Skip to main content

Posts

Showing posts from January, 2026

મતદાર યાદીમાં નામ છે કે કપાઈ ગયું? 14.70 લાખ ફોર્મની ચકાસણી શરૂ, 10 ફેબ્રુઆરી પછી બદલાઈ જશે આખું લિસ્ટ

Gujarat Voter List Revision 2026: ગાંધીનગર (Gandhinagar) ખાતે લોકશાહીના સૌથી મોટા પર્વ સમાન મતદાન પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના સમાચાર આવ્યા છે. 'ભારતના ચૂંટણી પંચ' (Election Commission of India) દ્વારા ગુજરાતમાં હાથ ધરાયેલી 'ખાસ સઘન સુધારણા' (Special Intensive Revision - SIR) ઝુંબેશને રાજ્યભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. તાજેતરમાં જ 30 January, 2026 ના રોજ વાંધા-અરજીઓ સ્વીકારવાની મુદત પૂર્ણ થઈ છે અને તંત્ર પાસે અરજીઓનો ખડકલો થયો છે.

ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે નાગરિકોમાં હવે મતદાન પ્રત્યે જાગૃતિ વધી રહી છે. રાજ્યભરમાંથી કુલ 14,70,125 જેટલા જંગી ફોર્મ્સ ચૂંટણી પંચને પ્રાપ્ત થયા છે. જેમાં સૌથી વધુ ઉત્સાહ યુવા વર્ગમાં જોવા મળ્યો છે. 01.01.2026 ની લાયકાતની તારીખને ધ્યાને રાખીને, કુલ 7,25,920 નાગરિકોએ મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા માટે (Form 6) અરજી કરી છે.

આ ઉપરાંત, મતદાર યાદીને ક્ષતિરહિત બનાવવા માટે પણ લોકો આગળ આવ્યા છે. સરનામું બદલવા કે વિગતોમાં ભૂલો સુધારવા માટે સૌથી...

માવઠાનું સંકટ! ફેબ્રુઆરીમાં ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel Weather Forecast: અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો (Farmers) માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત (Weather Expert) અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે. સામુદ્રીક પેરામીટર્સ અને 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' (Western Disturbance) ની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું (Unseasonal Rain) થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ભારે હિમવર્ષા અને બરફના તોફાનો જોવા મળી શકે છે. આ કુદરતી ઘટનાની સીધી અસર પડોશી રાજ્યો રાજસ્થાન અને ગુજરાતના હવામાન (Gujarat Weather) પર પડશે. ખાસ કરીને 2 February સુધીમાં રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે.

આગાહી મુજબ, વાતાવરણ પલટાશે અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને કચ્છ, રા...

ગુજરાતની 2666  ગ્રામ પંચાયતને લઈ મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે કરી મોટી જાહેરાત, જાણો વધુ વિગતો

ગાંધીનગર: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારત માટે ગામોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેમાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ 100 ટકા લક્ષ્યાંક સિદ્ધીનો આપેલો સેચ્યુરેશન એપ્રોચ ગુજરાતમાં સાકાર કરવા આગામી દિવસોમાં રાજ્યની બધી જ ગ્રામ પંચાયતોને પોતીકા પંચાયત ઘર કમ તલાટી આવાસ આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ

રાજ્યના આ 2666 ગામોમાં કુલ રૂ. 663 કરોડના ખર્ચે નિર્માણ થનારા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસને પરિણામે ગ્રામીણ નાગરિકોને સ્થાનિક સ્તરેથી જ સરકારી સેવાઓ સરળતાએ ઉપલબદ્ધ થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો. તેમણે ‘મુખ્યમંત્રી ગ્રામોત્થ...

ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને વાયરમેન પરીક્ષાનું પરિણામ જાહેર:1 ફેબ્રુઆરીથી રિઝલ્ટ ડાઉનલોડ કરી શકાશે, ઉમેદવારોને પોર્ટલ ચેક કરવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ

https://ift.tt/RP1uUe3 રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર યોજાયેલી ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર તથા વાયરમેનની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા તા. 29 ઓક્ટોબર 2025 થી 1 નવેમ્બર 2025 દરમિયાન લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ અધિકૃત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યું છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારો પોતાનું પરિણામ https://ift.tt/MDBL5hQ વેબસાઇટ પર CEICED પોર્ટલમાં લોગિન કરી ‘Application Status’ વિભાગમાં જોઈ શકશે. તેમજ ઉમેદવારો તા. 1 ફેબ્રુઆરી 2026થી પોતાનું પરિણામ ડાઉનલોડ પણ કરી શકશે. લાયસન્સિંગ બોર્ડ દ્વારા ઉમેદવારોને નિયમિત રીતે પોર્ટલ ચેક કરવા અને અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Gujarat Weather: ગુજરાતમાં ઠંડી વધશે કે ઘટશે? જાણો માવઠાનો શું છે અનુમાન

