પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું PMJVK પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું , 14 કરોડ ગુજરાત યુનિવર્સિટીને કર્યાં પરત

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ રૂ.14 કરોડથી વધુની રકમ પરત કરી છે. PMJVK અને બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ હેઠળ મળેલી ગ્રાન્ટની રકમ બંને પ્રોજેક્ટ માટે અંગત ખાતામાં જમા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ તેઓ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર તરીકે કાર્યરત હતા. દરમિયાન કમિટીની તપાસ ચાલી રહી હતી ત્યારે નિરજા ગુપ્તાએ ડિમાન્ડ ડ્રાફ્ટ મારફતે રૂ.14 કરોડથી વધુની રકમ પરત કરી હતી. ઇન્ચાર્જ કુલપતિના જણાવ્યા મુજબ, નિરજા ગુપ્તાએ 11 ઓગસ્ટના રોજ પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર તરીકે રાજીનામું આપ્યું હતું. ત્રણ પ્રોજેક્ટ પૈકી એક પ્રોજેક્ટના પ્રિન્સિપાલ-ઇન્વેસ્ટિગેટર પદેથી તેમણે રાજીનામું આપ્યું હોવાનું પણ જણાવાયું છે. નોંધનિય છે કે,નીરજા ગુપ્તા હજુ પણ બે પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર તરીકે ચાલુ છે. IDSRના બ્રેન મેપિંગ લેબ અને બહુરત્ન વસુંધરા પ્રોજેક્ટમાં નીરજા ગુપ્તા PI છે જ્યારે રજીસ્ટ્રાર પિયુષ પટેલ કો.PI છે.બ્રેન મેપિંગ લેબમાં પ્રોજેક્ટમાંથી નીરજા ગુપ્તાએ 24.98 લાખ અને પિયુષ પટેલે 3.20 લાખ મેળવ્યા હતા.આ બંને પ્રોજેક્ટમાં પણ PMJVK પ્રોજેક્ટની જેમ નીરજા ગુપ્તાએ પોતાની જ પોતે નિમણૂક કરી હતી.

ઉલ્લેખનિ છે કે, PMJVK નામથી ઓળખવામાં આવે છે. જેમાંથી 40 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ હતી. જેમાં પ્રથમ હપ્તામાં 16 કરોડથી વધુની રકમ મળી હતી. જેમાં પીઆઇ હતા જેમના ખાતામાં જમા થઈ હતી. જેમણે 11 ઓગસ્ટમાં રોજ ગુજરાત યુનિવર્સિટીમાં રજીસ્ટ્રારને મેઈલ કરીને રાજીનામુ મોકલી આપ્યું હતું. જેમાંથી 14 કરોડ રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને મોકલી આપી છે. જેથી હવે આ પ્રોજેક્ટમાં નવું એકાઉન્ટ ખોલાવ્યું છે જેમાં આ રકમ જમા કરાવવામાં આવી છે. 14 કરોડ કરતાં વધુની રકમ પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ મોકલી આપી હતી.

આ પણ વાંચો: Accident: અંબાજી જતા 16 પદયાત્રીઓને અડફેટે લેનારો કારચાલક ઝડપાયો, ટોળાએ ધૂલાઇ કરી, વીડિયો આવ્યો સામે

શું છે સમગ્ર વિવાદ

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ વિવાદો વચ્ચે ₹14 કરોડથી વધુની રકમ યુનિવર્સિટીને પરત જમા કરાવી છે. પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અને 'બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ' હેઠળ મળેલી ગ્રાન્ટ અંગત ખાતામાં ટ્રાન્સફર થતાં વિવાદ સર્જાયો હતો. નિવૃત્ત જજની કમિટી તપાસ કરી રહી હોવાથી, તેમણે આ રકમ પરત કરી અને પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર પદેથી રાજીનામું આપ્યું.

મળતી માહિતી મુજબ, ગુજરાત યુનિવર્સિટીને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) અને ‘બ્રેઈન મેપિંગ પ્રોજેક્ટ’ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી હતી. આ બંને પ્રોજેક્ટ હેઠળ આવેલી ગ્રાન્ટની રકમ નીરજા ગુપ્તાના પર્સનલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો હતો.

કુલપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં નીરજા ગુપ્તા આ બંને મહત્વના પ્રોજેક્ટમાં 'પ્રિન્સિપાલ ઈન્વેસ્ટિગેટર' તરીકે સક્રિય રહ્યા હતા. જોકે, વિવાદ વકરતાં અને નિવૃત્ત જજની કમિટી દ્વારા આ મામલે તપાસ ચાલી રહી હોવાના પગલે, તેણે 14 કરોડ રૂપિયાથી વધુની રકમ પરત કરવા સાથે PMJVK પ્રોજેક્ટમાંથી રાજીનામું આપી દીધું છે.

Comments
Post a Comment