Skip to main content

Posts

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

BZ Financial Ponzi scheme: રાજ્યમાં ચર્ચા જગાવનાર BZ ફાયનાન્સિયલ સર્વિસના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયા બાદ આ કેસમાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નામ પણ સામે આવ્યું છે. મંત્રી ભીખુસિંહ પરમાર અને તેમના પુત્ર પર ભૂપેન્દ્રસિંહ ઝાલાના મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી હોવાનો આરોપ છે. આ વિવાદમાં પહેલીવાર મંત્રી ભીખુસિંહ પરમારે abp અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં પોતાનું મૌન તોડ્યું છે.

મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે, તેઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાને માત્ર ભારતીય જનતા પાર્ટીના કારણે ઓળખતા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમના પુત્રએ BZના એજન્ટ તરીકે કોઈ કામ કર્યું નથી અને તેમણે કે તેમના પુત્રએ BZમાં કોઈ રોકાણ પણ કર્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, તેમના વિસ્તારના કોઈ લોકોએ મને BZની ફરિયાદ મને કરી નથી.

મંત્રીએ એ વાત પર ભાર મૂક્યો કે, તેમનો પુત્ર અને ભૂપેન્દ્રસિંહ ઝાલા એક ટ્રસ્ટમાં સાથે છે એનો અર્થ એ નથી કે તેઓ ગુનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ 2022થી ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઓળખે છે ...

Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં આવી છે. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. ગુજરાત સ્ટેટ બાસ્કેટ બોલ એસોસિએશન તરફથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે યુનિવર્સિટીની હોસ્ટેલમાં ખેલાડીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ત્યારે જ આણંદથી બાસ્કેટ બોલ રમવા આવેલા ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રાતના સમયે દારૂની મહેફિલ કરી હતી. હોસ્ટેલના રૂમમાં દારૂની બોટલ અને ગ્લાસ, નાસ્તા સાથે દારૂની મહેફિલ ચાલી રહી હતી. ત્યારે જ હોસ્ટેલના રેક્ટરને રૂમની તપાસ કરતા દારૂની મહેફિલ પકડાઈ હતી. રેક્ટરે પકડવા જતા ખેલાડીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી એક ખેલાડીએ સિક્યોરિટી ગાર્ડ પર ગાડી ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે યુનિવર્સિટીના તમામ ગેટ બંધ કરીને આખરે એ ખેલાડીને પણ પકડી પાડવામાં આવ્યો હતો. દારૂની મહેફિલ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલનો પર્દાફાશ થયો હતો. બાસ્કેટ બોલની ટુનામેન્ટ્સ રમવા આવેલા ખેલાડીઓની દારૂની મહેફિલન...

Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ', Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદ

Gujarat Politics : 'BJP એટલે બ્રાહ્મણ, જૈન, પટેલ',  Lalji Desai ના નિવેદનથી છેડાયો વિવાદ

બીજેપી બી એટલે બ્રાહ્મણ, જે એટલે જૈન અને પી એટલે પટેલ કોંગ્રેસ. નેતા લાલજી દેસાઈના આ નિવેદનથી છેડાયો છે વિવાદ. લાલજી દેસાઈએ આ નિવેદન આપ્યું હતું. મહીસાગરના સ્વાભિમાન સમારોહમાં લાલજી દેસાઈએ ભાજપ સરકાર પર જાતિવાદને લઈ પ્રહાર કર્યા. લાલજી દેસાઈના મતે ભાજપ સરકારમાં 75% ખાતા તો માત્ર બ્રાહ્મણ, જૈન અને પટેલ પાસે છે, જ્યારે ઓબીસીને અન્યાય કરવામાં આવી રહ્યો છે. એ કોળી સમાજના હોય તો તેને મચ્છમારી આપી એટલે એને માછલા કાઢવાના આપણે. એ આદિવાસી હોય તો કે એને આદિજાતિ આપી દો અને દલિત હોય તો કે સમાજ કલ્યાણ આપી દો અને મહેસૂલ તો કે અમારી પાસે અને નાણાં તો કે અમારી પાસે, રેવન્યુ તો કે અમારી પાસે, પેટ્રો કેમિકલ તો અમારી પાસે, માઇનિંગ તો કે અમારી પાસે. ગુજરાતના 87% પોલિટિકલ મિનિસ્ટરના પોર્ટફોલિયા બીજેપી બ્રાહ્મણ, જૈન, પટેલ પાસે છે. પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણીયાએ લાલજી દેસાઈના આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો. દિનેશ બાંભળીયાના મતે લાલજી દેસાઈના આ નિવેદનથી સવર્ણ સમાજની લાગણીન...