Gujarat Weather:ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રમાણમાં વધુ ઠંડી પડી રહી છે. કેટલાક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. જો કે 2 ફેબ્રુઆરી બાદ ઠંડીમાં આંશિક  ઘટાડો થશે.  10 ફેબ્રુઆરી બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો થતાં અને ફેબ્રુઆરીમાં આગળ વધતાં  ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. રાજ્યના મોટાભાગના શહેરમાં રાત્રિનું તાપમાન 10 ડિગ્રીથી વધુ નોંધાયુ છે. માત્ર નલિયામાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 07 ડિગ્રીથી આસપાસ નોંધાયું છે. રાજકોટનું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. ડિસા અને અમરેલી, ભૂજ, દિવ, દમણ, નું ની રાત્રિનું તાપમાન 11 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ, પોરબંદરનું રાત્રિનું તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. જ્યારે બરોડાનું તાપમાન 13.8 નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીથી આંશિક રાહતની શક્યતા છે.  સરેરાશ તાપમાન 13 થી 15 ડિગ્રીની વચ્ચે રહેવાનો દાવો.. થોડા દિવસ માટે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભ...

મોરબીમાં ઉદ્યોગ પ્રશ્નો માટે ઓપન હાઉસ:પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીએ બેઠક યોજાશે

https://ift.tt/SVc4YjX મોરબી જિલ્લામાં વેપાર-ઉદ્યોગ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે 'ઓપન હાઉસ' મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં 5 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 કલાકે યોજાશે. બેઠક મોરબી કલેક્ટર કચેરીના કોન્ફરન્સ રૂમ નંબર 136 ખાતે યોજાશે. આ ઓપન હાઉસ અંતર્ગત, જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોને ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો મોકલવા જણાવાયું છે. પ્રશ્નો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રૂમ નંબર 233, 234, જિલ્લા સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે મોકલી શકાશે. પ્રશ્નો અને સૂચનો 31 જાન્યુઆરી, 2026 સુધીમાં મોકલવાના રહેશે. આ અંગેની માહિતી મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા એક યાદીમાં આપવામાં આવી છે.

Gujarat Congress : SIRમાં ગડબડીના આરોપ સાથે કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદન

Gujarat Congress : SIRમાં ગડબડીના આરોપ સાથે કોંગ્રેસનું ચૂંટણી પંચને આવેદન

Gujarat Weather: કડકડતી ઠંડીથી મળશે આશિંક રાહત,જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અનુભવાતી કડકડતી ઠંડીમાં આંશિક રાહત મળવાની છે. હવામાન વિભાગ મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા રાજ્યના અલગ-અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો સાત ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે.  જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો ગગડીને 10.5 ડિગ્રી પર પહોંચી ગયો.

આ તરફ ભૂજમાં 11.2 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી અને અમરેલીમાં તાપમાનનો પારો 11.6 ડિગ્રી પર પહોંચ્યો. પોરબંદરમાં 12.5 ડિગ્રી અને અમદાવાદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું.  તો વડોદરામાં 13.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું.  જો કે પવનની ગતિ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફુંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ...

Gujarat Weather: રાજ્યમાં માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

Gujarat Weather: રાજ્યમાં માવઠાને લઈ અંબાલાલ પટેલની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ

CVM યુનિવર્સિટીની 7 ટીમો 'ROBOFEST'માં વિજેતા:GCET અને MBITના વિદ્યાર્થીઓએ રોબોટિક્સમાં ₹13 લાખ જીત્યા

https://ift.tt/KOQToDz ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત રાજ્યસ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધા 'ROBOFEST–GUJARAT 5.0' ના લેવલ-II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમો વિજેતા બની છે. આ વિજેતા ટીમોને કુલ ₹13 લાખની પ્રોત્સાહક ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતની જાણીતી STEM સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં CVM યુનિવર્સિટી સંચાલિત જી. એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (GCET) ની 5 ટીમો અને મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ની 2 ટીમોએ પોતાના સંશોધનો દ્વારા નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાધુનિક રોબોટિક્સ ક્ષેત્રે પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. તેમાં માઈનફિલ્ડ નેવિગેશન માટે ડ્રોન ટેકનોલોજી આધારિત એરિયલ રોબોટિક્સ, પાણીની અંદર કાર્ય કરી શકે તેવા ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (AUV), જટિલ રસ્તાઓ જાતે શોધી શકતા મેઝ સોલ્વર અને જમીન પર ચાલતા આધુનિક ગ્રાઉન્ડ વ્હીકલ રોબોટિક સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીની આ સિદ્ધિ ઉપરાંત, GCET, ADIT અને MBIT ના ફેકલ્ટી ...

