
<p>Gujarat | નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે. કોર્ટે કહ્યું કે, સ્વાર્થ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવામાં ન આવે. વધુમાં કહ્યું કે, નિહિત સ્વાર્થમાં અબોલ જીવ મરે એ પ્રકારની જે ડિઝાઈન હશે તો ચલાવી લેવાશે નહીં. </p>
Comments
Post a Comment