Skip to main content
Rain: માવઠાની આગાહી, આગામી 2 કલાકમાં ભારે પવન સાથે આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ઠેક ઠેકાણે માવઠાએ વિનાશ વેર્યો છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી અચાનક મિની વાવાઝોડૂ અને કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની સાથે સાથે સામાન્ય લોકોને પણ નુકસાની પહોંચી છે. ખેડૂતોને પાક પલળ્યો છે, તો વળી, ક્યાંક હૉર્ડિંગ્સ, બેનર અને ઝાડ પડી જતાં સામાન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં આગામી 2 કલાકમાં વરસાદની નવી આગાહીનું અપડેટ સામે આવ્યુ છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, સાથે સાથે મિની વાવાઝોડૂ અને માવઠાથી નુકસાની પણ થઇ છે. જોકે, આ સિલસિલ હજુ પણ યથાવત રહેવાનો છે. હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી 2 કલાકમાં કેટલાક સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે, ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, તાપી, ડાંગમાં આગામી 2 કલાકમાં હળવા વરસાદની આગાહી છે, આ ઉપરાંતત વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આગામી 2 કલાકમાં વરસાદની આગાહી છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં આવતી કાલ સુધી ઠેક ઠેકાણે માવઠુ થવાની શક્યતા છે. આજે 20 થી વધુ જિલ્લામાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આજ અને આવતીકાલ માટે ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ આપીને લોકોને ચેતવ્યા છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે, આજે રાજ્યમાં કેટલાક સ્થળો પર ભારે પવનો ફૂંકાશે, હવામાન વિભાગના નાઉકાસ્ટ પ્રમાણે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં વરસાદનું યેલો એલર્ટ છે.
રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
હવામાન વિભાગની વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે  કચ્છમાં ભારે  પવન સાથે  વરસાદી ઝાપટા આવ્યાં હતા.  નખત્રાણા, ભુજ, માનકુવા અને માધાપર સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં પણ  તેજ પવન ફૂંકાયો હતો. ભચાઉ, રાપર, ગાંધીધામ અને ખેંગારપરમાં પણ વરસાદ વરસ્યો હતો. પાટણમાં સવારથી મોસમનો મિજાજ બદલ્યો હતો.  ભારે પવન સાથે ધૂળભરી આંધી આવી હતી. પાટણ શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા  સલામતીના ભાગરૂપે કેટલાક વિસ્તારમાં UGVCL તરફથી વીજ પુરવઠો બંધ કરી દેવા.ો હતો જેના કારણે વહેલી સવાર અંધારપટ્ટની સ્થિતિ સર્જાઇ હતી.
Comments
Popular posts from this blog
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે
https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...
રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત
રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.
આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...