Skip to main content

ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો

Kinjal Rabari: ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના અમદાવાદના ચાંદખેડા સ્થિત સીબીડી મોલ (CBD Mall) પાસેથી કથિત અપહરણના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. એક તરફ પતિ મુકેશ રબારીએ અપહરણની ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને અપહરણની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. કિંજલે પોતાના પરિવારજનો પર ગંભીર આરોપો લગાવતા સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.

પરિવાર પર ગંભીર આરોપ અને મૈત્રી કરારનો ખુલાસો

અપહરણના અહેવાલો વચ્ચે કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે જણાવ્યું કે, તેના પિયર પક્ષ અને પરિવારજનોએ જબરદસ્તીથી અશોક ચૌધરી સામે છૂટાછેડાની અરજી કરાવડાવી હતી અને તેની મરજી વિરુદ્ધ તેને પરપુરુષ સાથે મોકલી દીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ચૌધરી સાથે કાનૂની છૂટાછેડાનો કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે અને છૂટાછેડા ન થયા હોવાના કારણે જુલાઈ મહિનામાં મુકેશ રબારી અને કિંજલ વચ્ચે માત્ર મૈત્રી કરાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો...કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

કિંજલે દાવા સાથે જણાવ્યું છે કે તે અશોક ચૌધરી સાથે જ સંપૂર્ણપણે સલામત અને ખુશ છે. પરિવારના ત્રાસથી બચવા માટે તે પોતાની સ્વેચ્છાએ ગઈ હોવાનું કહી તેણે પોલીસ ફરિયાદ ન કરવા વિનંતી કરી છે.

ચાંદખેડા મોલ બહારથી ગાયબ થવાની ઘટના

અમદાવાદ એસીપી (L ડિવિઝન) ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર, ચાંદખેડા પીસીઆરને કિંજલ રબારીના પતિ નરસિંહ રબારી ઉર્ફે મુકેશ રબારી તરફથી અપહરણ અંગેનો કૉલ મળ્યો હતો. પરિવાર સાથે મોલમાં ફિલ્મ જોવા ગયેલી કિંજલની તબિયત લથડતાં તે બહાર આવી હતી. મુકેશ રબારી ગાડી લેવા ગયા ત્યારે અજાણ્યા શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને કિંજલ કાળા રંગની ક્રેટા ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ હતી. આ મામલે મુકેશ રબારીએ અશોક ચૌધરી પર આશંકા વ્યક્ત કરી અપહરણની ફરિયાદ નોંધાવી હતી.

કોણ છે કિંજલ રબારી?

કિંજલ રબારી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ સાથે જોડાયેલા લોકગાયિકા છે. ગુજરાતી લોકસંગીત, ભક્તિગીતો, દેશી લગ્નગીતો સાથે જોડાયેલા ગીતોના કારણે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...