Skip to main content

Gujarat Weather Updates | રાજ્યના 13 શહેરોમાં નોંધાયું 20 ડિગ્રીથી નીચું તાપમાન, આ શહેર સૌથી વધુ ઠંડુંગાર


<p>Gujarat Weather Updates | રાજ્યમાં ધીમેધીમે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જેમાં રાજકોટ સૌથી ઠંડુગાર રહ્યું છે.&nbsp;</p>

Comments