Gujarat Education Mafia | 'અમારું બધું તોડી ફોડી ને કાઢી ગ્યા', તોડબાજ મહેન્દ્ર પટેલના ઘરે પહોંચ્યું એબીપી અસ્મિતા

<p><a id="video-title" class="yt-simple-endpoint style-scope ytd-video-renderer" title="Gujarat Education Mafia News LIVE | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ" href="https://www.youtube.com/watch?v=eYLQfNyV2sM" aria-label="Gujarat Education Mafia News LIVE | મહેન્દ્ર પટેલ નામના ભેજાબાજે 18થી વધુ શાળા પાસે કર્યો તોડ by ABP Asmita 4,873 views">Gujarat Education Mafia</a> | CID ક્રાઈમને મહેન્દ્ર પટેલના ઘરેથી મળી 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી છે. ઉપરાંત સોનાના દાગીના, જેને પણ સ્કૂલની મંજૂરી માંગી હોય તેમની સાથે સેટિંગ કરતો હતો. RTI કર્યા બાદ વાંધા ઉભા કરી તોડ કરતો હતો. તેની પાસેથી 400 કરતા વધુ ફાઈલો પણ મળી આવી છે.</p>
Comments
Post a Comment