Skip to main content

Posts

Showing posts from December, 2021

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 600થી વધુ કેસ નોંધાયા, જાણો કેટલા લોકો છે વેન્ટીલેટર પર?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 654 કેસ નોંધાયા છે. બીજી તરફ 63  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,652  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.43 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,88,125  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 311, સુરત કોર્પોરેશનમાં 97,  વડોદરા   કોર્પોરેશનમાં 38 , આણંદમાં 21, રાજકોટ કોર્પોરેશનમાં 21, સુરતમાં 19, ખેડામાં 13, જામનગર કોર્પોરેશનમાં 12, કચ્છમાં 12, રાજકોટમાં 11, વલસાડમાં 11, નવસારીમાં 10, ભરૂચમાં નવ, ગાંધીનગરમાં નવ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવ, અમદાવાદમાં છ, ભાવનગર કોર્પોરેશનમાં છ, જામનગરમાં પાંચ, મહીસાગરમાં પાંચ, મહેસાણામાં પાંચ , અમરેલીમાં ચાર, મોરબીમાં ચાર, તાપીમાં ચાર, પોરબંદરમાં ત્રણ, સાબરકાંઠામાં ત્રણ, વડોદરામાં ત્રણ, બનાસકાંઠામાં એકસ જૂ...

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 કેસ નોંધાયા, 102 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 573 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 102  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,589  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.50 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે  મોત થયું છે.  આજે 2,32,392  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 500ને પાર,  જાણો ક્યાં શહેરમાં સૌથી વધુ કેસ ?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં આજે કોરોના વાયરસના  કેસનો આંકડો 500ને પાર થયો છે. આજે 548 કેસ  નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,487  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.55 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 1,94,376  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72,  વડોદરા   કોર્પોરેશનમાં 34 ,  આણંદ 23, ખેડા 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3,  મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 કેસ,  જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    રાજ્યમાં આજે 394 કેસ નોંધાયા છે.   બીજી તરફ 59  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,422  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 2,20,086  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 178, સુરત કોર્પોરેશનમાં 52,  રાજકોટ   કોર્પોરેશનમાં 35, વડોદરા  કોર્પોરેશનમાં 34, આણંદ 12, નવસારી 10, સુરત 9, ગાંધીનગર 7, જામનગર કોર્પોરેશનમાં 7,  ખેડામાં 7, વલસાડ 7, કચ્છ 5, અમદાવાદ 4, ભરુચ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, જૂનાગઢ કોર્પોરેશન 2, મહીસાગર 2, મોરબી 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર 1,  ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1, પંચમહાલ...

Gujarat Omicron : ગુજરાતના વધુ 3 ઓમિક્રોન કેસ નોંધાયા, જાણો ક્યાં ક્યાં નોંધાયા કેસ? જાણો વિગત

સાબરકાંઠાઃ ગુજરાતમાં વધુ 3 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના કુલ ઓમિક્રોન કેસની સંખ્યા 76 એ પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજે સુરત , પોરબંદર અને સાબરકાંઠામાં ઓમિક્રનના કેસ નોંધાયા છે.

સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે. સુરતમાં 32 વર્ષીય હીરા વેપારી ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ પણ ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધતા લોકો ચિંતામાં છે. ગુજરતામાં પણ કોરોના વાયરસના વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ શહેરમાં આજે સૌ...

Gujarat Mask Rule : ગુજરાતના આ જિલ્લામાં હવે માસ્ક નહીં પહેર્યો હોય તો દંડ નહીં થાય, જાણો વિગત

કચ્છઃ સતત વધી રહેલા કોરોના વાયરસ કેસને ડામવા કચ્છ પોલીસની નવી પહેલ શરૂ થઈ છે. માસ્ક ના પહેનારા લોકોને હવે કચ્છ પોલીસ દંડ નહિ કરે. માસ્ક નહિ પહેરો તો કચ્છ પોલીસ હવે દંડરૂપી વેકસીનનું ઇન્જેક્શન મારશે. રેન્જ આઇજીએ કાર્યવાહી માટે સૂચના આપતા કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ છે. નોંધનીય છે કે, ગુજરાતમાં માસ્ક ન પહેરવા પર હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્ર...

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 200ને પાર, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા  કેસ 200ને પાર થયા છે. રાજ્યમાં આજે 204 કેસ નોંધાયા છે.   બીજી તરફ 65  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,363  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.65 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક  મોત થયું છે.  આજે 4,02,136  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 33,  સુરત  કોર્પોરેશનમાં 22, વડોદરા  કોર્પોરેશનમાં 16,  ગાંધીનગર કોર્પોરેશનમાં 4, ખેડામાં 4, મહિસાગરમાં 3, રાજકોટ 3, અમદાવાદ 2, આણંદ 2, ભરુચ 2, કચ્છમાં 2,  બનાસકાંઠામાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1, દાહોદ 1, ગાંધીનગર 1, જામનગર કોર્પોરેશનમાં 1, જૂનાગઢ કોર્પોરેશનમાં 1,  મહેસાણામાં 1, નવસારીમા...

