Skip to main content

Gujarat rain Update: રાજ્યમાં વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 53 તાલુકામાં નોંધાયો વરસાદ

Gujarat rain Update:અરબી સમુદ્રમાં સર્જાયેલ સિસ્ટમના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનિય  છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 53 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. વિગતવાર સમજીએ ક્યાં કેટલો વરસાદ નોંધાયો.

છેલ્લા 24 કલાકમાં વાલીયામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ

નવસારીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ

સુરતના મહુવામાં વરસ્યો સવા ઈંચ વરસાદ

તાપીના વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ

સુરતના કામરેજમાં વરસ્યો એક ઈંચ વરસાદ

સુરતના માંગરોળમાં વરસ્યો એક ઈંચ વરસાદ

ઓલપાડમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ

ક્વાંટમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ

પલસાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ

જલાલપોરમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ

નાંદોદમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ

આહવા, સુરત શહેરમાં વરસ્યો અડધો ઈંચ વરસાદ

લાંબા વિરામ બાદ અને ચોમાસાની વિદાય બાદ પણ ફરી એકવાર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે, અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં  રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગે આજે ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.

આજે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ શકે છે.  નવ જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે  ભારે વરસાદ વરસી શકે છે... તો ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ  જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં  ગાજવીજ સાથે ભારે વરસાદ  વરસી શકે છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં બનલે સિસ્ટમ લો પ્રેશર બનતા દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યુ  છે.  જૂનાગઢ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ સહિત  જિલ્લાના ભાગોમાં વધુ વરસાદની  શક્યતા વ્યક્ત કરી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...