Skip to main content

Posts

Showing posts from June, 2024

Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા

Gujarat Rain: દેશભરમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઇ ગઇ છે, ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી લીધી છે. હાલમાં ગુજરાતમાં પણ ચોમાસુ એક્ટિવ થઇ ગયુ છે. છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. ગઇ કાલથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ જ છે. ગુજરાતમાં આજે વલસાડમાં આભ ફાટ્યુ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. બે કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર કેડસમા પાણી ભરાયા છે.

મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. લેટેસ્ટ અપડેટ પ્રમાણે, વલસાડમાં મેઘરાજા કોપાયમાન થયા છે. વલસાડના વાપીમાં સૌથી વધુ બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ધોધમાર વરસાદથી વલસાડ જળબંબાકાર થયુ છે. વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે જેના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા છે. એમ.જી રોડ,તિથલ રોડ, છિપવાડ ગરનાળા સહિતના કેટલાક વિસ્તારોમાં ક્યાંક દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, તો ક્યાંક ઘરોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ ...

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp Asmita

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.
દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.
બિહારના નવાદામાં ધોધમાર વરસાદે કહેર મચાવ્યો છે. કુંડમાં પહાડો...

Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ

Gujarat Rain:રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના વલસાડમાં સૌથી વધુ વરસાદ પડયો છે. અહીં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ  નોંધાયો છે.હવામાન વિભાગની આગાહીની વચ્ચે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 191 તાલુકામાં મેધમહેર જોવા મળી. જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો.

છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં ,  જામનગરના ધ્રોલમાં,  અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. છે. વલસાડના ઉમરગામમાં સવા બે ઈંચ વરસાદ નોંધાય છે.   ભરૂચના વાગરા, સવા ઇચ તો &nb...

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

Gujarat Weather Update:હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના નવ જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે.  સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયામાં ભારે વરસાદનું અનુમાન. સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના પાંચ જિલ્લામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી... હવામાન વિભાગે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં વરસાદનું અનુમાન વ્યકત કર્યું છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક સ્થળે અતિભારે  વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે.                                                              <...

Gujarat Rain Forecast | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast | હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો ૩૦ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? Watch Video

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે...

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 29 તારીખે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરા સોમનાથ, બોટાદ, કચ્છમાં વરસાદની આગાહી છે. તો ૩૦ જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં જ્યારે પહેલી જુલાઈએ ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, તો બીજી જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરલ્લી, મહીસાગર, સુરત, નવસારીમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ત્રીજી જુલાઈની વાત કરવામાં આવે તો નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Rain Update: આજે રાજ્યમાં 159 તાલુકામાં થઈ મેઘમહેર, નવસારી તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ ખાબક્યો

Gujarat Rain: હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Rain Forecast) આપવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ (Rain) પડવાની શક્યતા છે.

આજે (29 જૂન) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા, આણંદ, પંચમહાલ, દાહોદમાં, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયો 159 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારી તાલુકામાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં વલોડમાં અઢી ઈંચ વરસાદ

સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ (Rain) પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ:

આજે (28 જૂન): સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

29 જૂન: નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

30 જૂન: ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
<li...

Gujarat Rain Forecast: ગુજરાતના 15 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:ગુજરાતના 15 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે.  વરસાદને લઇને 4  જિલ્લામાં ઓરેન્જ, તો 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર  કરવામાં આવ્યું  છે.સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ.. તો કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મધ્ય ગુજરાતના આણંદ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ.. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે.ગુરૂવારે રાજ્યના ત્રણ જિલ્લાના વિવિધ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ, તો બનાસકાંઠા અને કચ્છ જિલ્લાના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે..

અત્યાર સુધીમાં રાજ્યમાં ચોમાસાની સિઝનનો  સરેરાશ 6.29 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં 9.84 ટકા, તો સૌરાષ્ટ્રમાં સરેરાશ 8.41 ...

છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી, સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઇંચ ખાબક્યો

Gujarat Rain: આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ગુરુવાર માટે 24 રાજ્યોમાં ભારે વરસાદ (Rain) (Rain)નું એલર્ટ જારી કર્યું છે. આમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કેરળ સામેલ છે.

છેલ્લા 24 કલાકમાં 114 <strong...

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Alert: આગામી ત્રણ કલાક ભારે પવન સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર 41-61 kmph ની વચ્ચે પવન ફુંકાશે અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં આગામી 3 કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ (Rain) પડી શકે છે.

ગીર સોમનાથ, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરત, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને આગામી 3 કલાક દરમિયાન દમણ, દાદર અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) પડી શકે છે.

જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેરા, આણંદ અને વડોદરા આગામી 3 કલાક દરમિયાન છુટોછવાયો વરસાદ (Rain) પડી શકે છે.

ભારત હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે આવનારા દિવસોમાં ગરમીમાંથી રાહત મળી શકે છે. દેશના મોટાભાગના રાજ્યોમાં હીટવેવ નહીં રહે. આ દરમિયાન દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ગુરુવાર (27 જૂન, 2024)ની સવારે વરસાદ (Rain) થયો છે.</p...

Rain in Gujarat: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો

Rain in Gujarat:  ગુજરાતમાં બુધવારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. દાંતા અને અંબાજીમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો ગોંડલ અને ટંકારામાં ભારે વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

મળતી જાણકારી અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તે સિવાય છેલ્લા 24 કલાકમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ, ગોંડલમાં ત્રણ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, જૂનાગઢ તાલુકામાં ત્રણ ઈંચ, દાંતામાં સવા બે ઈંચ, રાજકોટના જેતપુરમાં બે ઈંચ, સુત્રાપાડામાં બે ઈંચ, કાલાવડમાં પોણા બે ઈંચ, મેંદરડામાં પોણા બે ઈંચ, વેરાવળમાં દોઢ ઈંચ, વાંકાનેરમાં દોઢ ઈંચ, ઈડરમાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, મોરવા હડફમાં સવા ઈંચ, માંગરોળમાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો.

તે સિવાય હળવદ, ડભોઈ, છોટા ઉદેપુર, જામનગરના લાલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. તાલાલા, માળીયા હાટીના, વંથલી, દિયોદર, કેશોદ, માણાવદર,જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા પોણો પોણો ઈંચ વરસા...

Video: બનાસકાંઠામાં આફતનો વરસાદ, રસ્તાઓ તળાવમાં ફેરવાયા, દુકાનોમાં પાણી ઘૂસી ગયા

Heavy Rain Banaskantha: ગુજરાતમાં ભારે વરસાદ પછી ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની તસવીરો સામે આવી રહી છે. ભારે વરસાદના કારણે બનાસકાંઠાના અંબાજી વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે. ન્યૂઝ એજન્સી ANI એ વિડીયો શેર કર્યો છે. અહીં રસ્તાઓ તળાવ બનવા ઉપરાંત વિસ્તારમાંની દુકાનોમાં પણ પાણી ઘુસી ગયું છે.

#WATCH | Gujarat: Heavy rainfall causes waterlogging in the Ambaji area of Banaskantha.

(Earlier visuals from the area) pic.twitter.com/4TDqdzJiCm
— ANI (@ANI) June 26, 2024

<scrip...

ખાનગી શાળાઓમાં હવે આવા પુસ્તકો ભણાવી શકાશે નહીં, વાલીઓને પણ જાણ કરવી પડશે, સરકારે ઠરાવ પસાર કર્યો

Gujarat schools: ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય મુજબ, રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERT દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે. આ ઠરાવનો મુખ્ય હેતુ શિક્ષણ ખર્ચમાં ઘટાડો કરવાનો અને શૈક્ષણિક સામગ્રીમાં એકરૂપતા લાવવાનો છે. આ ઠરાવ ગુજરાત બોર્ડ, સીબીએસઈ બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડે છે. NCERT અને GCERT દ્વારા પ્રકાશિત પુસ્તકો ઉપરાંત, CBSE દ્વારા મંજૂર કરાયેલા પુસ્તકોનો પણ ઉપયોગ સીબીએસઈ શાળાઓમાં થઈ શકશે. જો કોઈ શાળા આ ઠરાવનું પાલન કરવામાં નિષ્ફળ જાય, તો તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે.

