Skip to main content
Banaskantha: 31 ડિસેમ્બરને લઈ બનાસકાંઠાની તમામ ચેકપોસ્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ
બનાસકાંઠા: 31 ડિસેમ્બરને લઈને રાજસ્થાનને અડીને આવેલી બનાસકાંઠાની ચેકપોસ્ટો પર પોલીસે સઘન સુરક્ષા અને ચેકિંગમાં વધારો કર્યો છે.  ધાનેરાની નેનાવા, વાસણ,અનાપુર થરાદની ખોડા અને પાંથાવાડાની ગુંદરી ચેક પોસ્ટ ઉપર હથિયારધારી પોલીસ રાખીને હાલ રાજસ્થાનમાંથી આવતી તમામ ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાં ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં ફેરવાઈ
31 ડિસેમ્બરને લઈને બોર્ડર વિસ્તારની ચેકપોસ્ટો પોલીસ છાવણીમાં જોવા મળી રહી છે. 31  ડિસેમ્બર નજીક આવતા હથિયાર ધારી પોલીસ જવાનોને આંતર રાજ્ય ચેકપોસ્ટ પર ગોઠવવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી આવતા લોકો સહિત વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં પ્રવેશતા પહેલા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.  પડોશી રાજ્યમાંથી વિદેશી દારૂ કે માદક પદાર્થનું સેવન કરીને આવતા લોકો ઉપર કાર્યવાહી થઈ રહી છે.
ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરી બસમાંથી 2 લાખનો દારૂ ઝડપાયો
જો કોઈ ગુજરાતમાં માદક પદાર્થ અથવા વિદેશી દારૂ લઈ પ્રવેશે તો તેના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.  જોકે હાલ ધાનેરાના વાસણ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી અને 2.80 લાખ નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે બે આરોપીની અટકાયત પણ કરી હતી. પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરી બસમાંથી પણ 2 લાખના દારૂ સાથે બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.  હાલ પોલીસ દ્વારા થ્રિલેયરમાં બોર્ડર ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે
31 ડિસેમ્બરને લઈ  કોઇ નશીલા પદાર્થો ગુજરાતમા ન ઘુસાડવામાં આવે એ હેતુથી બોર્ડર પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. DGP ગુજરાતના આદેશ અનુસાર બનાસકાંઠાની રાજસ્થાનને જોડતી દરેક ચેકપોસ્ટ પર 31 ડિસેમ્બર સુધી બોર્ડર પર ગુજરાતમા પ્રવેશતા દરેક વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહનોનું ચેકીંગ કરે છે
અમીરગઢ ચેકપોસ્ટ પર બે પોલીસ સબ ઇન્સ્પેકટરની સાથે પોલીસ જવાનો અને હોમગાર્ડ ચુસ્તપણે 24 કલાક વાહનોનું ચેકીંગ કરે છે. રાજસ્થાનથી આવતી નાની ગાડીઓમા આવતાં શકમંદોની બ્રેથ એનેલાઈઝરથી અને બોડી વોર્ન કેમેરા દ્વારા તપાસ કરવામા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અમીરગઢ ચેકપોસ્ટ પર અવાર નવાર વિદેશી દારૂ  પકડવામાં આવે છે.
Weather Update : ધુમ્મસભર્યા વાતાવરણ સાથે આ જિલ્લામાં પડશે હાડ થીજાવતી ઠંડી, માવઠા બાદ કોલ્ડવેવની આગાહી
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...