Skip to main content

Posts

Showing posts from July, 2024

Gujarat Heavy Rain Forecast LIVE | રાજ્યના 10 જિલ્લામાં તૂટી પડશે ભારેથી અતિભારે વરસાદ | Abp Asmita

વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ  દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

રાજ્યના 10 જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department)  આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ, ઉત્તર ગુજરાતના બે,તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું  છે.  તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મંત્રી મંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે દિલ્હી પહોંચ્યા મોઢવાડિયા, પાટીલ બાદ શાહ સાથે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું

ભાજપના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાની અચાનક દિલ્હી મુલાકાતથી રાજકારણ ગરમાયું છે. અર્જૂન મોઢવાડિયાની દિલ્હી મુલાકાતના કારણે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ હતી.

केंद्रीय जल संसाधन मंत्री एवं @BJP4Gujarat के अध्यक्ष श्री @CRPaatil जी से उनके दिल्ली स्थित निवास पर सौजन्य भेंट की। pic.twitter.com/gAYcFiLbRP
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 30, 2024

<script src="https://platform.twitter.com/widgets.js" async="" ch...

Gujarat Rain Forecast: આગામી ત્રણ દિવસ આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ  દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (heavy rain) થવાની શક્યતા છે. ઉપરાંત ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.

રાજ્યના 10 જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની (rain) હવામાન વિભાગે (Meteorological Department)  આગાહી કરી છે. કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ, ઉત્તર ગુજરાતના બે,તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ કચ્છની સાથે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું (heavy rain) અનુમાન કરવામાં આવ્યું  છે.  તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદની (heavy rain) આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
<p...

Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 213 તાલુકામાં વરસ્યો વરસાદ, મહેસાણામાં મેઘતાંડવ

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમા છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મહેસાણામાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં સીઝનનો અત્યાર સુધીનો 59.33 ટકા વરસાદ નોંધાયો હતો. તે સિવાય કચ્છમાં સીઝનનો અત્યાર સુધીનો 76.45 ટકા, સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીનો 74.43 ટકા, દક્ષિણ ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 69.50 ટકા વરસાદ વરસ્યો હતો. ઉપરાંત મધ્ય ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 41.86 ટકા અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો અત્યાર સુધીનો 38.78 ટકા વરસાદ વરસ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

- મહેસાણામાં ખાબક્યો સાડા સાત ઈંચ

- પ્રાંતિજમાં ખાબક્યો સાડા છ ઈંચ

- વિસનગરમાં વરસ્યો સાડા છ ઈંચ

- હાંસોટમાં વરસ્યો પોણા છ ઈંચ

- વિજાપુરમાં વરસ્યો સાડા પાંચ ઈં...

Gujarat Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું ઓરેંજ એલર્ટ

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ આજે કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  કચ્છ,દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો જામનગર, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં આજે વરસાદનું હવામાન વિભાગે  અનુમાન વ્યક્ત કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના બે જિલ્લા  નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી  કરવામાં આવી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં છુટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રાજ્યના 206 પૈકી 75 જળાશયો એલર્ટ પર છે. . 90 ટકાથી વધુ ભરાયેલા 52 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 11 જળાશયો એલર્...

સૌ. યુનિ.માં 10 આસિ. પ્રોફેસરને કાયમીના ઑર્ડર:જમીન ખાનગી બિલ્ડરને પધરાવી દેવા મામલે મ્યુ. કમિશનરની તપાસમાં બધુ નિયમ મુજબ, ઇન્ચાર્જ VC જમીનના સાધનિક પુરાવાઓ આપશે