Gujarat Weather: 3 દિવસ બાદ કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Gujarat Weather: 3 દિવસ બાદ કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

મહેસૂલ વિભાગ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની બદલી; જાણો કોણ ક્યાં ગયું? જુઓ સંપૂર્ણ લિસ્ટ

Revenue Department Gujarat Transfer List 2026: ગાંધીનગર (Gandhinagar) ખાતેથી ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં મોટા ફેરફારોના સમાચાર આવ્યા છે. રાજ્યના મહેસૂલ વિભાગ (Revenue Department) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને મોટાપાયે કર્મચારીઓની સામુહિક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ 352 જેટલા કર્મચારીઓની જિલ્લાફેર બદલી (Inter-district Transfer) કરવામાં આવી છે, જેનાથી વહીવટી આલમમાં હલચલ મચી ગઈ છે.

મહેસૂલ વિભાગ દ્વારા વર્ગ-3 ના કર્મચારીઓ માટે બહાર પાડવામાં આવેલા આ નોટિફિકેશનમાં બે મુખ્ય સંવર્ગનો સમાવેશ થાય છે. સત્તાવાર આંકડા મુજબ 145 નાયબ મામલતદાર (Deputy Mamlatdar) અને 207 રેવન્યુ તલાટી (Revenue Talati) ની બદલીના હુકમો થયા છે. આ આંકડા દર્શાવે છે કે સરકાર દ્વારા લાંબા સમયથી પેન્ડિંગ પડેલી બદલીની ફાઈલોનો એકસાથે નિકાલ કરવામાં આવ્યો છે.

આ તમામ કર્મચારીઓ લાંબા સમયથી પોતાના વતન કે પસંદગીના જિલ્લામાં જવા માટે રાહ જોઈ રહ્યા હતા. વિભાગ દ્વારા કરવામાં...

Gujarat BJP : પ્રદેશ ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર

Gujarat BJP : પ્રદેશ ભાજપના સંગઠન માળખાને લઈને મોટા સમાચાર

Republic Day 2026: ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત બનાવો વિજેતા, આ રીતે કરો વોટિંગ

તમારો એક વોટ, ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી શકે છે !

ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવો

Republic Day 2026:  26 જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વ પર નવી દિલ્હીના 'કર્તવ્ય પથ' પર ભવ્ય પરડેનું આયોજન થયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “સ્વતંત્રતા કા મંત્ર : વંદે માતરમ્ “ વિષય આધારિત ટેબ્લોને આ સાથે સામેલ લિન્કનો ઉપયોગ કરી વોટિંગ કરી સતત ચોથી વખત વિજેતા બનાવવાની તક છે.

26 જાન્યુઆરી, 2026 પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “સ્...

Republic Day 2026: શ્રીનગરના લાલ ચોક ખાતે અમદાવાદના યુવકે લહેરાવ્યો ત્રિરંગો,દેશભક્તિના રંગે રંગાયા પ્રવાસીઓ

Republic Day 2026: આ વર્ષે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરના ઐતિહાસિક લાલ ચોકમાં આવેલા ક્લોક ટાવર પર એક અનોખી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદના એક પ્રવાસીએ ત્રિરંગો લહેરાવીને અને દેશભક્તિના નારા લગાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી.

#WATCH | J&K: A tourist from Gujarat's Ahmedabad, paints himself in colours of the Tricolour, carries a mini model of BrahMos, waves the National Flag and chants 'Bharat Mata ki jai' as he celebrates the Republic Day at the iconic Ghanta Ghar at Lal Chowk in Srinagar. pic.twitt...

વાવ-થરાદમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી: રાજ્યપાલે લહેરાવ્યો તિરંગો, દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત

Republic Day 2026: આજે સમગ્ર દેશમાં 77માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી પરંપરા મુજબ આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે કરવામાં આવી હતી. નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં આયોજિત આ સમારોહમાં લોકશક્તિ અને રાષ્ટ્રભક્તિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.

LIVE: વાવ-થરાદ જિલ્લાના મલુપુર ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ. https://t.co/XnbWQZXR02
— CMO Gujarat (@CMOGuj) January 26, 2026</bloc...

ગુજરાતના 5 રત્નોને પદ્મશ્રી! સુરતના ‘અંગદાનના ભગીરથ’ અને જૂનાગઢના ‘હાજી રમકડું’નું સન્માન; જુઓ આખી યાદી

Padma Awards 2026 Gujarat Winners: ભારતના 77th (૭૭મા) પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ગુજરાત માટે અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિષ્ઠિત 'પદ્મ પુરસ્કારો' (Padma Awards) માં ગુજરાતના પાંચ સપૂતોની પસંદગી કરવામાં આવી છે. કલા, સાહિત્ય અને સમાજસેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સુરતના નિલેશ માંડલેવાલા, જૂનાગઢના લોકપ્રિય હાજી રમકડું, વડોદરાના માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યા, સાહિત્યકાર રતિલાલ બોરીસાગર અને કલાકાર અરવિંદ વૈદ્યને 'પદ્મશ્રી' (Padma Shri) એનાયત કરવામાં આવશે.

