Skip to main content

Posts

Showing posts from May, 2024

Gujarat Monsoon Updates | ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયો

Monsoon Updates News | આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે.. આજે કેરળ ચોમાસુ પહોંચ્યું છે.. અને પંદરમી જૂનની આસપાસ ગુજરાતની અંદર પણ ચોમાસું એન્ટ્રી કરી લેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે... કેરળમાં મેઘરાજાએ પધરામણી કરતાની સાથે મનમૂકીને વરસાદ થયો છે.. રાજ્યના અનેક શહેરો પાણી પાણી થઈ ગયા છે... એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 જૂન આસપાસ ગુજરાતમાં પણ મેઘરાજાની પધરામણી થશે.. આગામી બે દિવસ રાજ્યના ચાર જિલ્લામાં ધૂળની ડમરીઓ ઉડશે..

Monsoon: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ? આ ચાર જિલ્લામાં આજથી આંધી-વંટોળની આગાહી, 40 કીમીની સ્પીડે પવન ફૂંકાશે

Gujarat Monsoon: રાજ્યમાં અત્યારે મે મહિનો તપી રહ્યો છે, ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે. કેટલાક સ્થળોએ તાપમાનનો પારો હાલના દિવસોમાં 46 અને 47 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યો છે. ત્યારે લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. તાજા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે, જોકે, વરસાદ પહેલા કેટલાક સ્થળો પર વાવાઝોડુ, આંધી અને વંટોળ આવી શકે છે.

હવામાન વિભાગના તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં મે મહિનાની ગરમીથી લોકોને રાહત મળી શકે છે. આગામી મહિને દેશભરમાં વિવિધત ચોસાની એન્ટ્રી થઇ શકે છે. જોકે, આ પહેલા આજથી ગુજરાતમાં કેટલાક સ્થળો પર આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. માહિતી પ્રમાણે, આજથી રાજ્યના ચાર જિલ્લાઓમાં આંધી અને વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છથી લઇને બનાસકાંઠા જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળ આવી શકે છે. પાટણ, સુરેન્દ્રનગર પણ આજે આંધી અને વંટોળીની સ્થિતિ રહી શકે છે. આ ચારેય જિલ્લાઓમાં વંટોળ સાથે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

Gujarat Game Zone Rule | સરકારનો મોટો નિર્ણય | ગેરકાયદે ગેમ ઝોન ચલાવનારા હવે થશે જેલ ભેગા

દાદા હવે એક્શન મોડમાં. ફાયર NOC નહીં તો નોંધો ગુનો. ફાયર NOC નહીં તો જવું પડશે જેલમાં. અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય. NOC વગરના મનોરંજન સ્થળોના માલિકો સામે નોંધાશે ગુનો. NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે. હાલ ચકાસણીમાં જેમની પાસે NOC નહોતું તેની સામે નોંધાશે ગુનો. IPCની કડક કલમો અંતર્ગત ગુનો નોંધવા આદેશ. બિનજામીન પાત્ર કલમો લગાવવા અપાયા આદેશ. રાજ્યના તમામ કલેક્ટર, મ્યુનિ.કમિશ્નરને અપાયા આદેશ. રાજકોટમાં 25 મેએ થયેલી ગેમ ઝૉન અગ્નિકાંડ પર મોટુ અપડેટ સામે આવ્યુ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં વેલ્ડિંગ કામ દરમિયાન આગ લાગી ગઇ હતી, જેમાં 28 લોકો જીવતા ભડથૂ થઇ ગયા હતા. આ ઘટનાને લઇને સરકાર એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડી પાડવા અને આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી હતી. હવે આજે રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડ મામલે મોટી અને એક્સક્લૂસિવ જાણકારી સામે આવી છે.

Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Forecast: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદેન લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં પ્રી મોનસુન એક્ટિવીટી શરૂ થશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ સહિતનાં વિસ્તારમાં પ્રિ મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદ થઈ શકે છે.

આણંદ, વડોદરા, નડીયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ધંધુકા, ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રનાં ભાગોમાં વરસાદ આવી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પ્રી મોનસુન એક્ટિવિટીની અસર થઈ શકે છે. પંચમહાલનાં ભાગો તથા સાબરકાંઠાનાં ભાગોમાં પ્રી મોનસુન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આંધી વંટોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે. ૪ જૂન સુધીમાં રાજ્યમાં વરસાદ થઈ શકે છે. રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસુ સારૂ રહેશે. સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડશે.

હવામાન વિભાગની આગાહી
<p...

સૌરાષ્ટ્ર-કચ્છમાં 149 ITI કોલેજ:મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ

https://ift.tt/RrmXAdt રાજકોટમાં સ્થિત નાયબ નિયામક (તાલીમ) રોજગાર અને તાલીમની પ્રદેશિક કચેરી કે જે સૌરાષ્ટ્ર-કચ્છની ITIની રિજિયોનલ ઓફિસ ગણાય છે. તેના નાયબ નિયામક કૌશિક કણઝારિયાએ જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં 99 સરકારી, 20 ગ્રાન્ટેડ અને 30 સેલ્ફ ફાયનાન્સ ITI કોલેજ આવેલી છે. જેમાં સેલ્ફ ફાયનાન્સમાં 30માંથી 25 ITI કોલેજમાં હાલ એડમિશન મળી રહ્યા છે. હાલ મરીન એન્જિનિયરિંગ, કાર પેઈન્ટિંગ, 3D પેઈન્ટિંગ, સોલાર ટેકનિશયનની સાથે ઈલેક્ટ્રિશિયન-વાયરમેનનો કોર્ષ ઓન ડિમાન્ડિંગ છે. તમામ ITIમાં 38,970 સીટ વધુમાં જણાવ્યું હતું કે, તમામ ITIમાં 38,970 સીટ છે. જેની સામે અત્યારસુધીમાં એટ્લે કે, પોણા બે મહિનામાં 8,827 ફોર્મ ભરાયા છે. જો કે, હજુ 13 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. જે બાદ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ 14 જૂને બહાર પડશે તો અંતિમ બેઠકો પ્રસિદ્ધ કરવાની તારીખ 15 જૂન છે. જે બાદ પ્રવેશનો પ્રથમ અને બીજો રાઉન્ડ બહાર પડશે. જે તમામ વિગતો itiadmission.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જે વેબસાઈટ પરથી જ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અલગ અલગ 79 જેટલા કોર્ષ વધુમાં જણાવ્યું હતું કે, ITIમાં થતા અલ...