આરટીઈ એક્ટ 2009 હેઠળ વ્યાખ્યાયિત તમામ કેન્દ્રિય શાળાઓ અને સીબીએસઈ શાળાઓએ NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) અથવા SCERT (સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા નિર્ધારિત અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિનું પાલન કરવું પડશે.

શાળાઓએ ફક્ત તે શૈક્ષણિક સામગ્ર...

Gujarat Rain Forecast: રાજ્યના આ આઠ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:રાજ્યના આઠ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યુ છે. સૌરાષ્ટ્રના ચાર અને મધ્ય ગુજરાતના ચાર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. તો મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

મંગળવારે વરસાદથી રાજ્યના 153 તાલુકા.. 70 તાલુકા તરબોળ થયા. એકથી પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. પંચમહાલના કાલોલમાં સૌથી વધુ પાંચ, તો માતરમાં 4.64 ઈંચ  વરસાદ નોંધાયો છે.ભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ એક્શન મોડમાં છે . ગીર સોમનાથ, દ્વારકા, ભાવનગર, નર્મદા, વલસાડ, રાજકોટ અને કચ્છમાં NDRFની એક એક ટીમ તૈનાત  કરવામાં આવી છે.

અડધા કલાક વરસેલા વરસાદે અમદાવાદ મહાનગર પાલિકાની ચાર મહિનાથી ચાલતી પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખોલી છે. વરસાદના કારણે  17 સ્થળોએ પાણી  ભરાતા જનજીવન પ્રભાવિત થયુ છે.  10 રોડ બેસી ગયા.. તો ચાર ભૂવા અને 45 વૃ...

Gujarat Rain Forecast| રાજ્યમાં આગામી ચાર દિવસ આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast)મુજબ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, આણંદ, ખેડામાં સહિત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ  ભારે વરસાદનો અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ  વરસી શકે છે, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે.હાલ પણ રાજ્યભરને ચોમાસાએ આવરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટી કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, આણંદ, ખેડામાં સહિત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ  ભારે વરસાદનો અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ  વરસી શકે છે, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે.હાલ પણ રાજ્યભરને ચોમાસાએ આવરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટી કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

Kutch Rain: કચ્છમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો

કચ્છ: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. પૂર્વ કચ્છના ભચાઉ, રાપર સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  પશ્ચિમ કચ્છના મોથારા, મમુઆરા, પધ્ધર, કુકમા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  આજે ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો.

ક્યાંક ધીમીધારે વરસાદ અને ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વરસાદ બાદ લોકોને ગરમીથી રાહત મળી છે.  ભુજ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે.  ભુજ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.  ગરમી અને બફારા બાદ લોકોને રાહત મળી છે.

ગાંધીધામ,  અંજારમા વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  વીજળીના કડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે.  મોડી સાંજના વરસાદી વાતાવરણમાં લોકોને ગરમીથી  રાહત મળી છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ</h4...

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ ખાબક્યો, ખેડાના માતરમાં સૌથી વધુ સવા ચાર ઇંચ પડ્યો

Gujarat Rain Data: રાજ્યમાં ચોમાસું સંપૂર્ણપણે જામી ગયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે અને આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાતમાં સક્રિય થયેલ સર્ક્યુલર સાયક્લોનિક સિસ્ટમને કારણે આ ભારે વરસાદ થશે. છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં જામનગર...

