Skip to main content
Gujarat Politics: નારાજ મુમતાઝ પટેલ વિશે, AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?
Gujarat Politics:લાંબા સમયથી ચાલી રહેલી અવઢવ બાદ  બાદ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 2024ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધન થઈ ચૂક્યું છે. ત્યારે ભરૂચ બેઠક ચૈતર વસાવાને કારણે પહેલેથી જ ચર્ચામાં હતી એવામાં હવે ગઠબંધન થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ કરતા ગઠબંધન કરતા 2 સીટ આમ આદમીને ફાળવી છે. જેમાં ભાવનગર અને ભરૂચનો સમાવેશ થાય છે. ઉલ્લેખનિય છે કે,  કૉંગ્રેસ તરફથી આ બેઠક પર પહેલેથી જ પોતાનો દાવો કરી રહેલા કૉંગ્રેસના દિગ્ગજ દિવંગત નેતા અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ આ નિર્ણયથી નારાજ છે. ત્યારે હવે તેમને મનાનવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું  છે. મીડિયા સમક્ષ રૂબરૂ થતાં તેમણે જણાવ્યું છે કે, ગઠબંધન બાદ દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે બેઠક કરીશું અને વાતચીત કરીને મુમતાઝની નારાજગી દૂર કરીશું.
ઉલ્લખનિય છે કે,  આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતર વસાવાને ફુલહાર પહેરાવની આવકાર આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગ પર સમજૂતી થઈ છે. સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પાંચ રાજ્યો માટે સીટ વિતરણની જાહેરાત કરવામાં આવી છે. AAP અને કોંગ્રેસ વચ્ચે દિલ્હી, હરિયાણા, ગોવા, ગુજરાત અને ચંદીગઢની બેઠકોને લઈને પરસ્પર સમજૂતી થઈ છે.
કોણ ક્યાથી લડશે ચૂંટણી
આપને જણાવી દઈએ કે, દિલ્હીની સાત લોકસભા સીટોમાંથી આમ આદમી પાર્ટી ચાર સીટો પર ચૂંટણી લડશે અને ત્રણ સીટો પર કોંગ્રેસના ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે.
દિલ્હીમાં લોકસભાની સાત બેઠકો
AAP દિલ્હીમાં ચાર સીટો પર ચૂંટણી લડશે
નવી દિલ્હી
પશ્ચિમ દિલ્હી
દક્ષિણ દિલ્હી
પૂર્વ દિલ્હી
કોંગ્રેસ ત્રણ બેઠકો પર ચૂંટણી લડશે
ચાંદની ચોક
ઉત્તર પૂર્વ
ઉત્તર પશ્ચિમ
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે
કોંગ્રેસ- 24
AAP- 2 (ભરૂચ અને ભાવનગર)
હરિયાણામાં લોકસભાની 10 બેઠકો
કોંગ્રેસ 9 બેઠકો પર ચૂંટણી લડશે
AAP એક બેઠક (કુરુક્ષેત્ર) પર ચૂંટણી લડશે
આ નિર્ણય ચંદીગઢ અને ગોવાની સીટો પર લેવામાં આવ્યો છે.કોંગ્રેસના ઉમેદવાર ચંડીગઢમાં ચૂંટણી લડશે.કોંગ્રેસ ગોવામાં બંને સીટો પર ચૂંટણી લડશે.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...