Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita

સતત બીજા દિવસે અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી છે. સાબરકાંઠાના પોશીનામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી.

ડાંગ જિલ્લામાં આજે વરસેલા કમૌસમી વરસાદ અને વાવાઝોડાના કારણે શિવરિમલ ગામમાં અનેક ઘરોના છાપરા ઉડ્યાં હતા. અહીંયા 900 લોકોની વસ્તી ધરાવતા ગામમાં અનેક લોકોના ઘરે નુકસાન થયું છે.

Comments
Post a Comment