Skip to main content

Rain Forecast: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Rain Forecast: લાંબા વિરામ બાદ અને ખેડૂતોની લાંબી રાહ બાદ આખરે ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાત પરથી આ સિસ્ટમ પસાર થતાં મધ્ય ગુજરાત. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની અગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમના  કારણે છેલ્લા 24 કલાકમાં  193 તાલુકામાં વરસાદ નોંધાયો છે.

દક્ષિણ છત્તીસગઢ પર પહોંચેલી ભારે વરસાદની સિસ્ટમ, લો પ્રેશર સિસ્ટમ સાથે સમુદ્ર સપાટીથી 7.6 કિમી ઉંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ તરફ ખસકી રહ્યું છે... જે છત્તીસગઢને ક્રોસ કરીને પશ્ચિમ, ઉત્તર-પશ્ચિમ દિશા તરફ મહારાષ્ટ્રમાં અને ગુજરાતની નજીક આવવાની અને બાદ આગળ વધીને દ્વારકા, કચ્છ પાસે દરિયામાં પહોંચવાની શક્યતા છે.... બીજી તરફ, ગુજરાતમાં નૈઋત્યના પવનો દરિયામાંથી ભેંજને ખેંચી રહ્યા છે. જેના કારણે આજે રવિવાર અને સોમવારે ગણેશ ચતુર્થીના દિવસે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે.... વરસાદ લાવતી મોસમ પ્રણાલી સક્રિય થતાની સાથે જ 36 ડિગ્રી ગરમી વચ્ચે વાતાવરણમાં ઓચિંતા જ પલટો આવ્યો છે.  શનિવારે બપોર બાદથી જ વાદળોની જમાવટ શરૂ થઈ અને કેટલાક જિલ્લામાં  વરસાદ શરૂ થઇ ગયો હતો.    હવામાન વિભાગે 13થી 17 સપ્ટેમ્બર વરસાદની આગાહી કરી છે. જો કે 16 સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટી જશે,.

આ પણ વાંચો: સૈનિકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોતાના ઘર પર નહીં ભરવો પડે ટેક્સ

હવામાન વિભાગના મતે આજે રવિવારના અને સોમવારના બે દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની વરસાદની આગાહી કરાઈ છે. આ વરસાદ શાંત કે ઝરમર નહીં પણ 40 કિમીની ગતિએ તિવ્ર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રહેશે. આજે હવામાન વિભાગ તરફથી વલસાડ, નવસારી અને સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.. તો સુરત, ભરૂચ, તાપી, ડાંગ, અમરેલી અને ભાવનગરમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર  કરાયું છે.... આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દીવમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.. આ વરસાદ ખેડૂતોના સુકાતા પાક માટે કાચા સોના સમાન સાબિત થઇ શકે છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...