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો એક હજારની નજીક પહોંચ્યો

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 177  કેસ નોંધાયા છે.  બીજી તરફ 66  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,298  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.67 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 41,031  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 52, રાજકોટ કોર્પોરેશનમાં 24,  સુરત  કોર્પોરેશનમાં 20, વડોદરા  કોર્પોરેશનમાં 15, રાજકોટમાં 12, વલસાડમાં આઠ, સુરતમાં પાંચ, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, ખેડામાં ચાર, કચ્છમાં ચાર, બનાસકાંઠામાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, આણંદમાં બે, ગાંધીનગરમાં બે, ગાંધીનગર કોર્પોરેશનમાં બે, જૂનાગઢ કોર્પોરેશનમાં બે, અમદાવાદમાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, ભાવનગર કોર્પોરેશનમાં એક, જામનગરમાં એક, મહેસાણા...

ગુજરાતમાં છેલ્લા 3 દિવસમાં કોરોનાના કેસ થયા ડબલ, સરકાર થઇ એલર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં ફરી ઉછાળો થયો છે. ડિસેમ્બર મહિનાના છેલ્લા 6 દિવસના નવા કેસોની જ વાત કરીએ તો 600થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે રોજના સરેરાશ 2 દર્દીઓના મૃત્યુ સાથે કુલ 12 દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. 22 ડિસેમ્બરે રાજ્યમાં 91 કેસ સામે 25 ડિસેમ્બરે 179 કેસ થઈ ગયા. આમ ત્રણ દિવસમાં કેસનો આંક ડબલ થઈ ગયો હતો. જ્યારે 1થી 19 ડિસેમ્બર સુધી 9 મોત થયા હતા. પરંતુ 20થી 25 ડિસેમ્બર વચ્ચે કુલ 12 દર્દીઓના મૃત્યુ થયા છે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. ગઈકાલે નવા ઓમિક્રોનના વધુ 4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ કેસનો આંક 49 થઈ ગયો છે. એક જ દિવસમાં નવા કેસમાં 82 ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ સૌથી વધુ આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં નવા 61 કેસ નોંધાયા. શુક્રવારે અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતા. એટલે કે માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. અમદાવાદમાં 196 દિવસ પછી કોરોનાના 60થી વધુ કેસ નોંધાયા હતા.

ગ્રામ્ય વિસ્...

Gujarat Corona Cases: રાજ્યમાં થયો કોરોના બ્લાસ્ટ,  જાણો આજે કેટલા કેસ નોંધાયા

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 179  કેસ નોંધાયા છે.  બીજી તરફ 34  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,232  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.68 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2 મોત થયા છે. આજે 81,926  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 61, સુરત  કોર્પોરેશન 20, આણંદ 18,  વડોદરા  કોર્પોરેશનમાં 14, સુરત કોર્પોરેશન 13, સુરત 9, નવસારી 5, બનાસકાંઠા 4, ખેડા 4, જૂનાગઢ 3, કચ્છ 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, ભરુચ 2,   ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગર કોર્પોરેશન 2,  જૂનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ 2, વડોદરા 2,   ભાવનગર કોર્પોરેશન 1, દાહોદ 1, ગાંધીનગર 1, ગીર સોમનાથ 1, મહેસાણા 1 અને  સુરેન્દ્રનગરમાં 1...

Gujarat Omicron : ખેડામાં સતત બીજા દિવસે ઓમિક્રોનના 3 કેસ નોંધાતા ખળભળાટ

ખેડાઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થતાં સરકારની ચિંતમાં વધારો થયો છે. ખેડા જિલ્લામાં આજે ઓમીક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા છે. ઓમીક્રોન વેરિએન્ટના ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે. ગઈ કાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક જ પરિવાર ના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યો છે.

યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોનના વેરિએન્ટથી સંક્રમિત બન્યા છે. ત્રણેય દર્દીઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં એમીક્રોન સ્પેશ્યલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. લોકો કોવિડની ગાઈડલાઇન્સનું પાલન નથી કરી રહ્યા. હવે તંત્ર દ્વારા કડક એક્શન લેવામાં આવે તે જરૂરી.

રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે. ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ...