ડિજિટલનો'વિકાસ' ને GCASનો રકાસ:LLBમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ જ નથી થઈ તો ઓપ્શન કેમ બતાવે? જાણી લો તમને થતાં GCASના 7 સવાલના જવાબ

https://ift.tt/zlts1uU અમદાવાદથી હિરલ દવે અને આનંદ મોદી તથા રાજકોટથી કેવલ દવેનો રિપોર્ટ: સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશનની પ્રક્રિયા સરળ બનાવવા માટે શિક્ષણ વિભાગે ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) મારફતે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સરકારે ડિજિટલ ઇન્ડિયાના નારાઓ સાથે મોટા ઉપાડે ઓનલાઇન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરી દીધી. હાલમાં જે જે સમસ્યાઓ આવી રહી છે, તે જોતાં શિક્ષણ વિભાગે GCAS પોર્ટલનું ટેસ્ટિંગ જ ન કર્યું હોય એમ લાગી રહ્યું છે. આમ વધુ એક ઉતાવળે ભરેલું પગલું બૂમરેંગ સાબિત થઈ રહ્યું છે. દિવ્ય ભાસ્કરે રાજ્યના લગભગ 4.50 લાખ વિદ્યાર્થીઓની આ સમસ્યાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. અમારી ટીમે વિદ્યાર્થી સાથે વાતચીત કરી GCASમાં આવતી અડચણો અંગે પ્રેક્ટિકલ માહિતી મેળવી હતી. આ પ્રશ્નો અંગે હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મુકેશ કુમાર સાથે સીધી વાત કરી હતી. જેમાં તેમણે જો કે આ પ્રકારની ક્ષતિ આવી રહી હોવાનો સ્વીકાર કર્યો નહોતો. તેમજ વેરિફિકેશનની જવાબદારી યુનિવર્સિટીઝ પર ઢોળી દીધી છે. આ સ્પેશિયલ રિપોર્ટમાં અમે 7 સવાલના જવાબ મેળવ્યા છે. સેકન્ડ રાઉન્ડ 27 જૂને ખુલશે અને એ પછી ત...

Gujarat Rain Forecast | ત્રણ કલાકની ભારે વરસાદની આગાહીને પગલે શું શું બન્યું?Watch Video

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે.   આગામી ત્રણ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે   સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી  હતી જેને પગલે ધોધમાર વરસાદ પડ્યો હતો..

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી  અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર,  પાટણ,  મહેસાણા,  સાબરકાંઠા,  ખેડા, અમદાવાદ,  આણંદ,  પંચમહાલ,  વડોદરા,  છોટાઉદેપુર,  ભરૂચ,  સુરત,  નવસારી,  સુરેન્દ્રનગર અને  રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જ્યારે  જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને  બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહ...

માંગ:વ્યારામાં એડમિશન પોર્ટલ થતી સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત

https://ift.tt/uAse5y2 વ્યારા ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ થકી વિદ્યાર્થીઓને પડતી સમસ્યા નિવારણ મુદ્દે તાપી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વ્યારા ખાતે અપાયેલા આવેદનમાં જણાવ્યા મુજબ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75 વર્ષના સફરથી સારી રીતે અવગત છો. વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર કરવા અ. ભા. વિ. પ હંમેશા કાર્યરત રહ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કેન્દ્રીકૃત કરવા હેતુ Gujarat Common Addmission Service (GCAS) નો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે અભિનંદનને પાત્ર છે. પરંતુ તે પોર્ટલમાં ખામીઓ છે, જ્યારથી આ પ્રવેશ પ્રક્રિયા અમલી થઈ છે, ત્યારથી વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓ નિવારણ લાવવાનો પ્રયાસ અ.ભા.વિ.પ કરતી આવી છે. સરકાર દ્વારા કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા એ દૂરદર્શી નિર્ણય છે પરંતુ ગુજરાતની ભ્રષ્ટ "બ્યુરોક્રેસી" પોતાના નિજી સ્વાર્થ હેતુ લાખો વિદ્યાર્થીઓના ભાવિને નુકસાન પોચાડવાનો પ્રયાસ કરી રહી છે, સોમવારે તાપી કલેકટરને આવેદન આપી માગ કરી છે કે ગુજરાતની "બ્યોરોક...

આગામી સાત દિવસ ગુજરાતમાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Weather Alert: હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે (24 જૂન, 2024):

રેડ અલર્ટ (ભારે થી અતિ ભારે વરસાદ): જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી

ઓરેન્જ અલર્ટ (અતિભારે વરસાદ): જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપી

યેલો અલર્ટ (ભારે વરસાદ): અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

દક્ષિણ ગુજરાતમાં આજે સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.