Gujarat Heatwave | હીટવેવમાં પણ વીજકાપને લઈને શક્તિસિંહ ગોહિલે કર્યા સરકાર પર પ્રહાર

Gujarat Heatwave| અસહ્ય ગરમી અને હીટવેવને લઈને કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે... તેમના કહ્યા પ્રમાણે આ કાળઝાળ ગરમીમાં પણ વીજકાપની સ્થિતિથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે..અસહ્ય ગરમી અને હીટવેવને લઈને કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે... તેમના કહ્યા પ્રમાણે આ કાળઝાળ ગરમીમાં પણ વીજકાપની સ્થિતિથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે..અસહ્ય ગરમી અને હીટવેવને લઈને કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે... તેમના કહ્યા પ્રમાણે આ કાળઝાળ ગરમીમાં પણ વીજકાપની સ્થિતિથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે..અસહ્ય ગરમી અને હીટવેવને લઈને કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે... તેમના કહ્યા પ્રમાણે આ કાળઝાળ ગરમીમાં પણ વીજકાપની સ્થિતિથી લોકો ત્રાહિમામ થઈ રહ્યા છે..

Gujarat HeatWave | રાજ્યભરના આટલા વિસ્તારોમાં લોકોને નહીં મળે ગરમીથી રાહત.. ક્યાં અપાયું કયું એલર્ટ?

Gujarat HeatWave | હજુ ત્રણ દિવસ ગુજરાતમાં અગનવર્ષા વરસાવતી ગરમી યથાવત રહેશે.. રાજ્યના મોટા ભાગના શહેરોમાં 45 ડિગ્રીનું ટોર્ચર જોવા મળી રહ્યું છે....આજે પણ આખાય ગુજરાતમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે... આજે મધ્યગુજરાત અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે... આજે પણ ગરમીના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં જોવા મળે.... ગઈકાલે પણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા...

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે. રાજ્યના 6 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. 14 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ શહેરમાં નોંધાઈ છે. 46.7 ડિગ્રી તાપમાનમાં આખુ અમદાવાદ શેકાયું છે. 46.7 ડિગ્રી સાથે અમદાવાદ દેશનું 7મું ગરમ શહેર બન્યું છે. અમદાવાદમાં 8 દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી ઊંચકાયો હતો. તો રાત્રે 8 વાગ્યે પણ અમદાવાદમાં નોંધાઈ 42 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. ગરમીએ અમદાવાદમાં 8 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં તાપમાન 47.7 ડિગ્રી નોંધાયું. સવારથી અમદાવાદમાં ગરમ પવન ફૂંકાતા લોકો પરેશાન થયા...

ગુજરાતમાં ગરમી 46 ડિગ્રી અને રસ્તા 71 ડિગ્રી સુધી ગરમ થયા! જુઓ ચોંકાવનારો વીડિયો

Gujarat Heatwave: સૂર્યનો તાપ પ્રચંડ છે, તાપમાન (temperature)નો પારો વધી રહ્યો છે અને શહેર આગની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ તડકામાં અલગ અલગ જગ્યાઓ પર તાપમાન (temperature) શું હશે? દૂરદર્શનની ટીમે એક અનોખા પ્રયોગ દ્વારા આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે અને તેના પરિણામો ચોંકાવનારા છે.

કલ્પના કરો, તમે કારમાં જઈ રહ્યા છો અને તમારા પગ નીચેનો રસ્તો (Road) સળગતો લાગે છે! દૂરદર્શનની ટીમે ડામર રોડ પર થર્મોમીટર મૂક્યું ત્યારે તાપમાન (temperature)નો પારો 71 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો! હા, તમે સાચું સાંભળ્યું   71 ડિગ્રી! આ ગરમીમાં રાંધણ તેલ પણ બળવા લાગ્યું.

હવે વિચારો કે નજીકમાં સિમેન્ટ કોંક્રીટ (RCC) રોડ હોય તો શું ફરક પડશે? જ્યારે ટીમે ત્યાં તાપમાન (temperature) માપ્યું, ત્યારે થર્મોમીટર 64.6 ડિગ્રી સેલ્સિયસને સ્પર્શ્યું. એટલે કે રાહત તો હતી પણ આ રાહત પણ માત્ર આશ્વાસન જ હતી.

હવે આખરે કલ્પના કરો કે દરેક જણ જ્યાં જવા માંગે છે  &...

ગરમીનો કહેરઃ સૌરાષ્ટ્ર અને સુરતમાં હાર્ટ એટેક, ગભરામણ, ખેંચ, બેભાન થયા બાદ 14 લોકોનાં મોત

Gujarat Heatwave Deaths: કાળઝાળ ગરમીને કારણે સુરત અને સૌરાષ્ટ્રમાં ગભરામણ, હાર્ટ એટેક, ખેંચ અને બેભાન થયા બાદ 14 લોકના મોત થયા છે. જેમાં સૌરાષ્ટરમાં 5 લોકોના મોત થયા છે જ્યારે સુરતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હીટવેવને લીધે હાલારમાં ત્રણ વ્યકિતઓનાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ પામ્યા હોવાનું જાહેર થયું છે. મોરબીનાં વાઘપરમાં ભુવાને ધુણતા ધુણતા હાર્ટ એટેક આવી ગયો હતો. જ્યારે રાજકોટમાં પારેવડી ચોકમાં રહેતા મ્યુ. કોર્પો.નાં કર્મચારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું જાહેર થયું હતું.

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ દામજીભાઈ બુસા નામના ૫૪ વર્ષના આધેડનું હાર્ટ એટેકથી મોત થયું છે. જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં રહેતા પ્રવીણભાઈ નારણભાઈ જાદવ નામના ૪૫ વર્ષના યુવાનનું પણ હાર્ટ એટેકને કારણે મોત થયું છે. અન્ય એક કેસમાં કાલાવડ તાલુકાના ભંગડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રફુલસિંહ પ્રવિણસિંહ જાડેજા નામના ૬૨ વર્ષના ખેડૂત ગઈકાલે બપોરે ગરમીના કારણે બેશુદ્ધ બની ગયા હતા. હોસ્પિટલમ...

