Skip to main content

Posts

Gujarat Rain: રાજ્યમાં 2 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે  આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી વિવિધ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને આજે દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં થન્ડરસ્ટોર્મ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધી 9 ટકા ઓછો વરસાદ

રાજ...

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી

Saurashtra Rain: સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એક તરફ પવિત્ર યાત્રાધામ દ્વારકા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકામાં સવારથી શરૂ થયેલા ધીમીધારના વરસાદથી ખેડૂતોના મુખ પર ખુશીની લહેર ફરી વળી છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે.

દ્વારકા,ધોરાજી અને જેતપુરમાં જામ્યો વરસાદી માહોલ:કપાસ-મગફળીના પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં હરખની હેલી

Saurashtra Rain: સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એક તરફ પવિત્ર યાત્રાધામ દ્વારકા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજી અને જેતપુર તાલુકામાં સવારથી શરૂ થયેલા ધીમીધારના વરસાદથી ખેડૂતોના મુખ પર ખુશીની લહેર ફરી વળી છે. કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થયો છે.

ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલમાં હવામાન મુખ્યત્વે વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે. છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધટ્યું છે. આજે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઉપરાંત બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, સુરત, ડાંગ, તાપી, ભરૂચમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે હળવા ઝાપટા વરસી શકે છે. આગામી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સક્રિય બનેલું ચોમાસું હવે ધીમે-ધીમે નબળું...

ખેરગામ તાલુકામાં ચાલુ સિઝનનો 120.60 ઈંચ વરસાદ, હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા ચાર દિવસમાં સિઝનનો 10% વરસાદ વરસ્યો છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 30.20 ઈંચ સાથે સરેરાશ 85% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એક તરફ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, તો બીજી તરફ હજુ પણ 16 તાલુકામાં 10 ઈંચથી પણ ઓછો વરસાદ થયો છે, જ્યારે 42 તાલુકામાં 50% થી 95% સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

<p style...

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને દીવમાં ધોધમાર વરસાદ, જામનગરમાં 5.59 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain: અરબી સમુદ્રમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના કારણે આજે વહેલી સવારથી જામનગર, ગીર સોમનાથના ઉના અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. આ અતિભારે વરસાદને લીધે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી એકતરફ ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે તો બીજીતરફ જનજીવન પ્રભાવિત થયું છે.

હવામાનમાં આવેલા અચાનક પલટાને કારણે જામનગર શહેરમાં સૌથી વધુ 5.59 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં માત્ર રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન જ 4 ઈંચ વરસાદ તૂટી ...

Gujarat Rain: આજે સાત જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ જાહેર

Gujarat Monsoon News: ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે આજરોજ હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જેવા સૌરાષ્ટ્ર-કચ્છના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણમાં સર્જાયેલી હવામાનની સાનુકૂળ સિસ્ટમના કારણે આ દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના બુલેટિન મુજબ, અરબી સમુદ...