https://ift.tt/C0Ahd4B સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. બપોરે 2 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી એટ્લે કે 7 કલાક ચાલેલી આ બેઠક બાદ 12 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમી કરવાના અટકેલા ઓર્ડર બાબતે નિર્ણય થઈ ગયો હતો અને તેમાં 10 આસિસ્ટન્ટ પ્રોફેસરને કાયમીના ઓર્ડર આપવામાં આવ્યા છે. જ્યારે યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા બિલ્ડરને પધરાવી દેવા મામલે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા કરવામા આવેલી તપાસ બાદ આજે જ્યારે જવાબ આપવામાં આવ્યો હતો કે જમીન નિયમ મુજબ જ આપવામાં આવી છે ત્યારે હવે મહાનગરપાલિકા દ્વારા માગવામાં આવેલા સાધનિક પુરાવાઓ રજૂ કરવા માટેનું નિર્ણય કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ​​​​​​બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન ભવનમાં ડૉ. ધારા દોશી, બયોસાયન્સમાં સુરેશ ચોવટીયા, ભૌતિકશાસ્ત્રમાં મેઘા વાગડીયા, તે જ ભવનમાં ડૉ. ડેવિટ ધ્રુવ, ફાર્મસીમાં સ્તુતિ પંડ્યા, તે જ ભવનમાં પ્રિયા પટેલ અને મેહુલ રાણા તો નેનો સાયન્સમાં જયસુખ મારકણા, અંગ્રેજીમાં ...

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ આગાહી કરાઈ છે.  હવામાન વિભાગની આગાહી મુજબ  આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ વરસશે.  આગાહી મુજબ સાબરકાંઠા,  અરવલ્લી,  મહીસાગર,  દાહોદ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે અનેક જિલ્લાઓણાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા,  પાટણ,  અમદાવાદ,  ગાંધીનગર,  ખેડા,  પંચમહાલ,  આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલી,  ભાવનગર,  સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  હળવા વરસાદની આગાહી કચ્છ,  જામનગર,  દેવભૂમિ દ્વારકા,  પોરબંદર,  રાજકોટ,  જૂનાગઢ,  અમરેલી,  ગીર સોમનાથ અને દીવમાં કરવામાં આવી છે.  <...

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ

Gujarat Rain:  ગુજરાતમાં છેલ્લા 24  કલાકમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ નડીયાદમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સીઝનનો 55.04 ટકા વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ કચ્છમાં 75.69 ટકા, તો સૌરાષ્ટ્રમાં સીઝનનો અત્યાર સુધીમાં 73.68 ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 66.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 34.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં ફક્ત 29.69 ટકા વરસાદ નોંધાયો છે.

ધોધમાર વરસાદને પગલે રાજ્યના 20 તાલુકામાં અત્યાર સુધીમાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. દ્વારકામાં સૌથી વધુ 237.66 ટકા તો માણાવદર અને પોરબંદરમાં અત્યાર સુધીમાં 150 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 11 તાલુકામાં ચોમાસાની સીઝનનો હજુ સુધી ફક્ત 20 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે

ગુજરાતમાં હજુ આ તારીખ સુધી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગે આ જિલ્લામાં આપ્યું ઓરેન્જ એલર્ટ

Gujarat Rain Forecast:હવામાન વિભાગે 31 જુલાઈ સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ પર રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા વરસાદથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગે 31 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDના લેટેસ્ટ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાતના વડોદરા અને અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. IMD એ 29 જુલાઈ માટે અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ પર આપ્યું છે. આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર. મોરબી અને બોટાદ માટે ભારે વરસાદનું યલો એલર્ટ રાખવામાં આવ્યું છે.            ...

Gujarat Rain Forecast: રાજ્યના આ 12 જિલ્લામાં વરસશે અનરાધાર મઘરાજા, ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast:મધ્ય પ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમન ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું  (rain)અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી જાહેર કરી છે.  સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.  તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની (heavy rain)આગાહી છે.  તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast | Ambalal Patel | અંબાલાલની મોટી આગાહી | ગુજરાતમાં ક્યાં આવશે પૂર?