પ્રવેશ પ્રક્રિયા:જોધપુર ઇસ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનો.માં ડિપ્લોમા ઇન હેન્ડલુમ ટેકનોલોજી કોર્ષ શરૂ

https://ift.tt/hUls1Me સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા સંચાલિત ધી ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી, જોધપુર(રાજસ્થાન) ખાતે જુલાઇ-2024થી શરૂ થતાં 3 વર્ષના ડિપ્લોમાં ઇન હેન્ડલૂમ ટેકનોલોજી કોર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તથા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી પત્રકમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ, બ્લોક નં.-7/2, ઉદ્યોગભવન, ઘ-4, સેકટર-11, ગાંધીનગરની કચેરીને તા.10/06/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી મોકલી આપવાની રહેશે. અરજી કરનારા ઉમેદવારોએ પોતાનો મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. https://ift.tt/fcHqK5E વેબસાઇટ ઉપરથી ફોર્મ તથા માહિતી ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે 07923259489 નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે. ડીપ્લોમાં કોર્ષમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા ઉમેદવારે ધો.10 અંગ્રેજી વિષય સાથે 35% માર્ક્સ સાથે પાસ કરેલ હોવું જોઇએ, ડીપ્લોમાં કોર્ષમાં બીજા વર્ષમાં (એલ.ઇ.સીસ્ટમથી) પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે ધો.12 મેથેમેટીક્સ, ફીઝીક્સ અને કેમેસ્ટ્રી વિષય સાથે પાસ અથવા તો કોઇપણ ટેક્ષટાઇલ ડીસીપ્લીનનો વ્યવસાયિક પ્રવાહ સાથે ધો.12 પાસ કે, ધોરણ 10 પાસ સાથે 2 વર્ષ આઇ.ટી...

વાવાઝોડાને પગલે ગુજરાતમાં આ તારીખે આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાહતની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, રાજ્યના નાગરિકોને આગામી સમયમાં ગરમીથી રાહત મળશે. 26 મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. બંગાળના ઉપસાગરનું ચક્રવાત 24 થી 26 મે વચ્ચે તબાહી સર્જી શકે છે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજ ને પગલે ગુજરાત માં 26 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે.

26 થી 28 મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળશે. અમદાવાદ માં 40 કિલોમીટર, કચ્છમાં 50 કિલોમીટરની ઝડપે આંચકાનો પવન ફુંકાવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરનાં ચક્રવાત ની અસર પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતનાં ભાગોમાં જોવા મળશે. 14 થી 28 જૂન વચ્ચે નીરનીરાંતર ચોમાસુ ગુજરાતમાં આવવાની શક્યતા છે.

26 મે સુધી રાજ્યના અનેક ભાગોમાં 44 થી 46 ડિગ્રી તાપમાન રહશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે. જૂન મહિનાના શરૂઆતમાં અરબ સાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાશે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં તેની અસર જોવા મળશે .</p...

Surat Madresa: મદરેસાઓમાં યુપી-બિહારથી આવ્યા છે બાળકો, સ્કૂલે નથી જતાં, મૌલવી બનાવવા કરાવાય છે અભ્યાસ

Gujarat Madresa Survey: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યની મદરેસાઓમાં સર્વે ચાલી રહ્યો છે, આ સર્વે અંતર્ગત આજે સુરતમાંથી મોટો ઘટસ્ફોટ થયો છે. સુરતમાં ગ્રામ્ય અને શહેરમાં ચાલતી 39 મદરેસાઓ પર ડીઇઓ દ્વારા સર્વેની કામગીરી કરાઇ હતી, જેમાં મુસ્લિમ બાળકોને સ્કૂલે મોકલતા ના હોવાનું ખુલ્યુ છે, આ બાળકોને મૌલવી બનાવવવા માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે સુરતની મદરેસાઓમાં યુપી અને બિહારના 6 થી 14 વર્ષની ઉંમરના નાના બાળકોને ભણાવાઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ તમામ મદરેસાઓની સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી હતી, રાજ્યમાં અત્યારે 1100 મદરેસા કાર્યરત છે, આ તમામ મદરેસાઓના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ચેકિંગ અને મેપિંગની પ્રક્રિયામાં મોટી ખુલાસો થયો છે. સુરત ગ્રામ્ય અને શહેરની 39 મદરેસાઓમાં ડીઇઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત બહારના યુપી અને બિહાર મુસ્લિમ બાળકો હોવાનું ખુલ્યુ છે. સુરત ડીઈઓ ટી...

રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ; ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત

Gujarat Heatwave Deaths: રાજ્યમાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. ગભરામણ, ખેંચ અને હિટસ્ટ્રોકથી 15 વ્યક્તિઓના મોત થયા છે. જેમાં સુરતમાં  10 વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે વડોદરામાં વધુ ત્રણ વ્યક્તિના મોત થયા છે. સુરતમાં એકનું હીટસ્ટ્રોકના કારણે મોત થયું હોવાની આશંકા છે. જ્યારે અન્ય મૃતકોના સેમ્પલ ફોરેન્સિકમાં મોકલાયાં છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતના ચોક્કસ કારણ સામે આવશે. આ સાથે હીટવેવની અસરના કારણે સરકારી હોસ્પિટલોમાં 12 વ્યક્તિને સારવાર અપાઈ. જેમાં સિવિલ હોસ્પિટલમાં 8 અને સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી નોંધાયા તો બીજી તરફ પાલિકાના અધિકારીનો દાવો ગરમીથી મોત નથી.

સુરતમાં એક જ દિવસમાં 10નાં હાર્ટ અટેક અને હીટવેવમાં શંકાસ્પદ મોત થયા છે. ચારને હીટસ્ટ્રોકની શંકા છે જ્યારે 5 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થયાની શંકા છે. તમામના સેમ્પલ FSLમાં મોકલ્યાં છે. તમામ મૃતકો ગભરામણ પછી બેભાન થયા હતા અને હોસ્પિટલ લઈ ગયા પછી મૃત્યુ થયું હતું.

સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે 24 કલાકમાં અચાનક બેભાન થયા બાદ 10નાં મોત નિપજ્યાં છે. ...

Smart meter in Gujarat| સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ આવ્યું 9 લાખ રૂપિયા બિલ, જાણો કેમ છે આટલો વિરોધ

સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ  રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે  DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ  દૂર કરાશે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી  9.24 લાખનું  બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.                    &nbs...

Smart meter in Gujarat: સ્માર્ટ મીટર લગાવ્યાં બાદ આવ્યું 9 લાખ રૂપિયા બિલ, જાણો કેમ છે આટલો વિરોધ

Smart  meter in Gujarat:  સ્માર્ટ વીજ મીટર લગાવાવને લઇને શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. લોકોની ફરિયાદ છે કે, સ્થાનિકોની ફરિયાદ છે કે, આ આ મીટરમાં વપરાશથી વધુ બિલ આવે છે વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે. જો કે વિરોધ વચ્ચે સુરતમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ  રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે  DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ  દૂર કરાશે.

