Skip to main content

Posts

Showing posts from October, 2026

ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો

Uniform Civil Code: ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવેલા સમાન નાગરિક સંહિતા (UCC) વિધેયકને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું ગેજેટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં 24 માર્ચ 2026ના રોજ આ મહત્વકાંક્ષી UCC વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદા હેઠળ રાજ્યમાં લગ્ન અને છૂટાછેડા માટે સમાન કાયદાકીય જોગવાઈઓ અમલી બનશે, જ્યારે આદિવાસી સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે.

<iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameb...

Gandhi Jayanti 2026: ગાંધી જયંતી નિમિતે ગાંધી આશ્રમ અને કીર્તિમંદિર ખાતે યોજાઈ સર્વધર્મ પ્રાર્થના સભા, CM ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti 2026: આજે સમગ્ર દેશ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની 157મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. આ અવસરે દેશભરમાં તેમજ વિદેશમાં ભારતીય મિશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા તેમના સ્મારક 'રાજઘાટ' ખા...

174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરને 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરશે ગુજરાત સરકાર

Gujarat government: ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં કો-પાયલટના હુમલાથી ગંભીર રીતે ઘાયલ થવા છતાં 174 મુસાફરોનો જીવ બચાવનાર કેપ્ટન સ્મિત મચ્છરની શૌર્યગાથાને બિરૂદાવતા ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિતની અસીમ ખુમારી અને બહાદુરીને બિરદાવતા તેમને રાજ્યના અત્યંત પ્રતિષ્ઠિત 'વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ' થી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે.

<p style="tex...

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

Smit Machchhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' ના પ્લેનમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છારે 174 લોકોનો જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી. કો-પાયલટ દ્વારા ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હોવા છતાં સ્મિત મચ્છારે હાર ન માની અને પોતાના જીવ કરતા ફ્લાઇટના પેસેન્જર્સના જીવને ઉપર રાખતા તેમણે સૌને બચાવી લીધા. સ્મિતે આ કામ કોઈ હીરો બનવા માટે નથી કર્યું અને એ જ કારણ છે કે આજે તે આખી દુનિયાના હીરો બની ગયા છે.

</iframe...