1. નિલેશ માંડલેવાલા: અંગદાનના 'ભગીરથ' (Social Work) સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાનું નામ ગુજરાતમાં અંગદાન (Organ Donation) ક્ષેત્રે પર્યાય બની ગયું છે. 'ડોનેટ લાઈફ' સંસ્થાના સ્થાપક નિલેશભાઈએ પિતાની કિડની નિષ્ફળ જવાની પીડામાંથી પ્રેરણા લઈ લાખો લોકોને નવજીવન આપવાનો ભેખ ધર્યો છે.

સિદ્ધિ: 22 January 2026 સુધીમાં તેમણે 1366 અંગો અને ટીશ્યુનું દાન કરાવીને 1...

કોંગ્રેસમાં યાદવાસ્થળી! જિજ્ઞેશ મેવાણી vs કિરીટ પટેલ; પાટણમાં દિગ્ગજ નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધથી રાજકારણ ગરમાયું

Patan Congress Conflict: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) માં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે જાહેરમાં શેરીઓ પર આવી ગયો છે. પાટણમાં 'વીર મેઘમાયા' ના કાર્યક્રમ નિમિત્તે પક્ષના બે દિગ્ગજ નેતાઓ અને તેમના સમર્થકો વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. એક તરફ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani) એ વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો છે, તો બીજી તરફ પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ (Kirit Patel) એ મેવાણીને 'લઘુતા ગ્રંથિ'થી પીડાતા ગણાવીને આકરો જવાબ આપ્યો છે.

જિજ્ઞેશ મેવાણીનો હુંકાર: "ફાંકા મારવાનું બંધ કરો"

પાટણમાં આયોજિત કાર્યક્રમમાં જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના જ વિરોધી જૂથ પર નિશાન તાક્યું હતું. પ્રદેશ અનુસૂચિત જાતિના ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા (Hitendra Pithadiya) ને પાટણમાં પ્રવેશવા પર મારવાની ધમકી આપનારાઓને લલકારતા મેવાણીએ કહ્યું હતું કે, "પાટણની ધરતી પર મારવાની વાતો કરનારા લોકો ફાંકા મારવાનું બંધ કરે." તેમણે પોતાની આક્રમક શ...

Gujarat Weather: 27 જાન્યુઆરીથી હવામાન બગડશે! ઠંડી બાદ હવે માવઠાનો માર ? અંબાલાલ પટેલની મોટી આગાહી

આગામી 2-3 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હાડ થીજવતી ઠંડી પડશે; બનાસકાંઠામાં પારો 4 ડિગ્રી સુધી જઈ શકે છે.

27 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યના વાતાવરણમાં ફેરફાર થશે.

વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ કે માવઠાની શક્યતા છે.

પાટણ, મહેસાણા અને કચ્છમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ છે.

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ઠંડી વધશે અને ફરીથી કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી છે.

Gujarat Weather Update: ગુજરાતવાસીઓ માટે હવામાનને (Weather) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરથી વાદળો હટતાની સાથે જ હવે આકાશ સ્વચ્છ થયું છે, જેની સીધી અસર તાપમાન પર જોવા મળશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં આગામી 2 થી 3 દિવસ દરમિયાન 'હાડ થીજવતી ઠંડી' (Severe Cold) પડવાની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં કાતિલ શીતલહેર ફરી વળશે અને લ...

Gujarat Weather:રાજ્યમાં ફરી કઇ તારીખથી વરસશે કમોસમી વરસાદ, જાણો ઠંડી વધશે કે ઘટશે?

Gujarat Weather : હવામાન વિભાગે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી, જો કે હવે સિસ્ટમમાં બદલાવ થતાં આગામી 27 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદનું કોઇ અનુમાન નથી. 27 જાન્યુઆરીથી ગુજરાતમાં કમોસમી વરસાદ લાવે તેવી એક સિસ્ટમ આકાર લઇ રહી છે., જેથી ફરી 27 જાન્યુઆરી બાદ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં, કચ્છના કેટલાક જિલ્લામાં અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો કમોસમી વરસાદ વરસી શકે છે.

ઠંડીની રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ
રાજ્યમાં હાલ સામાન્ય ઠંડી પડી રહી છે, જો કે ગુજરાતમાં હજુ એક કાતિલ ઠંડીનો રાઉન્ડ આવે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.રાજ્યમાં ફરી એકવાર  ઠંડીનો દૌર શરૂ થશે, પવનના સુસવાટા સાથે મોડી સાંજથી સવાર સુધી ઠંડી અનુભવાઈ શકે છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે.  છેલ્લા 24 કલાકમાં બેથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મહિનાના અંત સુધી...