Skip to main content

Posts

Gujarat Farmers : ડુંગળીના પ્રતિબંધ બાદ ગોંડલ - જૂનાગઢ નેશનલ હાઈવે પર ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન

Gujarat Farmers : ડુંગળીના પ્રતિબંધ બાદ ગોંડલ - જૂનાગઢ નેશનલ હાઈવે પર ખેડૂતોએ કર્યું વિરોધ પ્રદર્શન

Gujarat AAP: AAPના ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં થશે હાજર, કહ્યુ- 'મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો'

AAP: AAP ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સ્ટેશન હાજર થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચૈતર વસાવા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થશે. ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં ફરાર છે. આ કેસમાં હાઇકોર્ટે ચૈતર વસાવાની આગોતરા જામીન અરજી ફગાવી હતી.

ચૈતર વસાવાએ વીડિયો જાહેર કરીને સરકાર પર અનેક આરોપ લગાવ્યા હતા. વસાવાએ કહ્યું હતું કે નાગરિકોની વચ્ચે હું રહ્યો એટલે મને હેરાન કરવામાં આવી રહ્યો છે. મેં આરોગ્ય, શિક્ષણ, વીજળી મુદ્દે અનેક વખત રજૂઆત કરી છે. મેં અનેક વખત ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો છે. મેં આદિવાસીઓને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. હું સરકાર સામે લડતો હોવાથી કિન્નાખોરી કરાઈ રહી છે. ચૂંટાયો ત્યારથી મને હેરાન કરવામાં આવી રહ્યો છે. ષડયંત્રના ભાગરુપ મને ફસાવાયો છે. મને અને મારા પરિવારને વારંવાર હેરાન કરાય છે. મારા વિરુદ્ધ થતા કાવતરા સામે લડતો રહીશ. મને અનેક વખત લોભ-લાલચ અપાઈ પરંતુ હું ઝૂક્યો નથી.

પોલીસ સ્ટેશનમાં હાજર થતા અગાઉ પહેલા ચૈતર વસાવાએ આવનારા દિવસોમાં મોટા આંદોલનની  જાહેરાત કરી હતી. સરકાર વિરુદ્ધ જનતાના મુદ્દા ઉઠ...

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

Aam Aadmi Party in Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

ભૂપતભાઈ રાજીનામું આપી દેશે તેવા સંકેત એબીપી અસ્મિતાએ આજથી ઠીક 364 દિવસ અગાઉ આપ્યા હતા. એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશમાં ભાયાણીએ પરોક્ષ રીતે રાજીનામું આપવાની એટલુ જ નહીં ભાજપ સાથેના સંબંધોની પણ કરી હતી કબૂલાત. 11 ડિસેમ્બર એ દિવસ હતો જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથ ગ્રહણનો બીજો દિવસ હતો. જો કે ત્યારે ભાયાણીએ પત્રકાર પરિષદ કરી હતી. અને યુ-ટર્ન લઈને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપશે રાજીનામું. ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થશે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થશે. ભૂપત ભાયાણી રાજીનામું આપતા રાજ્ય વિધાનસભા થશે ખંડિત. ભાયાણીના રાજીનામાથી વિધાનસભાનું સંખ્યાબળ 181 થશે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો, ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે આપશે રાજીનામું, ભાજપમાં જોડાવાની અટકળો

Aam Aadmi Party in Gujarat: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપશે. ભૂપતભાઈ રાજીનામું આપી દેશે તેવા સંકેત એબીપી અસ્મિતાએ આજથી ઠીક 364 દિવસ અગાઉ આપ્યા હતા. એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશમાં ભાયાણીએ પરોક્ષ રીતે રાજીનામું આપવાની એટલુ જ નહીં ભાજપ સાથેના સંબંધોની પણ કરી હતી કબૂલાત. 11 ડિસેમ્બર એ દિવસ હતો જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથ ગ્રહણનો બીજો દિવસ હતો. જો કે ત્યારે ભાયાણીએ પત્રકાર પરિષદ કરી હતી. અને યુ-ટર્ન લઈને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપશે રાજીનામું. ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થશે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થશે. ભૂપત ભાયાણી રાજીનામું આપતા રાજ્ય વિધાનસભા થશે ખંડિત. ભાયાણીના રાજીનામાથી વિધાનસભાનું સંખ્યાબળ 181 થશે.

2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ભાયાણી. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી બન્યા હતા MLA.

ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા ...

Gujarat | onion Price | ડુંગળીની નિકાસ બંધ થતા હવે ફરી ડુંગળી રડાવી રહી છે ખેડૂતોને, જુઓ અહેવાલ

Gujarat | onion Price | ડુંગળીનો પાક તો સારો થયો છતા ડુંગળી ખેડૂતોને રડાવી રહી છે. જેનું કારણ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ છે. ખેડૂત માધાભાઈએ સાત વિઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે.

Gujarat Weather Updates | હાડથીજવતી ઠંડીમાં ઠુંઠવાયા ગુજરાતના શહેરો, જાણો ક્યાં પડી સૌથી વધુ ઠંડી?

Gujarat Weather Updates | રાજ્યમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. રાજ્યના 23 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીથી પણ નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું.

Gujarat | નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને HCએ લીધો ગંભીરતાથી, જુઓ શું કહ્યું?

Gujarat | નડિયાદ અને અમદાવાદમાં ગાયોના મોતના મુદ્દાને હાઈકોર્ટે ગંભીરતાથી લીધો છે. કોર્ટે કહ્યું કે, સ્વાર્થ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી લેવામાં ન આવે. વધુમાં કહ્યું કે, નિહિત સ્વાર્થમાં અબોલ જીવ મરે એ પ્રકારની જે ડિઝાઈન હશે તો ચલાવી લેવાશે નહીં.