ઉલ્લેખનય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી  9.24 લાખનું  બિલ આવ્યું હતું. આ જ ફ્લેટનું છેલ્લા ઘણા વખતથી દર બે મહિનાનું બિલ એવરેજ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. આવી ઘટનાઓ સામે આવતા સ્માર્ટ મીટર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે અને લોક આ મીટર લગાવનો જ વિરોધ કરી રહ્યા છે.        ...

Gujarat Congress: ગુજરાત કોંગ્રેસની આજે મહત્વની બેઠક, દમખમ સાથે ચૂંટણી લડનારા ઉમેદવારોનું કરાશે સન્માન

Gujarat Congress: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ પૂર્ણ થઇ ચૂક્યુ છે, અને હવે આગામી મહિને 4થી જૂને પરિણામ જાહેર થશે, પરંતુ આ બધાની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે આ ચૂંટણીલક્ષી એક બેઠક કરવાની છે. અપડેટ પ્રમાણે, આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે તમામ 23 ઉમેદવારો સાથેની એક બેઠક મળશે, જેમાં ઉમેદવારોને સન્માનિત પણ કરવામાં આવશે.

ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્ય છે, અને હવે ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું સન્માન કરવા એક બેઠકનું આયોજન કર્યુ છે. માહિતી પ્રમાણે, લોકસભાની ચૂંટણી બાદ આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસની સૌથી મોટી બેઠક યોજાશે. આ બેઠક શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાશે જેમાં આ વખતે લોકસભાની ચૂંટણી લડનારા તમામ 23 ઉમેદવારોને હાજર રખાશે, અને આ દરમિયા લોકસભાની બેઠક દીઠ મતદાનની પેટર્નની જાણકારી મેળવાશે. ખાસ વાત છે કે, દમખમ સાથે ચૂંટણી લડનારા ઉમેદવારોનું આ બેઠખમાં સન્માન કરાશે.
<h4 class="abp-articl...

Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં ગરમી ભુક્કા કાઢશે, જુઓ તસવીરો

Gujarat Weather: રાજ્યમાં 5 દિવસ કેવું રહેશે હવામાન, ક્યાં જિલ્લામાં ગરમી ભુક્કા કાઢશે, જુઓ તસવીરો

Gujarat Heat Wave | આગ ઓકતી ગરમીમાં શેકાયું ગુજરાત, ક્યાં ક્યાં હીટવેવની આગાહી?

Gujarat Heatwave: રાજ્યમાં હજુ પણ ગરમી (Heat)નો પ્રકોપ યથાવત રહેવાનો છે. હવામાન (Weather) વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ (Hot) રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન (Weather) વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત,  ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદનું તાપમાન (Temperature) 45 ડિગ્રીએ પહોંચ્યું. સૌથી વધુ તાપમાન (Temperature) ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમી (Heat)થી રાહત નહી મળે.

કામ વગર ઘરની બહાર ન નીકળતા! રાજ્યનાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર

Gujarat Heatwave: રાજ્યમાં હજુ પણ ગરમી (Heat)નો પ્રકોપ યથાવત રહેવાનો છે. હવામાન (Weather) વિભાગે રાજ્યમાં હીટવેવ (Heatwave)ની આગહી કરી છે. હવામાન (Weather) વિભાગ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

હવામાન (Weather) વિભાગ અનુસાર બે દિવસ ગુજરાતમાં ગરમ (Hot) રાત રહેશે. આજે પણ કેટલાક જિલ્લાઓમાં યલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન (Weather) વિભાગ અનુસાર આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત,  ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. તો અમરેલી, સાબરકાંઠામાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદનું તાપમાન (Temperature) 45 ડિગ્રીએ પહોંચ્યું. સૌથી વધુ તાપમાન (Temperature) ડીસામાં 45.3 ડિગ્રી નોંધાયું છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન રહેશે. આગામી પાંચ દિવસ ગરમી (Heat)થી રાહત નહી મળે....

આ ગરમી મારી નાખશે! ગુજરાતનાં 10 શહેરમાં તાપમામ 44 ડિગ્રીને પાર, 46.2 ડિગ્રી સાથે હિંમતનગર હોટેસ્ટ સિટી

Gujarat weather update: રાજ્યમાં ગરમીનો ગ્રાફ દિવસેને દિવસે સતત ઉંચે જઇ રહ્યો છે. રવિવારે 10 શહેરમાં 44 ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. જેમાં હિંમતનગરમાં 46.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ છે. મોટાભાગના શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાન 43થી વધુ રહેવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આમ, હજુ પાંચ દિવસ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના નહિવત્ છે.

હિંમતનગરની સાથે ઈડર, ડીસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, વડોદરામાં પણ ૪૪ ડિગ્રીથી વધુ સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૨ ડિગ્રીનો જ્યારે રાજકોટમાં 44.1 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.7 ડિગ્રી વધ્યું રહ્યું છે.

રાજકોટમાં આગામી ૨૫ મે સુધી તાપમાન 45ની આસપાસ જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી તરફ અમદાવાદમાં ગરમી સિઝનનો સતત નવો રેકોર્ડ વટાવી રહી છે. અમદાવાદમાં 16મેએ 43.6, 17મે એ 44.2, 18 મેએ 44.5 ડિગ્રી સરેરાશ મહત્ત...

પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનારા 14365 ઉમેદવારોની અરજી થઈ રદ્દ, જુઓ તમારું નામ તો નથીને યાદીમાં

Gujarat Police Recruitment 2024: પોસઈ તથા લોકરક્ષક ભરતીને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. હસમુક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે, પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. આ ટ્વીટ અનુસાર ભરતી બોર્ડ દ્વારા ફી ન ભરી હોય તેવા 14365 ઉમેદવારોની અરજી રદ્દ કરવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે જે ઉમેદવારોએ અરજી કરેલ છે તે પૈકી General કેટેગીરીના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબની ફી ભરવાની હતી. પરંતું General કેટેગીરીના કુલ ૧૪૩૬૫ ઉમેદવારોએ સમય મર્યાદામાં પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ્દ કરવામાં આવે છે.

પોસઈ તથા લોકરક્ષક ભરતીમાં અરજી કરનાર ફી ભરવાપત્ર ઉમેદવારોએ ફી ભરી ના હોય તેવા ઉમેદવારોની યાદી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelip...

