Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે પડશે વરસાદ , જુઓ અહેવાલ

અમદાવાદ: રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસાની વિદાય થઈ રહી છે.ત્યારે ચોમાસાની વિદાય વચ્ચે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સાત પૈકી પાંચ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.

આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથની સાથે જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Comments
Post a Comment