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના  નવા 98 કેસ નોંધાયા, સંક્રમણથી 3 લોકોના મોત

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98  કેસ નોંધાયા છે.  બીજી તરફ 69  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,198  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત  કોર્પોરેશન 18, વડોદરા  કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7,  કચ્છ 6, વલસાડ 5, ખેડા 3,  રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2,  સાબરકાંઠા 2,  વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694  કેસ છ...

Gujarat Corona Cases: પાંચ મહિના બાદ રાજ્યમાં કોરોનાના  કેસનો આંકડો 100ને પાર

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.  પાંચ મહિના બાદ ગુજરાતમાં કોરોનાના કેસ 100ને પાર થયા છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 111  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 78  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,129  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,13,972 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 43, સુરત  કોર્પોરેશન 17, રાજકોટ   કોર્પોરેશનમાં 11,વડોદરા કોર્પોરેશન 10,  કચ્છ 5, વલસાડ 5, ખેડા 4, નવસારી 4, આણંદ 3, રાજકોટ 3, મહીસાગર 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, સાબરકાંઠા 1, સુરત 1, વડોદરા 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 668  કેસ છે. જે પૈકી 12 વેન્ટીલેટર પર છે, જ્યારે 656 ન...

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 91 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 600ને પાર

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 91  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 41  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,051  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 1,82,360 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત  કોર્પોરેશન 16, વડોદરા  કોર્પોરેશનમાં 10, રાજકોટમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7,  વલસાડમાં 6, જામનગર કોર્પોરેશનમાં 5 , નવસારીમાં 4, ગીર સોમનાથમાં બે, ખેડામાં બે, વડોદરામાં બે, અમદાવાદમાં એક, કચ્છમાં એક, સુરતમાં એક, તાપીમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 637  કેસ છે. જે પૈકી 09 વેન્ટીલેટર પર છે, જ્યારે 528 નાગરિકો સ્ટેબલ છે. 8,18,051  નાગરિકોને ડી...

જજે ઈટાલિયા-ઈસુદાન સહિતના AAPના 93 નેતા-કાર્યકરોને નહીં પણ આ એક જ કાર્યકરને કેમ આપ્યા જામીન? જજના વલણની કરશો પ્રસંશા

ગાંધીનગરઃ રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર  લીક થયું એ મુદ્દે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકરને બાદ કરતાં બાકીના 64 આરોપીને કોર્ટે જામીન ના આપતા જેલભેગા કરાયા છે. આમ આદમી પાર્ટીના એક કાર્યકરને જામીન મળ્યા છે તે કોણ છે એ વિશે ભારે ઉત્સુકતા પેદા થઈ હતી.

આ કાર્યકરનું નામ રજનીકાન્ત પરમાર છે. રજનીકાન્ત પરમારને બુધવારે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાથી એક દિવસના જામીન અપયા છે. રજનીકાન્ત પરમાર વતી વકીલે પરીક્ષામાં હાજર રહેવાનું હોવાથી જામીનની માગણી સાથે  દલીલ કરતા આરોપીને કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા. આરોપી રજનીકાંત પરમાર કોર્ટમાં આવ્યા બાદ તેને જજે પરીક્ષા હોવા અંગે પૂછ્યું હતું અને એ પછી ઓર્ડર લખવાનો શરૂ કર્યો હતો.

જજે પોતાના ઓર્ડરમાં રજનીકાન્ત પરમારને બુધવારે PSIની ફિઝિકલ પરીક્ષા હોવાથી એક દિવસના વચગાળાના જામીન આપવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. જજે રજનીકાન્ત પરમારની જામીનની મુદત પૂરી થાય પછી 23 ડિસેમ્બરે કોર્ટમાં હાજર થવા કહ્યું હતું. જજ અન...

ઈટાલિયા-ઈસુદાન સહિતના AAPના નેતાઓને જામીન અપાવવા C.R. પાટિલના ક્યા નિવેદનનો લેવાયો આધાર ? કોર્ટે શું આપ્યો આદેશ ?

ગાંધીનગરઃ રાજ્યમાં બિનસચિવાલય હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર  લીક થયું એ મુદ્દે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના એક કાર્યકરને બાદ કરતાં બાકીના 64 આરોપીને કોર્ટે જામીન ના આપતા જેલભેગા કરાયા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને  ઈસુદાન સહિત 65 આરોપીઓને મંગળવારે સાંજે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ પૈકી રજનીકાંત પરમાર નામના કાર્યકર સિવાયના બાકીના તમામના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા કોર્ટે આદેશ આપ્યો છે. આ તમામ આરોપીઓએ હવે જામીન માટે હાઈકોર્ટમાં જવું પડશે.

