Skip to main content

સ્મિત મચ્છારની નસોમાં ગુજરાતી લોહી... CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કરી Flydubai ના હીરોની પ્રશંસા

Smit Machchhar: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી 'ફ્લાયદુબઈ' ના પ્લેનમાં થયેલા હુમલાનો સામનો કરતા કેપ્ટન સ્મિત મચ્છારે 174 લોકોનો જીવ બચાવ્યા અને ફ્લાઇટને સુરક્ષિત લેન્ડ કરાવી. કો-પાયલટ દ્વારા ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હોવા છતાં સ્મિત મચ્છારે હાર ન માની અને પોતાના જીવ કરતા ફ્લાઇટના પેસેન્જર્સના જીવને ઉપર રાખતા તેમણે સૌને બચાવી લીધા. સ્મિતે આ કામ કોઈ હીરો બનવા માટે નથી કર્યું અને એ જ કારણ છે કે આજે તે આખી દુનિયાના હીરો બની ગયા છે.

સ્મિત મચ્છાર ગુજરાતના રહેવાસી છે અને ગુજરાત સમેત આખા ભારતને તેમના પર ગર્વ છે. આ જ વાત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહી. ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છાકના નામે એક X પોસ્ટમાં લખ્યું, ગુજરાત અને આખા દેશને ખૂબ ગર્વ છે. આકાશમાં કેપ્ટન સ્મિત મચ્છારે જે અદમ્ય સાહસ અને વીરતા દર્શાવી, તે ખરેખર કલ્પનાથી પર છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, તેમણે હુમલાખોરનો સામનો કર્યો, એક મોટી દુર્ઘટના ટાળી અને 174 મુસાફરોના જીવ બચાવ્યા.

આ પણ વાંચો...કોકપિટમાં શું થયું, કેવી રીતે પહોંચ્યું ચાકુ, અત્યારે કઈ હાલતમાં છે સ્મિત? જાણો તમામ સવાલના જવાબ એક ક્લિકે

સ્મિત મચ્છાર જલ્દી સ્વસ્થ થાય, તેમની બહાદુરીને સલામ- CM પટેલ

CM ભૂપેન્દ્ર પટેલે લખ્યું કે સ્મિત મચ્છાર એક ગૌરવશાળી ભારતીય છે અને તેમની રગોમાં ગુજરાતી લોહી દોડે છે, જે તેમની હિંમતનું સાચું ઉદાહરણ છે. ગુજરાતી મૂળના આ બહાદુર પુત્રે વૈશ્વિક મંચ પર સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છારની અસાધારણ બહાદુરીને સલામ કરી અને તેમના જલ્દી તથા સંપૂર્ણ સ્વસ્થ થવાની કામના કરી.

Gujarat and the entire nation are immensely proud!

The indomitable courage and valour displayed by Captain Smit Machchhar in the skies is truly unimaginable. Despite being seriously injured, he fought back against the attacker, averting a major tragedy and saving the lives of…
— Bhupendra Patel (@Bhupendrapbjp) <a href="https://ift.tt/j8CP0YR 1, 2026

લોહીલુહાણ સ્મિત મચ્છાર, લેન્ડિંગ પહેલાં થઈ ગયા હતા બેભાન

ફ્લાયદુબઈની દુબઈ-તેલ અવીવ ફ્લાઇટમાં સવાર લોકોના જણાવ્યા અનુસાર, ભારતીય કેપ્ટન સ્મિત મચ્છાર વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહેલા કો-પાઇલટ સાથે ઘર્ષણમાં આવ્યા હતા અને એક મોટી દુર્ઘટના ટાળી હતી. આ ઘટનાને કારણે વિમાનને સાઉદી અરેબિયામાં ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. થોડા કલાકો બાદ મુસાફરો ફ્લાયદુબઈની અન્ય ફ્લાઇટ મારફતે તેલ અવીવ પરત ફર્યા હતા. વિમાનને દુર્ઘટનાથી બચાવવા માટે ભારતીય કેપ્ટન પોતાના કો-પાઇલટ સાથે ભીડાઈ ગયા હતા. ત્યારબાદ ઇઝરાયેલી મુસાફરોએ પણ કો-પાઇલટને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

gujarat  ministers PA PS: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.

સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?

જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર   એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે   વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી   કનુભાઈ દેસ...