Skip to main content

Bhavanagar News: રાજ્યમાં પ્રથમ વખત મેડિકલના 93 વિદ્યાર્થી નહિ આપી શકે પરીક્ષા, આ કારણોસર કરાયા ડિટેન

Bhavanagar News: ભાવનગરની મેડિકલ યુનિવર્સિટી દ્રારા અનિયમિતા સહિત  કેટલાક કારણોસર 93 વિદ્યાર્થીઓ સામે આકરા પગલા લેતા તેમને પરીક્ષાથી વંચિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર આંકરા પગલાં ભરવામાં આવ્યા છે.રાજ્યમાં પ્રથમ વખત એક સાથે એમબીબીએસના 93 વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ડીટેન કર્યા છે.

યુનિવર્સિટીના ડીને હાજરીમાં અનિયમિતતા અને બોન્ડ જમા નહીં કરવાના કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવા હુકમ કર્યો છે. સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પૈકી 93 વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવ્યા છે. જેના કારણે 93 જેટલા વિદ્યાર્થીઓના એમબીબીએસની કારકિર્દીના છ મહિના વેડફાઈ જશે.મેડિકલ કોલેજના ડીન દ્વારા મનસ્વી નિર્ણય લેવામાં આવતા વિદ્યાર્થીઓના કારકિર્દી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

તો બીજી તરફ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ નીચે આવતી 57 શાળાઓના 22000 બાળકોને પીરસાતું ભોજનમાં વપરાતું પામોલીન તેલનો નમૂનો  ફેલ થયો છે.  નોંધનિય છે કે,અક્ષયપાત્ર નામની સંસ્થા  રોજે  22  હાજર બાળકો માટે ભોજન બનાવે છે.

અક્ષયપાત્ર દ્વારા બાળકો માટે જે ભોજન બનાવવામાં આવતું હતું, તે ભોજનમાં વપરાતું પામોલીન તેલના  મનપા દ્વારા લેવાયેલ નમૂના ફેઇલ થયા છે. આ તેલના નમૂનાની  લેબમાં ચકાસણી કરવામાં આવી હતી.

પામોલીન તેલનો નમૂનો સીલ બંધ તેલના ડબામાંથી લેવામાં આવ્યો હતો. અગાઉ નમૂનો લેવાયો હતો ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે એડ્જ્યુડીકેટીંગ ઓફીસર દ્વારા 1.10 એક લાખ દસ હજારનો દંડ અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાય કરનાર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ફટકારાયો હતો.

આ પણ વાંચો

<a href="https://ift.tt/H1FLrbz Games 2023: 14મા દિવસની શાનદાર શરૂઆત, આર્ચરીમાં જયોતિએ ગોલ્ડ મેડલ જીત્યો, અદિતિને મળ્યો બ્રોન્ઝ મેડલ

<a href="https://ift.tt/4sFiVMT Rupee Note: બેંકોમાં રૂ. 2000ની નોટ બદલાવાનો આજે અંતિમ દિવસ, જાણો કેટલા ટકા નોટો પરત આવી

<a href="https://ift.tt/e4f3CIF Attack: રાજકોટમાં 1 થી 4 ઓક્ટોબર સુધીમાં 63 લોકોને હાર્ટ એટેક આવતા ચિંતા પેઢી, જાણો ચાલુ વર્ષે કેટલે પહોંચશે આંકડો

<a href="https://ift.tt/p9PSo5W પોલીસે 90 લાખની ખંડણી માંગનારા ત્રણને ઝડપ્યા, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની આપતા હતા ધમકી

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...