અમદાવાદમાં આજે વરસાદની શક...

Gujarat Weather: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા:

વડોદરા

ભરૂચ

ભાવનગર

આગામી ત્રણ કલાકમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા:

અમરેલી

રાજકોટ

જામનગર

દેવભૂમિ દ્વારકા

જુનાગઢ

ગીર સોમનાથ

દીવ

બનાસકાંઠા

સાબરકાંઠા

અરવલ્લી

નર્મદા

તાપી

ડાંગ

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા...

Gujarat forecast Rain: આગામી ત્રણ કલાકમાં ગુજરાતના જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat forecast Rain: હવામાન વિભાગની અનુમાન મુજબ આજે ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા સહિતના કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે.હવામાન વિભાગના અનુમાન મુજબ 23 જૂન રવિવારે બપોર બાદ અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.

બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં ખેડા, આણંદ, દાહોદ, આગામી ત્રણ કલાકમાં  વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત,ડાંગ, તાપીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ  આજે બપોર બાદ નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, અમરેલી,ભાવનગર, બોટાદ,દાદરા અને નગર હવેલીમાં ત્રણ કલાકમાં વરસાદનું અનુમાન છે.

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હ...

Gujarat Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસ્યો વરસાદ

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી દરમિયાન  છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી સાત દિવસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ કાળઝાળ ગરમી પડી રહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ વરસ્યો છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

તાપીના કુકરમુંડામાં વરસ્યો સૌથી વધુ પડ્યો વરસાદ

હવામાન વિભાગની વરસાદની આગાહી  દરમિયાન તાપીના કુકરમુંડામાં સૌથી વધુ  સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો. ઉપરાંત તાપીના વ્યારામાં અઢી ઈંચ વરસાદ  વરસ્યો, વલસાડ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો, છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ  વરસ્યો. તાપીના નિઝરમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ,નર્મદાના સાગબારામાં બે ઈંચ વરસાદ વરસ્યો,વલસાડના વાપીમાં પોણા બે ઈંચ વરસાદ  વરસ્યો. છોટા ઉદેપુરના નસવાડીમાં દોઢ ઈંચ વરસાદ &n...

Gujarat Rain | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં 3 ઇંચ વરસાદ

Gujarat Rain | બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. યાત્રાધામ અંબાજીમાં વરસાદ વરસ્યો છે.  યાત્રાધામ અંબાજીમા વરસાદનું આગમન થયું છે.  આજે પૂનમના દિવસે અંબાજીમા વરસાદની શરૂઆત થઈ છે.  દિવસભરના ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.

આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. વરસાદી સિઝનના પ્રથમ વરસાદથી લોકો ખુશખુશાલ થયા છે.  અંબાજી અને આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો છે.  અંબાજીમા વરસાદથી રોડ રસ્તાઓ ભીંજાયા છે.

બનાસકાંઠા જિલ્લાનામાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે.  દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ સમગ્ર તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.

રાજ્યના 11 જિલ્લાઓમાં આજે હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મ...

છેલ્લા 4 કલાકમાં સાત તાલુકામાં મેઘમહેર, વાપીમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો

Gujarat Weather: ગુજરાતમાં આજે સાત તાલુકાઓમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. વાપી તાલુકામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ (Rain) નોંધાયો હતો. વલસાડ શહેરમાં દોઢ ઈંચ, કપરાડા તાલુકામાં અડધો ઈંચ અને પારડી તાલુકામાં પણ અડધો ઈંચ વરસાદ (Rain) થયો હતો. આ ઉપરાંત ધરમપુર, ચોરાસી અને વઘઈમાં પણ વરસાદ (Rain) પડ્યો છે.

આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આ ભારે વરસાદ (Rain) સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી છે.

ભારે વરસાદ (Rain)ની આગાહીને ધ્યાનમાં લઈને, NDRF (National Disaster Response Force) ની 3 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે, દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થાય છે.

વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ભારે વરસાદ શરૂ થયો છે. સવારે દસ વાગ્યા સુધીમાં વાપી તાલુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે.  વલસા...

Gujarat Rain Forecast | વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?

Gujarat Rain Forecast | હવામાન વિભાગની આગાહી . આજે ભારે વરસાદની આગાહી . દાહોદ અરવલ્લી મહીસાગર અને પંચમહાલ માં ભારે વરસાદની આગાહી. આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી . સામાન્ય થી માધ્યમ વરસાદની આગાહી . આજ અને આવતી કાલ માછીમરોને દરિયો ન ખેડવાની ચેતવણી . પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે . રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેસન સિસ્ટમ સક્રિય.

વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી.  વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ .  વલસાડ સહિત વલસાડના આસપાસના ગામોમાં ભારે વરસાદની થઈ શરૂઆત . આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આપવામાં આવી છે આગાહી .  રસ્તાઓ થયા પાણી પાણી. થોડાજ વરસાદ માં તિથલ રોડ ના અમુક વિસ્તાર માં પાણી ભરાયા... પ્રિમોન્સૂન ની કામગીરી ને લઈને પ્રશ્ન .  વાતાવરણમાં ઠંડક પ્રસરી.

Gujarat Weather: આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની 3 ટીમ તૈનાત!

Gujarat Weather: આજે રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, NDRFની 3 ટીમ તૈનાત!

ખાદ્ય ચીજ વસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવે તો આ નંબર પર કરો ફરિયાદ, સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

Food safety helpline Gujarat: નિકોલ વિસ્તારમાં આવેલા દેવી ઢોસા રેસ્ટોરન્ટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં ગ્રાહકોને સંભારમાંથી ઉંદર નીકળતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ ગ્રાહક દ્વારા રેસ્ટોરન્ટના કર્મચારીઓને ફરિયાદ કરવામાં આવી હતી, જેનાં પગલે આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.

આવી અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે આરોગ્ય તંત્ર જાગ્યું છે અને આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.

હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો દેડકા ઉંદર  તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે જે સમાચારો બાબતે જણાવવાનું કે,

હાલની ચાલતી ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ ...

Gujarat Weather: આજે 4 જીલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: હવામાન વિભાગે (IMD) રાજ્યમાં (Gujarat Weather) આજે ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરી છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી છે.

આજે ભારે વરસાદની આગાહી:

દાહોદ, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી સાત દિવસો દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે.

સામાન્યથી ભારે વરસાદ થઈ શકે છે.

માછીમારોને ચેતવણી:

આજે અને આવતીકાલ દરમિયાન દરિયામાં ખૂબ જોખમી સ્થિતિ રહેશે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

પવન:

પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.

રાજસ્થાનમાં સક્રિય સિસ્ટમ:

Gujarat Rain Forecast: ગુજરાતના આ 13 જિલ્લામાં ગાજવીજ સાથે પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:હવામાન વિભાગી આગાહી મુજબ  આગામી બે દિવસમાં ચોમાસું  આગળ વધી શકે છે. આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, વડોદરામાં વરસાદનો અનુમાન છે.

22 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂન શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં  વરસાદ પડી શકે છે.પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે તો વડોદરા, છોટા ઉદેયપુર અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, સહિત નવસારી, વલસાડ, દાદરાનગ હવેલીમાં વરસાદ વરસી શકે છે

23 જૂને ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 23 જૂનના દિવસે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ. ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન છે. ...

Gujarat Weather: આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે

Gujarat Weather: આગામી બે દિવસમાં ચોમાસું આગળ વધશે, દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસાદ પડશે

Gujarat Rain: બે વાર થયું વાવેતરને નુક્સાન, બોટાદમાં વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા

બોટાદ જિલ્લા માં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન. બે વખત વાવણી થઈ ફેલ. વાવણી ફેલ થતા નફાની આશા વચ્ચે નુકશાન આવતા ખેડૂતની ચિંતામાં વધારો. ત્રીજીવાર બિયારણ સોંપી જોઈ રહ્યા છે વરસાદ ની રાહ. જો 4 થી 5 દિવસ માં વરસાદ નહિ આવે તો ફરી વાવણી ફેલ જવાની વાત થી ખેડૂત ચિંતિત.

ચોમાસું આઠ દિવસથી અટવાતા રાજ્યના 31 જિલ્લામાં વરસાદની ઘટ. બોટાદ જિલ્લામાં પણ હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.  કેટલાક ખેડૂતોને તો બે વખત વાવણી ફેલ પણ થઈ છે. વાવણી ફેલ થતા નફાની આશા વચ્ચે નુકશાન આવતા ખેડૂતની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ત્રીજી વખત પણ બિયારણ સોંપી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યો છે. પણ હજુ સુધી વરસાદ નહિ પડતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. કારણ કે બે વાર વાવણી ફેલ થયા બાદ ત્રીજી વાર વાવણી કરેલ છે.અને જો ચારથીપાંચ દિવસમાં વરસાદ ન આવે તો ફરી વાવણી ફેલ થવાની વાતથી ખેડૂત હાલ ચિંતામાં છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર: ચોમાસું આજથી ફરી સક્રિય થશે! અમદાવાદમાં મૂશળધાર વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસા (Monsoon) માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી ચોમાસું (Monsoon) ફરી સક્રિય થશે અને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ (Rain) થશે.

11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું. હવે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે 25 જૂન સુધીમાં અમદાવાદમાં મૂશળધાર વરસાદ (Rain) થવાની શક્યતા છે.

આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને વડોદરામાં વરસાદ (Rain) થશે. આ સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.

જો કે, ચોમાસું (Monsoon) અટવાતા રાજ્યના 31 જિલ્લાઓમાં વરસાદ (Rain)ની ઘટ નોંધાઈ છે. જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 66% અને ગુજરાતમાં 74% ઓછો વરસાદ (Rain) થયો છે.

છતાં, આગામી દિવસોમાં વરસાદ (Rain)ની ઘટ ઓછી થવાની શક્યતા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઈંચ વરસાદ (Rain) પણ નોંધાયો હતો.

Gujarat Weather Updates | સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદને લઈને કરાઈ સૌથી મોટી આગાહી

Gujarat Weather Updates | સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદને લઈને કરાઈ સૌથી મોટી આગાહી

Gujarat Weather Updates | સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા અમદાવાદને લઈને કરાઈ સૌથી મોટી આગાહી

હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં જ થંભી ગયું છે. જેના કારણે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે 22 જૂન બાદ સારા વરસાદના એંઘાણ હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂનથી 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં દરેક જિલ્લામા પહોંચી જતાં 20થી 30 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે..

હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે.

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Rain Forecast:હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ હાલ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં જ થંભી ગયું છે. જેના કારણે છૂટછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે 22 જૂન બાદ સારા વરસાદના એંઘાણ હવામાન વિભાગે આપ્યાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 22 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હાલ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સરક્યુલેશન બની રહ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ 22 જૂનથી 29 જૂન સુધીમાં ચોમાસુ રાજ્યમાં દરેક જિલ્લામા પહોંચી જતાં 20થી 30 જૂન દરમિયાન સાર્વત્રિક વરસાદનુ અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે.

આજે ક્યાં વરસાદની શક્યતા છે:

Gujarat Weather: આજે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે સારા ચોમાસાની શક્યતા હતી, પરંતુ જૂન મહિનાનો અડધો ભાગ પૂરો થવા છતાં રાજ્યમાં ઘણા ભાગોમાં હજુ સુધી ચોમાસું સક્રિય થયું નથી. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઓછો વરસાદ છે જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાનું આગમન થયું છે.

આજે ક્યાં વરસાદની શક્યતા છે:

મધ્ય ગુજરાત: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ

દક્ષિણ ગુજરાત: નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી

ઉત્તર ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર

આવતીકાલે ક્યાં વરસાદની શક્યતા છે:

મધ્ય ગુજરાત: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ

દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ...