 376 અને પોક્સો એક્ટ મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

સામાન્ય શરદી અને ઓમિક્રોનના લક્ષણોમાં શું છે તફાવત?

જો તમ...