તંત્રની કડક કાર્યવાહી:આણંદમાં તોલમાપ કચેરીની ટીમે કાયદાના ભંગ બદલ 246 વેપારીઓ પાસેથી 5.70 લાખ રૂપિયાની દંડ પેટે વસૂલાત કરી

https://ift.tt/5TwLr0s આણંદ જિલ્લામાં તોલમાપ કચેરી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન નવેમ્બર 2024 ના અંત સુધીમાં 24,58,615 રૂપિયા વજન-માપ સાધનોની ચકાસણી-મુદ્રાંકન ફી પેટે વસૂલાત કરવામાં આવી છે. તથા આ સમયગાળા દરમિયાન આણંદ જિલ્લાના વેપારી એકમોની આકસ્મિક મુલાકાત લઈ 246 જેટલા વેપારીઓ સામે ધી લિગલ મેટ્રોલોજી એક્ટ 2009 ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી 5,70,100 રૂપિયા દંડ પેટે વસૂલાત કરવામાં આવી છે. આ કાયદેસરની કાર્યવાહી અંતર્ગત વજનમાં ઓછુ આપવું, વજનમાપ સાધનો ચકાસણી-મુદ્રાંકન નહી કરાવવા, પેકીંગ ઉપર નિર્દેશનો નહી દર્શાવવા, પેકીંગ ઉપર છાપેલ કિંમત કરતા વધુ ભાવ લેવા, પેકીંગ ઉપર છાપેલ કિંમતમાં ચેક-ચાક કરવી તથા પેકીંગ આઈટમો માટે જરૂરી નોંધણી નહી કરાવવી, પેકીંગમાં સામાન વેચતા વેપારીઓ દ્વારા વજન-કાંટો નહી રાખવો તથા ઈલેક્ટ્રોનિક વજન-કાંટો રાખતા વેપારીઓ દ્વારા ગ્રાહકોને ટેસ્ટીંગ માટે જરૂરી ટેસ્ટીંગ વજન નહી રાખવાના ગુના સામે કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેરરિતી માલુમ પડે તો આ કચેરીના ઈ-મઈલ આઈ.ડી. aclm-and@gujarat.gov.in ઉપર અથવા કચેરીના સરનામે રૂમ નંબર 15, જિલ્લા સેવાસદન...

Gujarat BJP : ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

Gujarat BJP :  ગુજરાતમાં ભાજપના નવા સંગઠનને લઈ અત્યારના સૌથી મોટા સમાચાર

પ્રદેશ ભાજપના નવા સંગઠનને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ભાજપના ચૂંટાયેલા સભ્ય મંડળ અને વોર્ડ પ્રમુખ નહીં બની શકે. એટલું જ નહીં 40 વર્ષની વ્યક્તિને જ મંડળ અથવા તો વોર્ડ પ્રમુખ બનાવી શકાશે. જો કે ખાસ કિસ્સામાં ચૂંટણી અધિકારી માટે 45 વર્ષ સુધીની છૂટ આપી શકાશે. બે વખત સક્રિય સભ્ય રહ્યા હશે તે જ મંડળ અને વોર્ડ પ્રમુખ બનવા માટે યોગ્ય રહેશે તો એક પરિવારમાંથી એક જ વ્યક્તિ વોર્ડ કે મંડળ પ્રમુખ બની શકશે. આજથી સમગ્ર રાજ્યમાં વોર્ડ અને પ્રમુખ માટેના દાવા સ્વીકારવામાં આવશે. દાવા મળ્યા બાદ ચૂંટણી અધિકારી ચૂંટણીની પ્રક્રિયા આગળ વધારશે.

ભારતીય જનતા પાર્ટીનું અત્યારે સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે અને તેની અંદર હવે ચૂંટણીની પ્રક્રિયાઓ શરૂ થઈ છે. આજથી બે દિવસ સુધી એટલે કે સાતમી અને આઠમી તારીખ સુધી વોર્ડ અને મંડળના પ્રમુખ બનવા ઈચ્છુક લોકો પાસેથી દાવા સ્વીકારવામાં આવશે. શહેર હોય કે જિલ્લો હોય તેના જે કાર્યાલય આવેલું છે. ભારતીય જનતા પાર્ટીનું કમલમ ત્યાં આગળ જે ચૂંટણી ...

GPSCના ચેરમેન હસમુખ પટેલના નામે ગઠિયાઓએ નાણા 'એક કા ચાર'ની સ્કીમ આપી, જાણો વિગતો

અમદાવાદ : હસમુખ પટેલના નામે સોશલ મીડિયામાં એકાઉન્ટ બનાવી પોંઝીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.  પૂર્વ IPS અને GPSCના ચેરમેનના નામે ઠગાઈનો કારસો સામે આવ્યો છે.  હસમુખ પટેલના નામ, ફોટાનો ઉપયોગ કરી લોભામણી સ્કીમનો કારસો રચાયો છે. હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવી એક કા ચાર બનાવવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ નાણા ચાર ગણા કરી આપવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફેક એકાઉન્ટ બનાવી લોભામણી જાહેરાતો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને ગઠિયાઓ દ્વારા લોકોને છેતરવાની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. GPSC ચેરમેન હસમુખ પટેલનું ટેલીગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવીને તેની પર લોભામણી જાહેરાતો કરવામાં આવી હતી. ટેલીગ્રામ પર હસમુખ પટેલના ફોટા અને નામનો ઉપયોગ કરી 'એક કા ચાર'ની ખોટી જાહેરાત કરી હતી. જોકે, પૂર્વ IPS હસમુખ પટેલે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. હાલ...

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડીમાં થશે વધારો, જાણો શું છે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી