Skip to main content
Gujarat Rain Forecast: રાજ્યમાં આ તારીખ સુધી વરસશે વરસાદ, જાણો આગામી સપ્તાહમાં કેવું રહેશે હવામાન
Gujarat Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ અને કચ્છમાં આજથી વરસાદનું જોર તદન ઘટી જશે. ગુજરાત રિજનમાં મધ્યમથી ભારે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉપરોકત્ત તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી કારણ કે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. ગુજરાત રિજનના કેટલાક જિલ્લામાં એટલે એકાદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે  વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહી શકે પણ વરસાદ ન વરસે તેવી પણ શક્યતા છે.
અત્યારે રાજસ્થાન મધ્ય પ્રદેશ, ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પર  વાદળો જોવા મળી રહ્યાં  છે અત્યારે જે સિસ્ટમ મૂજબૂત હતી તે હવે નબળી પડી ગઇ વેલમાર્ક  લો પ્રેશર એરિયા અને પછી લો પ્રેશર એરિયામાં ફેરવાઇ જશે. આ સિસ્ટમ હવે આગળ જશે અને આપણે ત્યાં વરસાદનું જોર ઓછુ થઇ જશે. કારણે કે આ સિસ્ટમ આગળ જતાં ગુજરાત પર તેની અસર નહિ જોવા મળે.
ગુજરાત રીજન આજે પણ હજુ વરસાદ વરરશે કોઇ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વધુ વરસાદનું જોર આજે ઘટશે. આજે પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે  વરસાદ વરસી શકે છે.
સાંબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાલાદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ ખેડા. આણંદમા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારો ડાંગ, તાપી, સુરત, નવસાડી. વલસાડમાં વરસાદનું અનુમાન છે. ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથમાં  હળવા વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં હજુ 30 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જો કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ ઘટી જશે. 30 જુલાઇથી 2 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા જોવાઇ રહી છે. કારણે કે આગામી દિવસોમાં કે હાલ એવી કોઇ સિસ્ટમ સર્જાઇ તેવી શક્યતા જોવા મળતી નથી.જે ગુજરાતમાં વરસાદ લાવે તો ઓગસ્ટની શરૂઆત રાજ્યમાં કોરી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...