Gujarat Rain Forecast | Ambalal Patel | બંગાળના ઉપસાગરમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ બની રહી છે. આ લો પ્રેસર મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા. 28 થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત વરસાદ પડી શકે. દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે. કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડવાની શક્યતા. 3 થી 10 ઑગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા.

ગુજરાતમાં વરસાદનો મોટો રાઉન્ડ ફરી એકવાર શરૂ થઇ રહ્યો છે, જુલાઇના અંતમાં આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આજથી ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ તબાહી મચાવશે. ગયા અઠવાડિયે પડેલા ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તબાહી મચાવી હતી. જાનમાલનું ભારે નુકસાન પહોંચ્યુ હતુ.

Gujarat Rain: રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરના છુટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ વરસવાની શક્યતા હોય છે.

અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી

આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગરમાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તારો માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી

ભારે વરસાદ વરસી શકે તેવા...

Gujarat Rain Forecast: આ 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપી ચેતવણી

Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદનું heavy rain)અનુમાન છે. હવામાન વિભાગે  મધ્ય ગુજરાતના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે  તો તો 10 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે,  હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લાના છુટાછવાયા વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે.. તો આણંદ, મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ ભારેથી અતિભારે વરસાદનું  હવામાન વિભાગનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ  ભારે વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.  તો રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના છુટાછ...

આજનું હવામાનઃ આજે રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, રેડ એલર્ટની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat red alert heavy rain July 28: ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં તો સ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કહેવાય છે. નવસારી જિલ્લાના અનેક ગામોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે 2,500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લામાંથી 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગે ફરીથી 28 જુલાઈએ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગે ગુજરાત પ્રદેશમાં 27 અને 29 જુલાઈના રોજ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જ્યારે 28 જુલાઈએ અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશના વિવિધ ભાગોમાં 30 અને 31 જુલાઈએ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 27 અને 29મી જુલાઈએ ભારે વરસાદનું યલો એલર્ટ જ્યારે 28મી જુલાઈએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગનું કહેવું ...

Heavy Rain Alert Gujarat | ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં આઠ ઈંચ ખાબકશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદનું અનુમાન છે.  ગુજરાતમાં હાલ બે સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે  વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  મધ્ય ગુજરાતમાં પણ મેઘ મલ્હાર જોવા મળશે અહીં  પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારેનું અનુમાન છે. આજની વાત કરીએ તોદક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો 13 જિલ્લામાં  વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે  યલો એલર્ટ જાહેર કર્યું છે.

Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદનું અનુમાન છે.  ગુજરાતમાં હાલ બે સિસ્ટમ એક્ટિવ થઇ છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત આ ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર-હેવલીમાં અતિભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારમાં હવામાન વિભાગે  વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.  મધ્ય ગુજરાતમાં પણ મેઘ મલ્હાર જોવા મળશે અહીં  પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, વરસાદનું  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નર્મદા, ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારેનું અનુમાન છે. આજની વાત કરીએ તોદક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો 13 જિલ્લામાં  વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે  યલો એલર્ટ જાહેર કર્યું છે....

આજે રાજ્યના આ જિલ્લામાં ભુક્કા બોલાવશે વરસાદ, ભારેથી અતિ ભારે વરસાદની ઓરેન્જ એલર્ટની આગાહી

Gujarat Weather Update: દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં વર્તમાન પરિસ્થિતિમાં બે સિસ્ટમ સક્રિય છે, જેમાં ઓફશોર ટ્રફ અને સીયર જોન સક્રિય છે, રાજ્યના અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વિભાગે 27 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગરની સાથે દાહોદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં આપવામાં આવી છે.

28 જુલાઈની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવન...

Gujarat Rain: સુરત,  નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.   હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બે સિસ્ટમ હાલમાં રાજ્ય પર સક્રિય થઈ છે.  જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત,  નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

જ્યારે બનાસકાંઠા,  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

ધોધમાર વરસાદથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે

નવસારી શહેરમાં ધોધમાર વરસાદથી ...

