Gujarat Rain Forecast | હજુ છેલ્લા નોરતે પણ ખેલૈયાઓના રંગમાં પાડશે વરસાદ ભંગ?, જુઓ આગાહી

આજે નવરાત્રિના છેલ્લા નોરતે પણ વરસાદી વિઘ્નની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે..દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે...અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે...આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે..તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ છુટા છવાયા સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે..આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે..તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ છુટા છવાયા સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે..આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.

Comments
Post a Comment