રાજ્યમાં આગ ઝરતી ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા; સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી

Gujarat Heatwave: રાજ્યમાં બે દિવસથી આગ ઝરતી ગરમી (Heat)થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે અને હજુ પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને વલસાડમાં હીટવેવ (Heatwave)ની આગાહી કરવામાં આવી છે. શનિવારે રાજ્યના 6 શહેરોમાં ગરમી (Heat)નો પારો 44 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં 45.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું. બનાસકાંઠા ડીસામાં પણ 45 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું. તો અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે 44 ડિગ્રીને પાર 44.5 ડિગ્રી તાપમાન (Weather) રહ્યું હતું અને આગામી 24 મે સુધી અમદાાવદમાં તાપમાન (Weather) 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

અન્ય શહેરોમાં ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડિગ્રી, ભૂજમાં 44.1 ડિગ્રી, વડોદરા અને કંડલામાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.4 ડિગ્રી, કેશોદમાં 42.5 ડિગ્રી તાપમાન (Weather) નોંધાયું હતું. તો બીજી તરફ સુરેંદ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરતી એક ખાનગી સંસ્થાનુ અનુમાન છે કે 24 તારીખે તાપમાન (Weather) 44થી 45ની વચ્ચે રહેશે. તો 25 મેના 47 ડિગ...

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

Gujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટ

આગામી પાંચ દિવસ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે એવી હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.... ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે..આ સાથે જ ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, કચ્છ, પોરબંદર પાંચ દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે...આટલું જ નહીં આજે અને કાલે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે..  જેમાં અમદાવાદનું મહતમ તાપમાન પાંચ દિવસમાં 44 ડિગ્રીને પાર રહેશે...બીજી બાજું ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી પાર જશે.... અન્ય વિસ્તારની વાત કરીયે તો ગુજરાતમાં વલસાડમાં હિટ વેવની આગાહી કરાઈ છે અને રાજ્યભરમાં  આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે....આગામી પાંચ દિવસ ગરમીથી ખાસ સાચવવા માટે રાજ્યભરના લોકોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે.......

Mansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..

Gujarat Politics: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે, ગુજરાતમાં ચૂંટણી પુરી થતાની સાથે હવે જુદાજુદા પક્ષોના નેતાઓ પોતાના અસલ રૂપમાં આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે દબંગાઇની હરિફાઇ શરૂ થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, ખાસ વાત છે કે, ચૂંટણી પુરી થતાં જ ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્ય અને સાંસદનો તમાશો સામે આવ્યો છે. બન્ને નેતાઓ એકબીજાને દેખાડી દેવાના મૂડમાં છે.

રાજ્યમાં લોકસભા ચૂંટણીમા મતદાન પૂર્ણ થવાને બે અઠવાડિયા થવાં આવ્યા છે તેમ છતાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જંગ યથાવત છે. જિલ્લાાં અહીં આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા બન્ને વચ્ચે દબંગાઇની હરિફાઇ લાગી, બન્નેમાંથી દંબગ કોણ તે સાબિત કરવા રીતસરના જાહેરમાં બન્ને નેતાઓ નાટક કરી રહ્યાં છે. હાલમાં સામે આવેલી ઘટના એવી છે કે, જિલ્લાના ડેડીયાપાડા તાલુકા પંચ...

Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત

Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત

Gujarat News । રાજ્યભરની મદરેસામાં સર્વેની કામગીરી થઇ શરુઆત, રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઇ રાજ્યમાં તમામ મદરેસામાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે , તેમજ મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી પણ થઇ શરુ, મદરેસાના સંચાલકનું નામ,ટ્રસ્ટ,અને સંસ્થાનું નામ આપવા માટેની સૂચના આપવામાં આવી, અને સાથે સાથે કઈ સંસ્થાની મંજૂરી છે એ અભ્યાસનો સમય કયા પ્રકારનો છે આ તમામ માહિતી આપવા માટેની સૂચના આવી છે, આ માટે કુલ 11 મુદ્દાઓની લિસ્ટ પણ બનાવવામાં આવ્યું છે અને આ મુદ્દાઓની તપાસ કરી આજે જ માહિતી આપવાની સૂચના અપાઈ છે, ખેડા જિલ્લાની કુલ 27 થી પણ વધુ મદરેસામાં સર્વેની કામગીરી શરુ કરવામાં આવી, વિદ્યાર્થીઓને હાલ કયા પ્રકારનું અભ્યાસ આપવામાં આવી રહ્યું છે આવા તમામ મુદ્દાને લઇ સર્વેની કામગીરી શરુ કરવામાં આવી

Jobs 2024: ગુજરાત હાઇકોર્ટમાં બહાર પડી બમ્પર ભરતી, આ તારીખ સુધી ફટાફટ કરો અરજી, જાણો પુરેપુરી ડિટેલ્સ

Gujarat High Court Jobs 2024: ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનૉગ્રાફર અને અનુવાદકની જગ્યાઓ માટે ભરતી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 છે. અનુવાદક અને સ્ટેનૉગ્રાફરની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા આવશ્યક છે. આ ઉપરાંત સ્ટેનૉગ્રાફરની પોસ્ટ માટે કોઈપણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, ગ્રેડ II માટે અંગ્રેજી શૉર્ટ હેન્ડ સ્પીડ 120 શબ્દો પ્રતિ મિનિટ અને ગ્રેડ III માટે 100 શબ્દો પ્રતિ મિનિટ શૉર્ટ હેન્ડ સ્પીડ હોવી જોઈએ.

આ ભરતી અભિયાનમાં કુલ 260 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં અનુવાદકની 16 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફરની 244 જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવશ્યક શૈક્ષણિક યોગ્યતા
ગુજરાત હાઈકોર્ટમાં અનુવાદક અને સ્ટેનોગ્રાફરની જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. અનુવાદકની પૉસ્ટ માટે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા જોઈએ અને મૂળભૂત કૉમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર ધરાવતું હોવું જોઈએ. સ્ટેનોગ્રાફરની...

Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ

Gujarat Madresa Survey: રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓને લઇને લઇને એક મોટી ખબર સામે આવી છે, રાજ્યની તમામ મદરેસામાં આજે સર્વેની કામગીરી શરૂ કરાઇ છે, લગભગ હાલમાં 1100 મદરેસા કાર્યરત છે. રાષ્ટ્રીય બાળ આયોગના આદેશ બાદ રાજ્યમાં આ સર્વેની કામગીરીમાં હાથ ધરવામાં આવી છે, જેમાં મદરેસાના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી કરવામાં આવશે.

રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઇને આજથી રાજ્યની તમામ મદરેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરાઇ છે, રાજ્યમાં ચાલી રહેલા તમામ મદરેસાઓ માટે કઇ રીતની કામગીરી થઇ રહી છે, અને ત્યાંનું ધારાધોરણ શું છે તે તમામની માહિતી એકઠી કરવામાં આવશે અને આજે જ આનો રિપોર્ટ પણ સોંપાશે.

રાષ્ટ્રીય બાળ આયોગના આદેશને લઈને રાજ્યની તમામ મદરેસાઓના બાળકોની ચકાસણી અને મેપિંગની કામગીરી શરૂ કરાઇ છે. આમાં મદરેસાના સંચાલકનું નામ, ટ્રસ્ટ અને સંસ્થાનું નામ આપવા સૂચના અપાઇ છે. કઈ સંસ્થાની મંજૂરી મળી છે, અભ્યાસનો સમય શું છે તે અંગે પણ માહિતી આપવા સૂચનાઓ છે. 11 જેટલા મુદ્દાઓની તપાસ કરીને આજે જ માહિતી આપવા સૂચના અપા...

સામાન્ય પરિવારના રાણીપ-ગોતા ITIના બે વિદ્યાર્થીની સિદ્ધિ:સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગમાં રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેનાર રવિ પરમાર, શુભમ પંચાલે ગુજરાતનું ગૌરવ વધાર્યું

https://ift.tt/Exbwy0d અમદાવાદમાં રહેતા અને સામાન્ય પરિવારમાંથી આવતા બે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. રવિ પરમાર અને શુભમ પંચાલે અમદાવાદના રાણીપ-ગોતા આઈ.ટી.આઈ ખાતે બેઝિક તાલીમ મેળવેલી છે. ફીટર ટ્રેડના છાત્ર રવિ પરમારનું વેલ્ડિંગ સ્કીલ અને શુભમ પંચાલનું સીએનસી ટર્નિંગમાં ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશન (જીએસડીએમ) દ્વારા એપ્રિલ 2024માં 21 સ્કીલ સેગમેન્ટ માટે યોજાયેલ રાજ્યકક્ષાની કૌશલ્ય સ્પર્ધામાં રાજ્યસ્તરે સિલેક્શન થયું હતું. રવિએ 100માંથી 67 અને શુભમે 73 અંક મેળવ્યા હતા. હાલમાં ચાલતી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં શુભમ પંચાલ બેંગલુરુ ખાતે અને રવિ પરમાર દિલ્હી ખાતે ભાગ લઈ રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે બંનેએ ફિટર ટ્રેડ ફિલ્ડમાં તાલીમ મેળવી અને વેલ્ડિંગ તથા સીએનસી ટર્નિંગમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યું છે. આ બંને વિદ્યાર્થીઓ પોતાની આ સફળતાની સફરમાં પાયાના ઘડતરનો શ્રેય શ્રમ કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા સંચાલિત રાણીપ-ગોતા આઈ.ટી.આઈને આપે છે. જેણે આ બંને વિદ્યાર્થીઓની પસંદગી થયા બાદ સીએનસી ટર્નિંગ અને વેલ્ડિંગની બેઝિક ટ્રેનિંગ ઉપરાંત એડવાન્સ ટ્રેનિંગની વ્યવસ્થા કરી હતી. સપ...

નોટીસ આપ્યા વગર કોઈને નોકરીમાંથી કાઢી ન શકાયઃ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

Gujarat High Court Judgment: ગુજરાત હાઈકોર્ટે કામદારોના હકમાં એક મહત્ત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે ચુકાદો આપ્યો કે કોઈપણ પ્રકારની આગોતરી જાણ કર્યા વગર કામદારને નોકરીમાંથી છૂટા કરવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનું પગલું ગણાય. કોઈપણ આગોતરી સૂચના વિના કામદારને નોકરીમાથી કાઢી મુકવા એ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. ગુજરાત હાઈકોર્ટે વનવિભાગના કામદારોને નોકરીમાંથી હાંકી કાઢવાના કેસમાં આ નિર્ણય આપ્યો છે.

પીડબલ્યુડી અને ફોરેસ્ટ એમ્પલોઈ યુનિયન તથા અન્યો દ્વારા કરાયેલી અરજીઓના કેસમાં જ સ્ટિસ હેમંત પ્રચ્છકે આ ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે અરજી કરનારાઓમાંથી કેટલાકને નોકરીમાં સંબંધિત લાભો અને સેવાના સાતત્ય સાથે પુનઃસ્થાપિત કરવા હુકમ કર્યો હતો. તો અન્ય બીજા કામદારોના કિસ્સામાં હાઈકોર્ટે તેમને મેનેજમેન્ટ સામે યોગ્ય રજૂઆત કરવા મંજૂરી આપી હતી અને સાથે જ કામદારોને રજૂઆતની પૂરતી તક આપી છ સપ્તાહમાં નિર્ણય લેવા હાઈકોર્ટે મેનેજમેન્ટને હુકમ કર્યો હતો. જોકે કોઈપણ નિર્ણય કરતાં પહેલા સુપ્રીમ કોર્ટના સંબંધિત ચ...

રાજ્યમાં ગરમી આકરા પાણીએ, 13 શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર, 43.6 ડિગ્રી સાથે અમદાવાદ હોટેસ્ટ સિટી

Heatwave in Gujarat: કમોસમી વરસાદની વચ્ચે આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે. ગુરૂવારે રાજ્યના 13 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે. જેમાં 43.6 ડિગ્રી સાથે ગુરૂવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો. એટલુ જ નહીં આગામી સપ્તાહે અમદાવાદનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદમાં બુધવારે 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતુ. અને એક જ દિવસ એટલે કે 24 કલાકમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો.

અમદાવાદ જ નહીં ડીસાનું પણ મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જ્યારે ભૂજમાં 42.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.5 ડિગ્રી, રાજકોટમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું. આ તરફ સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી. વડોદરામાં 42.2 ડિગ્રી, મહુવામાં 41.6 ડિગ્રી, અમરેલીમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે ભાવનગરમાં 41.1 ડિગ્રી, કેશોદમાં 40.5 ડિગ્રી, સુરતમાં 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું.

ભારતીય હવામાન વિભાગે (...

Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita

Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita

સતત બીજા દિવસે અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી છે. સાબરકાંઠાના પોશીનામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી.

ડાંગ જિલ્લામાં આજે વરસેલા કમૌસમી વરસાદ અને વાવાઝોડાના કારણે શિવરિમલ ગામમાં અનેક ઘરોના છાપરા ઉડ્યાં હતા. અહીંયા 900 લોકોની વસ્તી ધરાવતા ગામમાં અનેક લોકોના ઘરે નુકસાન થયું છે.

Gujarat Unseasonal Rain | સતત ચોથા દિવસે કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ | Abp Asmita

સતત બીજા દિવસે અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી છે. સાબરકાંઠાના પોશીનામાં બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અડધો કલાકમાં 05 મિમી વરસાદ વરસતા ગરમીમાં રાહત મળી હતી.

ડાંગ જિલ્લામાં આજે વરસેલા કમૌસમી વરસાદ અને વાવાઝોડાના કારણે શિવરિમલ ગામમાં અનેક ઘરોના છાપરા ઉડ્યાં હતા. અહીંયા 900 લોકોની વસ્તી ધરાવતા ગા...

Gujarat Weather । 2 દિવસની રાહત બાદ રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી વર્તાઈ

Gujarat Weather । 2 દિવસની રાહત બાદ રાજ્યમાં ફરી કાળઝાળ ગરમી વર્તાઈ

Gujarat Rain । ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની દસ્તક ?, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain । ગુજરાતમાં ક્યારે થશે ચોમાસાની દસ્તક ?, હવામાન વિભાગે કરી આગાહી

આ રીતે ઓનલાઈન કઢાવો આવકનો દાખલો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, નહીં ખાવા પડે કચેરીનાં ધક્કા

Income Certificate: ધોરણ 10 અને 12 નું પરિણામ આવ્યા પછી એડમિશન માટે જાતિ અને આવકના દાખલાની જરૂર હોય છે. Sc bc અને ews ના દાખલા માટે ભીડ વધારે છે. વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ શાળામાંથી આપતા હોઈ છીએ અજાણતા આપવાનું રહી ગયું હોય એટલા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. આવકના દાખલાની વધતી ભીડ વચ્ચે અમે તમને અહીં આવકના દાખલાને લગતી જરૂરી વિગતો જણાવી રહ્યા છીએ.

ગુજરાતમાં આવકનો દાખલો મેળવવા માટે બે મુખ્ય રીતો છે:

ઓનલાઈન:

કોઈ પણ વ્યક્તિ કે જે ગુજરાત રાજ્યની નાગરિક છે, તે આવકનો દાખલો માટે અરજી કરી શકે છે.

જરૂરી દસ્તાવેજો:

ઓળખ પુરાવા

આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે.

રહેણાંક પુરાવા

રેશન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ, પાણી બિલ વગેરે....

Lighting: ગુજરાતમાં વીજળી પડતા 5 લોકોનાં મોત, અમરેલીમાં મહિલા ઘાયલ

Gujarat Rain: હવામાન વિભાગની આગાહીના (weather department forecast) પગલે રાજ્યના વાતાવરણમાં (Gujarat weather) પલટો આવ્યો છે. ઘણી જગ્યાએ વીજળીના (lighting) કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. વીજળી પડવાથી 5 લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલા ઘાયલ થઈ છે.

અમરેલીના બાબરામાં મહિલા ઘાયલ

અમરેલીના બાબરા શહેરમાં એક મહિલા પર વીજળી પડતાં ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બપોર બાદ ભારે પવન અને વીજળીના કડકા ભડકા સાથે કમોસમી વરસાદ પડ્યો ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

સુરેન્દ્રનગરમાં ત્રણ લોકોનાં મોત

સુરેન્દ્રનગરના ચોટીલાના ગ્રામ્ય વિસ્તાર તેમજ મુળીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને ત્રણ લોકોના મોત થયા હતા. ચોટીલા તાલુકામાં મોકાસર ગામે વીજળી પડતા યુવતીનું તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે વીજળી પડતા આધેડનું મોત થયું હતું. બંનેની ડેડ બોડીને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામ...

Pre monsoon Activity: સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કરા સાથે પડ્યો વરસાદ

Gujarat Weather Update:  રાજ્યમાં અમુક જિલ્લામાં હીટ વેવની (heat wave) આગાહી તો અમુકમાં વરસાદની આગાહીઆપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બે દિવસ સુધી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.  બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગની (Gujarat Weather) આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર (Saurashtra) અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

બનાસકાંઠામાં આજે બપોર બાદ કરા સાથે વરસાદ શરૂ થયો હતો.  યાત્રાધામ અંબાજીમાં વરસાદ શરૂ થયો છે. આજે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદને પગલે રોડ પર પાણી ભરાતા  અંબાજી આવતા ભક્તોને ચાલવામાં  મુશ્કેલી પડી હતી. યાત્રાધામ અંબાજી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

હવામાનની આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. ભચાઉ, નખત...

રોજમદાર કામદાર એક નક્કી સમય પૂર્ણ કર્યા પછી કાયમી બનવા હકદાર છેઃ ગુજરાત હાઈકોર્ટ

Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું છે કે ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ 25B મુજબ, દૈનિક વેતન કામદારો કે જેમણે ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કર્યો છે તેઓ કાયમી થવા માટે હકદાર છે. વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે એકવાર કાયમીપણું મંજૂર કરવામાં આવે તો, આ કામદારો પેન્શન અને ઉચ્ચ પગાર ધોરણ જેવા વધારાના લાભો માટે પણ હકદાર છે, જે નિયમિત રીતે નિયુક્ત કામદારો માટે ઉપલબ્ધ છે. તે સંદર્ભમાં, ન્યાયાધીશ નિખિલ એસ કરીલની બેન્ચે અવલોકન કર્યું કે, "એક કર્મચારી, જે મૂળરૂપે દૈનિક વેતન પર નિમણૂક કરવામાં આવ્યો હતો, જે ચોક્કસ વર્ષો પૂરા કરે છે, ખાસ કરીને તે જ ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ 25B સાથે સુસંગત છે. પછી કર્મચારીને સ્થાયીતાના લાભો આપવા માટે હકદાર છે... સ્થાયીતાનો દરજ્જો પ્રાપ્ત કર્યા પછી, કર્મચારી, જે વિભાગમાં દૈનિક વેતન તરીકે જોડાયેલ તે નિયમિત નિમણૂક પામેલ કર્મચારીઓ જેમ જ હકદાર છે, જેમની સીધી પસંદગી દ્વારા કાયમી નિમણૂક કરવામાં આવી છે. "

અરજદારો તરફથી વકીલ ધ્રુવ ઠક્કર અને કાઉન્સેલ નિરવ વી પારઘી અને પ્રતિવાદી તરફથી એજીપી નિધિ વ્યાસ...