રસપ્રદ વાત એ છે કે, ઈટાલિયા અને ઈસુદાન સહિતના આરોપીઓને જામીન અપાવવા માટે ભાજપના પ્રદેશ પ્રમખ સી.આર. પાટિલના નિવેદનનો આધાર લેવાયો હતો.  બચાવ પક્ષના વકીલે સી.આર. પાટીલનું નિવેદન કોર્ટમા ટાંક્યુ હતું ને કહ્યું કે, પાટીલે જ મણે જાહેરમા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તેમના મુદ્દાની રજુઆત માટે કમલમ આવી શકે છે.

બચાવ પક્ષ તરફથી વકીલે દલીલ કરતા જણાવ્યું હત...

રાજ્યમાં એક ગ્રામ પંચાયતમાં વહુએ સાસુને આપી કારમી હાર, બીજીમાં સાસુ-વહુની લડાઈમાં ત્રીજાં ઉમેદવાર ફાવ્યાં....

ગાંધીનગરઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બે ગામ એવાં હતાં કે જ્યાં સાસુ અન વહુ વચ્ચે સામસામો જંગ હતો. આ પૈકી ઉનાના દેલવાડા ગામે સાસુ વહુ વચ્ચે ચૂંટણી જંગમાં વહુની જીત થઈ છે. સાસુ સામે વહુ 1177 મતે જીતી જતા સરપંચ બન્યાં છે.

સાસુ અને વહુનો બીજો જંગ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના કાંસા ગામ હતો. કાંસામાં સાસુ અને વહુની લડાઈમાં ત્રીજાં મહિલા ઉમેદવાર ફાવી ગયાં છે. સાસુ અને વહુ બંનેની હાર થઈ છે. કાંસામાં સરપંચ પદ માટે સાસુ વહુ આમને સામને હતાં પણ બંને હારી ગયાં હતાં જ્યારે ત્રીજાં ઉમેદવાર કેળીબેન લોરનો 242 મતથી વિજય થયો હતો. સાસુ અને વહુ બંનેની હાર થતાં પરિવારમાં સોપો પડી ગયો હતો.

ઉનાનાન દેલવાડા ગામે પૂજાબેન વિજયભાઈ બમ્ભનિયા અને તેમનાં સાસુ જીવીબેન બામ્ભનિયા આમને સામને આવી ગયાં હતાં. આ ચૂંટણીમાં વહુ પૂજાબેનની પેનલે સાસુની પેનલનો સફાયો કરી નાંખ્યો હતો. ગામના કુલ 16 વોર્ડની ગણતરી હાથ ધરાઈ તેમાં  તમામ  વોર્ડ પૂજાબેન એટલે કે વહુની પેનલે  કબ્જે કર્યા હતા જ્યારે સાસુ જીવીબેનનું ખાતું નહોતુ...

પરિવારમાં 12 સભ્યો અને ચૂંટણીમાં મળ્યો માત્ર 1  મત, ઉમેદવાર જાહેરમાં હિબકે હિબકે રડ્યો

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. વલસાડ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. પંચાયતોના જાહેર થયેલા પરિણામોમાં કેટલી ગ્રામ પંચાયતોમાં રસપ્રદ પરિણામ પણ બહાર આવી રહ્યા છે. આ એવા પરિણામો છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે.

વાપીના છરવાડા ગામે  પત્નીએ પણ વોટ ના આપતા ઉમેદવાર હિબકે હિબકે રડી પડ્યો હતો.  ચૂંટણી પરિણામના કેટલાક કિસ્સા ઉમેદવારોનું ગૌરવ વધારનારા તો કેટલાક કિસ્સા ઉમેદવારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દેતા હોય છે.  આ પરિણામોમાં એક સૌથી અજીબોગરીબ કિસ્સો વાપી તાલુકાની છરવાડા ગ્રામ પંચાયતનો સામે આવ્યો છે. વાપી તાલુકાની છરવાળા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5માં સભ્યપદના એક ઉમેદવારને માત્ર 1 જ મત મળ્યો છે. 12 સભ્યોના પરિવાર ધરાવતા આ ઉમેદવારોને માત્ર એક જ મત મળતાં ઉમેદ...

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 87 નવા કેસ નોંધાયા, 2 લોકોના સંક્રમણથી મોત

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 87  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 73  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,010  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે બે મોત થયા છે. આજે 2,16,650 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 33, સુરત  કોર્પોરેશન 12, વડોદરા  કોર્પોરેશનમાં 11, રાજકોટ કોર્પોરેશનમાં 6, ખેડા 5, વલસાડ 5, નવસારી 4, આણંદ 3,  ગાંધીનગર કોર્પોરેશનમાં 2, કચ્છ 2, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1,  મહેસાણામાં 1, રાજકોટ 1  નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 589  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 581 નાગરિકો સ્ટેબલ છે. 8,17,010  નાગરિકોને ડીસ્ચા...

સરપંચ બનવા મેદાનમાં ઉતરેલી સુપર મોડલ એશ્રા પટેલની ચૂંટણીમાં હાર થઈ કે જીત,  જાણો મહત્વના સમાચાર

છોટા ઉદેપુરના કાવિઠા ગ્રામ પંચાયતમાં મુંબઈની મોડલ એશ્રા પટેલની હાર થઈ છે.  જ્યોતિબેન સોલંકી સામે એશ્રાબેન પટેલની હાર થઈ છે. છોટા ઉદેપુરની કાવિઠા ગ્રામ પંચાયત પહેલાથી જ ખૂબ જ ચર્ચામાં હતી. આ બેઠક પરથી મુંબઈની મોડલ એશ્રા પટેલે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. જેના કારણે આ ગ્રામ પંચાયતની ચૂંટણી ચર્ચામાં હતી.

ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતો(Gujarat Gram Panchayat)ની મતગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા.

ગુજરાતમાં 10 હજાર કરતાં વધારે ગ્રામ પંયાચતોમાં સરપંચ તથા અન્ય હોદ્દેદારો ચૂંટવા માટે રવિવાર મતદાન થયું હતું. સૌની નજર મુંબઇની મોડલ એશ્રા પટેલનું શું થાય છે તેના પર મંડાયેલી હતી.. એશ્રા પટેલે  છોટાઉદેપ...

ભાજપના કાર્યાલય પર AAPના નેતા ઈસુદાન ગઢવી દારૂ પીને ગયા હતા ? SP મયૂર ચાવડાએ શું કર્યો મોટો ખુલાસો ?

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ પૈકી ઈસુદાન ગઢવીએ દારૂ પીને ભાજપની મહિલા કાર્યકરોની શારિરીક છેડતી કરીને માર માર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.

ભાજપની મહિલા નેતાઓ દ્વારા ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતા  ઇસુદાન ગઢવીએ દારૂ પીધો હતો અને તેણે દારૂના નશામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઉશ્કેર્યા હતા.

આ મુદ્દે ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,  કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકોને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ પૈકી ઈસુદાન ગઢવી સામે દારૂ પીધો હોવાની ફરિયાદ થતાં તેમના બ્લડ સેમ્પલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રીપોર્ટ એક બે દિવસમાં આવશે તેના આધારે ઈસુદાન ગઢવી સામે પ્રોહિબિશન એક્ટની કલમ લગાવવી કે નહીં એ નક્કી થશે.

પોલી...

ભાજપનાં શ્રધ્ધા રાજપૂતે AAPના ક્યા ટોચના નેતાઓ સામે મહિલા કાર્યકરોની શારીરિક છેડતીની નોંધાવી ફરિયાદ ?

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભાજપની મહિલા કાર્યકરો સાથે શારિરીક છેડતી કરીને માર માર્યાની તેમજ રાયોટીંગ કર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.

ભાજપના મહિલા મોર્ચાના  ઉપપ્રમુખ ડૉ. શ્રધ્ધા રાજપૂત દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી સહિતના નેતાઓએ સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોમાંથી 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવ્યા હતા.

આ કાર્યકરોએ કમલમનો મુખ્ય દરવાજો તોડીને ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.  આ પૈકી કેટલાંક કાર્યકરોના હાથમાં લાકડી, પાઇપ સહિતના હથિયારો હતા અને તેમણે  મહિલા કાર્યકરોને માર મારીને છેડતી પણ કરી હતી.  બાદમાં પોલીસનો કાફલો આવી જતાં તમામને બળપૂર્વક બહાર કાઢીને સ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી.

શ્રધ્ધા રાજપુતે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આશરે 500 લોકોના ...

કમલમ પર તોફાનના કેસમાં AAPના 70 નેતાઓને ક્યારે કોર્ટમાં રજૂ કરાશે ? જાણો મોટા સમાચાર ?

અમદાવાદઃ ગાંધીનગરના કોબા ખાતે આવેલા ભાજપના રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યાલય કમલમ સામે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ભાજપની મહિલા કાર્યકરો સાથે શારિરીક છેડતી કરીને માર માર્યાની તેમજ રાયોટીંગ કર્યાની ફરિયાદ ઇન્ફોસીટી પોલીસ ખાતે નોંધવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા , પ્રવિણ રામ સહિતના નેતાઓએ સામે આ ફરિયાદ કરાઈ છે. આ અંગે પોલીસે ઇસુદાન ગઢવી સહિત 70 લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, આમ આદમી પાર્ટીના 500થી વધુ કાર્યકરોને કમલમ ખાતે બોલાવીને તોડફોડ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના એસપી મયુર ચાવડા પત્રકાર પરિષદમાં જણાવ્યું કે,  કમલમ ખાતે જે બનાવ બન્યો છે તેમાં આમ આદમી પાર્ટીના ઘણા લોકો ને ડિટેન કર્યા છે અને 500 લોકોના ટોળા સામે FRI નોંધાઈ છે. આ તમામ સામે રાયોટિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ બનાવ અંગે ગાંધીનગરના ડીવાયએસપી એમ. કે. રાણાએ જણાવ્યુ...

હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું એ સૂર્યા ઓફસેટના માલિક સાથે અસિત વોરાનું શું છે કનેક્શન ? જાણો મહત્વના સમાચાર

પાટણઃ સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર  સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. હેડકલાર્ક માટેની પરીક્ષાનું પેપર સાણંદના સૂર્યા ઓફસેટ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ ફૂટ્યું હતું.

હવે આ કેસમાં મોટો ધડાકો થયો છે. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિત અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના કનેક્શનનો ધડાકો થયો છે. મળતી વિગતો પ્રમાણે મુદ્રેશ પુરોહિતે અસિત વોરા સાથે પાટણ યુનિવર્સિટીનું મુલાકાત લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મળતી વિગતો પ્રમાણે, પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે લેવાયેલા 42 જુનિયર કારકુનોની ભરતી માટેની પરીક્ષાના પેપર પણ સૂર્ય ઓફસેટમાં છપાયાં હતાં. સૂર્યા ઓફસેટના માલિક મુદ્રેશ પુરોહિતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા સાથે જુન 2021માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની મુલાકાત લીધી હોવાની ચર્ચા છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેમની ભરતી કરાઈ એ 4...

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 નવા કેસ નોંધાયા, 63 લોકોએ આપી કોરોનાને મ્હાત

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયુ છે. આજે 2,21,718 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર  કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગરમાં 4, રાજકોટ 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 3,  મહેસાણામાં 3, આણંદ 2, ગીર સોમનાથ 2, પોરબંદર 2, સુરત 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, કચ્છ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 577  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 569...

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા પર હુમલો ખૂબ જ નિંદનીય: CM અરવિંદ કેજરીવાલ

ઇસુદાન ગઢવી સહિતના આપના કાર્યકરો પેપરલીક કાંડને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદન પત્ર આપવા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન કમલમના પ્રાંગણમાં આપ અને ભાજપની મહિલા કાર્યકરો વચ્ચે  ઝપાઝપી થઇ હતી.  આ ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા પર બર્બરતાપૂર્ણ હુમલો ખૂબ જ નિંદનીય છે. જનતાના હકના અવાજને આ રીતે લાકડી-દંડાઓ અથવા તાનાશાહીથી ન દબાવી શકાય.

[tw]https://twitter.com/ArvindKejriwal/status/1472896355479654400[/tw]

ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, મનોજ સોરઠિયા સહિતના કાર્યકરોએ રામધૂન બોલાવીને કમલમના પ્રાંગણમાં દેખાવો કર્યા હતા. ઇસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપે મને ફસાવવાની ચાલ રમી કરી નિમ્ન કક્ષાની રાજનીતિ કરી છે. હિંમત હોય તો સામી છાતીએ લડવાનો ઈસુદાન ગઢવીએ ભાજપને પડકાર ફેંક્યો હતો.

દરમિયાન આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપની મ...

‘બેડરૂમનો દરવાજો બંધ કરી પાર્ટીની 8-10 ***** સાથે ગંદા મેસેજ કરતા રહે છે’

ગાંધીનગરઃગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા સોલંકીએ લેટરબોમ્બ ફોડ્યો છે. રેશ્મા સોલંકીએ કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને પત્ર લખી ભરતસિંહ  સોલંકી પર ચોંકાવનારા આક્ષેપો કરી ખળભળાચટ મચાવી દીધો છે. પોતાના પત્રમાં રેશ્મા સોલંકીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભરતસિંહ સોલંકી પોલિટીકલ સ્ટેટસનો ઉપયોગ કરી કાંગ્રેસને ખતમ કરવા માંગે છે.

રેશ્મા સોલંકીએ કહ્યું કે તેમણે જે જે મહિલાઓ સાથે અનૈતિક સંબંધો રાખ્યા એ મહિલાઓને જ ટિકિટ અપાવી છે અને સારી મહિલાઓને આગળ આવતા સતત રોકી છે. આ મહિલાઓ સાથે મેસેજ પર વાત સતત ચાલુ રહે છે. તેઓ વારંવાર બોલે છે કે ઉંમર મોટી હોય તો શું થયું? મારું મન તો હજુ નાનું જ રહી ગયું છે. રઘુજી તેમના શારિરીક સંબંધો 22 વર્ષની છોકરીઓથી લઇને તેમની ઉંમરની મહિલાઓ સાથે આજે પણ છે.

