<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>North Gujarat Heavy Rain:</strong> ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. અરવલ્લી, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી વિજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુસળધાર વરસાદ વરસ્યો છે. કેટલીક જગ્યાએ નદીઓમાં નવા નીર આવ્યા છે, તો બીજી તરફ ભાભર અને દિયોદરમાં ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="1">&nbsp;</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen=...