Skip to main content

Gujarat Rain Forecast | વરસાદની રાહ જોતા ખેડૂતો માટે ખુશીના સમાચાર, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?


<p>Gujarat Rain Forecast |&nbsp;હવામાન વિભાગની આગાહી .&nbsp;આજે ભારે વરસાદની આગાહી .&nbsp;દાહોદ અરવલ્લી મહીસાગર અને પંચમહાલ માં ભારે વરસાદની આગાહી.&nbsp;આગામી સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી .&nbsp;સામાન્ય થી માધ્યમ વરસાદની આગાહી .&nbsp;આજ અને આવતી કાલ માછીમરોને દરિયો ન ખેડવાની ચેતવણી .&nbsp;પવનની ગતિ 40-45 કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાશે . રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેસન સિસ્ટમ સક્રિય.</p> <p><br />વલસાડ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી.&nbsp; વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ .&nbsp; વલસાડ સહિત વલસાડના આસપાસના ગામોમાં ભારે વરસાદની થઈ શરૂઆત . આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આપવામાં આવી છે આગાહી .&nbsp; રસ્તાઓ થયા પાણી પાણી.&nbsp;થોડાજ વરસાદ માં તિથલ રોડ ના અમુક વિસ્તાર માં પાણી ભરાયા...&nbsp;પ્રિમોન્સૂન ની કામગીરી ને લઈને પ્રશ્ન .&nbsp; વાતાવરણમાં ઠંડક પ્રસરી.</p>

Comments