રેશ્મા સોલંકીએ લખ્યું કે તેમની નિયત સુધારવા માટે મે અનેકવાર મારા પતિને સમજાવ્યા પરંતુ તેઓ કોઇનું પણ સાંભળતા નથી અને પોતાના મનનું ધાર...

ગુજરાતના આ નાના ગામડામાં જર્મનીના યુવકે રશિયાની યુવતી સાથે હિન્દુ વિધિથી કર્યા લગ્ન, જાનૈયા બન્યા ગુજરાતીઓ, જાણો વિગતે

હિંમતનગરઃ ભારતમાં હિન્દુ ધર્મથી હિન્દુઓના લગ્ન થાય છે તે તો બરાબર છે, પરંતુ આનાથી ઉલટો કિસ્સો સાબરકાંઠના હિંમતનગરના એક ગામડામાંથી સામે આવ્યો છે. અહીં સાકરોડિયામાં એક અનોખા લગ્નની તસવીરો સામે આવી છે જેમાં વિદેશી વર વધુએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી -રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે, અને તેમના જાનૈયાઓ બન્યા હતા ગુજરાતીઓ.

રવિવારે હિંમતનગરના સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો હતો અને કન્યા રશિયાની હતી, અને આ લગ્નમાં જાનૈયાઓ ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નગ્રંથીથી જોડાયા હતા. ખાસ વાત છે કે, મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના આધ્યાત્મે આકર્ષેલા, અને આ કારણે જ અધ્યાત્મ તેમનાં મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની પહેલાથી જ ઇચ્છા હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન કરવાની હતી, જેથી લગ્ન પહેલા વર વધૂને પીઠી ચોળાઈ, લગ્ન ગીતો ગવાયા અને કન્યાદાન પણ થયુ હતુ.

આ લગ્નની કંકોત્રીઓ પણ છપાઈ હતી, કન્યા અને વર પક્ષનું સ્થાન એમના મિત્રના પરિવારજનોએ લીધું, અને લગ્ન સંપન્ન કરા...

ગુજરાતમાંથી ફરી ઝડપાયુ ડ્રગ્સ, છની ધરપકડ, જાણો કોણ છે આ લોકો?

અમદાવાદઃ પાકિસ્તાનની વધુ એક નાપાક  હરકતનો પર્દાફાશ થયો છે. મળતી જાણકારી અનુસાર જ ગુજરાત ATS અને ઈંડિયન કોસ્ટ ગાર્ડે જખૌના દરિયા કિનારેથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. બોટ સાથે 6 માછીમારો પણ ઝડપાયા હતા. પાકિસ્તાની બોટ અલ હુસૈનીમાંથી ડ્રગ્સ લવાતુ હતું. ઈંડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા હેરોઈનનો 77 કિલોનો જથ્થો જપ્ત કરાયો છે. જેની અંદાજીત કિંમત 400 કરોડ રૂપિયા થાય છે. સાથે જ 6 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરાઇ છે. પાકિસ્તાનની બોટમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી. માહિતી મળતાની સાથે જ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી જેની તપાસ કરતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરાઇ રહી છે.

<p dir="ltr" lang=...

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા, આ શહેરમાં નોંધાયા નવા 18 કેસ

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 51  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 55 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,874 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 87,198 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 18, વડોદરા કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશનમાં 6, કચ્છમાં ત્રણ, નવસારીમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં ત્રણ, રાજકોટમાં બે, દેવભૂમિ દ્વારકામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, જામનગર કોર્પોરેશનમાં એક, ખેડામાં એક, મહેસાણામાં એક, વલસાડમાં એક નવો કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 571  કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 567 નાગરિકો સ્ટેબલ છે. 8,17,874  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10101 નાગ...

રાજયમાં તાપમાનનો પારો ગગડતાં કચ્છ- સૌરાષ્ટ્ર ઠંડુગાર, હવામાન વિભાગે યેલો એલર્ટ કર્યું જાહેર

Weather update:રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર વહેતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીમાં વધારો થયો છે. નલિયા 2.5 ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે.  આગામી બે દિવસ કચ્છમાં કોલ્ડવેવને લઇને હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યો છે.

ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?

