<p><strong>Gujarat Rain Forecast:</strong> રાજ્યમાં વરસાદની રાહ જોઇ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ આકાર લઇ રહી છે. જેના કારણે ખાસ કરીને 4 ઓગસ્ટથી ગુજરાત રિજ્યનમાં વરસાદ વરસી શકે છે. એમાં પણ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પણ થઇ શકે છે. જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજુ પણ સારા વરસાદના કોઇ સંકેત નથી હા, છૂટછવાઇ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;</p> <p>ગુજરાતમાં વરસાદને લઈને ફરી એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાનારી હવામાન પ્રણાલીની અસરથી ગુજ...