ગુજરાતને માવઠાએ ઘમરોળ્યું, છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો

Gujarat Weather: સમગ્ર ગુજરાતને માવઠાએ ઘમરોળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. તો 10 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો. ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી સર્જાયેલું માવઠાનું સંકટ હજુ ટળ્યું નથી. સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે.

અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ ત્રણ ઈંચ, ભરૂચના નેત્રંગમાં બે ઈંચ, નર્મદાના ગરુડેશ્વર, તિલકવાડા અને વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ઈંચ, અમરેલી શહેર, મહેસાણાના બેચરાજી, કચ્છના ગાંધીધામ અને નર્મદાના નાંદોદમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં સોમવારના આવેલા આંધી- વરસાદથી ભારે ખાનાખરાબી સર્જાઈ છે. રાજ્યમાં કુલ સાત પૈકી 4 વ્યકિતના મોત તો વીજળી પડવાથી થયા. અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી., ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત થયા. કુલ સાત વ્યકિતના મોતમાંથી ચાર વ્યકિતના વીજળી પડવાથી, બેના ઝાડ પડવાથી અને 1...

South Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

South Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

Gujarat Weather: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ સાવરકુંડલામાં અઢી ઇંચ પડ્યો

Gujarat Rain: ગઈકાલે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી ( Western disturbance)અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ  નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી  વરસાદ (Rain) (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે &...

Gujarat Exam Updates | PSI અને લોકરક્ષક ભરતની ક્યારે યોજાશે પ્રક્રિયા? | Watch Video

Gujarat Exam Updates | PSI અને લોકરક્ષક ભરતની ક્યારે યોજાશે પ્રક્રિયા? | Watch Video

Unseasonal Rain: અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વાવાઝોડા સાથે ખાબક્યો વરસાદ

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી (weather forecast) પ્રમાણે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શામળાજી સહીત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા (thunderstrom) સાથે વરસાદ છે. રંગપુર, શામળપૂર સહિત વિસ્તારમાં વરસાદ છે, તો મોડાસાના ઈસરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભાવનગરના સિહોર તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સિહોર તાલુકાના બોરડી, ટાણા, જાંબાળા, કાજાવદર સહિતના ગામોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. સણોસરા, ઈશ્વરીયા, આબલા સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદથી પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા ખેડૂતો ચિંતિત થયા હતા.

ભાવનગર સિહોર તાલુકા પંથકના ગામોમાં અચાનક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા હતા.

વલસાડમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ

ભર ઉનાળે રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની આગાહી ...

Gujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર, હસમુખ પટેલે આપી જાણકારી

Gujarat Police: PSI અને લોકરક્ષક ભરતીની પરીક્ષા અંગે મહત્વના સમાચાર,  હસમુખ પટેલે આપી જાણકારી

Gujarat Rain: કાલે આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

અમદાવાદ: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન જોવા મળશે.વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સોમવારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી

આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં હળવો વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે.સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં તાપમાનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે.અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આવનારા દિવસોમાં સુરેન્દ...

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Weather | રાજ્યમાં ફરી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Weather | રાજ્યમાં ફરી ભીષણ ગરમી પડવાની હવામાન વિભાગે કરી આગાહી

Ganiben Thakor: ગેનીબેન ઠાકોરનો હુંકાર, તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ

Ganiben Thakor: વાવના ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. અવસર હતો ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવનો. જ્યાં ગેનીબેન ઠાકોરે સમાજનો આભાર વ્યકત કરતા કહ્યું કે સમાજે રૂપિયા અને વોટ બંને આપ્યા, મારા કરવા કરતા સમાજે મારા માટે ઘણું કર્યું છે. ત્યારે વિશ્વાસ વ્યકત કર્યો કે તમે જે પાઘડી બંધાવી તેની લાજ નહીં જવા દઉ. તો સમાજનું પોતાના પર ઋણ હોવાનો સ્વીકાર કરતા કહ્યું કે ચૂંટણી દરમિયાન 400 સભા થઈ પરંતું હજુ તાકાત છે અને પાવર પણ છે તે પોતાની નહીં પણ સમાજની તાકાત છે. આ તકે ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને સ્વનિર્ભર બનાવવા હાંકલ કરી હતી. આટલું જ નહીં દીકરીઓના શિક્ષણ પર પણ ભાર મૂક્યો છે.

ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એક વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મારી જિંદગી હવે પછી શિક્ષણ પાછળ સમર્પિત કરી દઈશ. ઠાકોર સમાજમાં છેલ્લા 30 વર્ષથી ભેગું કરીએ છીએ અને ફરી પાછું વેરાઈ જાય છે. છતાં હજુ એને હાર નહીં સ્વીકારીએ. ઠાકોર સમાજમાં હવે હજાર બે હજ...

GSEB Gujarat SSC Result 2024: મોબાઈલનું એડિકશન માતા પિતાએ છોડાવ્યું: રિયા શાહ

GSEB Gujarat SSC Result 2024 | મોબાઈલનું એડિકશન માતા પિતાએ છોડાવ્યું: રિયા શાહ

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

GSEB 10th Result: ધોરણ 10નું 1993થી અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ, અનેક રેકોર્ડ તોડ્યા

GSEB SSC Result 2024: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડે દ્રારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું  પરિણામ  82.56 ટકા જાહેર થયું છે.  જે ઉમેદવારો આ વર્ષે ગુજરાત બોર્ડની 10મી પરીક્ષામાં બેઠા છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ ચકાસી શકશે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ અને 74.57 ટકા સાથે પોરબંદર જિલ્લામાં ઓછું પરિણામ નોંધાયું છે. છેલ્લા પાંચ વર્ષમાં આ વર્ષે સૌથી વધુ પરિણામ આવ્યું છે. ધોરણ 10નું અત્યાર સુધીનું સૌથી સારું પરિણામ આવ્યું છે.  ધોરણ 10નું ઐતિહાસિક પરિણામ જાહેર થયું છે. 1993થી અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ આવ્યું છે.

<a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&ref_src=twsrc%5Etfw"...