નલિયામાં 2.5 ડિગ્રી

ડિસામાં 8.8 ડિગ્રી

ભૂજમાં 10.0 ડિગ્રી

કંડલા એરપોર્ટમાં 10.2 ડિગ્રી

રાજકોટમાં 11.2 ડિગ્રી

કેશોદમાં 11.6 ડિગ્રી

સુરેન્દ્રનગરમાં 12.0 ડિગ્રી

વલ્લભ વિદ્યાનગરમાં 12.4 ડિગ્રી

કંડલામાં  12.4 ડિગ્રી

અમદાવાદમાં 12,7 ડિગ્રી

અમરેલીમાં 13.4 ડિગ્રી

દિવમાં 14.1 ડિગ્રી

વડોદરામાં 14.2 ડિગ્રી

Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે

અમદાવાદઃ રાજ્યમાં આજે 8,684 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાઇ રહ્યું છે. પ્રથમ કલાકમાં મતદાન વિશે વાત કરીએ તો સરેરાશ 9 ટકાની આસપાસ પહોંચી ચૂક્યુ છે. 8560 પંચાયતોમાં કુલ 27 હજાર 200 ઉમેદવારો સરપંચ બનવા માટે મેદાનમાં ઉતર્યા છે. ખાસ વાત છે કે, 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે.

કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે.  473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે

રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે. હાલ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે....

Gram Panchayat : ગુજરાતની 8,684 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન

અમદાવાદઃ રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે. સવારથી મતદાન શરૂ થઇ ગયુ છે, રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતો મતદાન શરૂ થઇ ગયુ છે અને પ્રથમ બે કલાકમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે, પ્રથમ બે કલાકમાં રાજ્યમાં સરેરાશ 9 ટકા મતદાન થઇ થયુ છે.

રાજ્યમાં ગ્રામ પંચાયતોમાં 8560 સરપંચ પદ માટે કુલ 27 હજાર 200 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 53 હજાર 507 સભ્યો ચૂંટવા માટે 1 લાખ 19 હજાર 998 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

કેટલા સંવેદનશીલ મથકો
રાજ્ય ચૂંટણીપંચે  રાજ્યમાં 3074 અંતિસંવેદનશીલ મતદાન મથકો અને 6656 સંવેશનશીલ મતદાન મથકો જાહેર કર્યા છે.

કુલ કેટલી બિનહરીફ જાહેર થઈ
ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જ...

Gujarat Gram Panchayat Polls 2021 Live: આજે 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી, મંગળવારે મત ગણતરી

Gujarat Gram Panchayat Polls 2021 Live:  પંચાયતો પર કબજો કરવા આજે ગુજરાતમાં  8690  ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાિધકારનો ઉપયોગકરશે.

Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?

ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 68  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 74 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,819 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયુ નથી. આજે 2,42,710 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશન 12, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, આણંદ 4, નવસારી 4, ખેડા 3, વડોદરા 3, દેવભૂમિ દ્વારકા 2,  વલસાડ 2,  ભાવનગર કોર્પોરેશનમાં  1,  ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મહેસાણા 1, પાટણ 1, રાજકોટ 1, સુરત 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો હતો.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 575  કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે ...

Una : પિતાની નજર સામે જ 4 વર્ષીય બાળક પર દીપડાએ કરી દીધો હુમલો ને પિતાએ તો......

ગીર સોમનાથઃ ઉના તાલુકાના સનખડા ગામે ભીડ ભંજન વાડી વિસ્તારમાં વાડીએથી ઘરે જતાં હતાં ત્યારે  ચાર વર્ષના બાળક પર દીપડાએ  હુમલો કરી દીધો હતો. પિતાએ દેકારો મચાવતા દિપડો નાસી છૂટ્યો હતો. બાળકને સારવાર માટે ઉના હોસ્પીટલે ખસેડાયો હતો. દીપડાના હુમલાને કારણે બાળકને માથાના ભાગે ઇજા પહોંચી છે. જોકે, બાળક હાલ સ્વસ્થ છે. બીજી તરફ આદમખોર દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.

છોટાઉદેપુરમાં દિપડો પિંજરે પુરાયો છે. સંખેડા તાલુકાના વડદલી ગામેથી દિપડો ઝડપાયો. વડદલી ગામે બકરા,વાછરડા, કુતરાનું મારણ કરનાર દિપડો પાંજરે પુરાયો. એનિમલ રેસ્ક્યુ ટિમ અને જંગલખાતા દ્વારા સંયુક્ત રીતે પીંજરું ગોઠવી દીપડાને ઝડપી કાઢ્યો. છેલ્લા કેટલાય દિવસોથી દિપડાના ત્રાસના કારણે સ્થાનિકો પરેશાન બન્યા હતા. દીપડો પાંજરે પુરયેલો જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટ્યા હતા.

સાબરકાંઠામાં વડાલીના મહોર પાટીયાના ખેડૂતના કૂવામાં દીપડો દેખાયો. કૂવામાં દીપડો દેખાતા સ્થાનિક ગ્રા...