Gujarat Rain News | ગુજરાતમાં ખાબકેલા વરસાદના તમામ મોટા સમાચાર એક જ નજરમાં, Watch Video

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  મહુવાની પૂર્ણા નદી તોફાની બનીને વહી રહી છે. ભારે વરસાદના કારણે મહુવાથી અનાવલ જતા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતા. પરિણામે આ રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. રસ્તો બંધ થવાથી હજારો વાહનચાલકો અટવાઇ ગયા હતા.નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીની સપાટીમાં વધારો નોંધાયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો છે. બીજી તરફ દેવધા ડેમમાં પાણીની આવક થતાં ગામમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે બીલીમારોથી દેવધા ગામ વચ્ચેનો સંપર્ક કપાઇ ગયો હતો.

Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં તૂટી પડશે મેઘરાજા, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat Rain Forecast:  હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, આગામી દિવસોમાં કેટલાક  એવા જિલ્લામાં હવે વરસાદ થશે. જ્યાં હજુ સુધી  સારો વરસાદ નથી વરસ્યો. આ નવા જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધવાનો અનુમાન છે. રાજસ્થાન પર એક નવી વરસાદી સિસ્ટમ સર્જાઇ છે તો  દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી ઑફ શૉર ટ્રફ રેખા બનેલી છે તેની અસર રાજ્યના કેટલાક જિલ્લા પર થશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે.

આગામી દિવસોમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં  થઇ શકે છે. વલસાડ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. આગામી પાંચથી સાત દિવસો સુધી  મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની આગાહી છે.  વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, મહિસાગર, દાહોદ, ખેડા તથા આણંદ જિલ્લામાં  પણ સારા વરસાદનું અનુમાન છે.

સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ થોડો આ વિસ્...

Gujarat Rain: આજે ગુજરાતનાં આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

Gujarat heavy rain forecast July 26: રાજ્યમાં ચોમાસાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, અને હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

આજે, 26 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

27 જુલાઈના રોજ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ ચાલુ રહેશે. આ દિવસે રાજ્યના લગભગ 20 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

28 જુલાઈના રોજ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં યલો એ...

Gujarat Rain: ગુજરાતના આ જિલ્લામાં ભારે વરસાદ બન્યો આફતરૂપ, 8નાં મોત, 800થી વધુનું સ્થળાંતર

Gujarat Rain:ગુજરાતમાં (Gujarat) ભારે વરસાદને (heavy rain) કારણે વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમ છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. વિવિધ ગામોમાં ફસાયેલા આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના તમામ 206 મોટા ડેમ ભરાઈ ગયા છે.

ગુજરાતમાં ભારે વરસાદને (heavy rain) કારણે વિવિધ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે. ભારે વરસાદને કારણે રાજ્યના મોટા ભાગોમાં નદીઓ અને ડેમ છલકાઈ જવાથી અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા છે. વિવિધ ગામોમાં ફસાયેલા આઠસોથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

એક અધિકારીના જણાવ્યા અનુસાર બુધવારે સવારથી વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. કેટલીક જગ્યાએ તો શાળા-કોલેજોમાં એક દિવસની રજા જાહેર કરવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવાને પણ અસર થઈ હતી

NDRFની ત્રણ ટીમ તૈનાત

રાહત કમિશનર આલોક કુમાર પાંડ...

Gujarat Rain Forecast: ગુજરાતના આ 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Rain Forecast: ગુજરાતમાં  હાલ એક ઓફ શોર ટર્ફ અને શિઅર ઝોન એક્ટિવ છે. જેના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કચ્છમાં વરસાદ (rain)  વરસી રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department)  આગાહી (forecast) મુજબ  28 જુલાઇ સુધી સમગ્ર ગુજરાતમાં છુટછવાયો વરસાદ વરસશે. આજે હવામાન વિભાગે (Meteorological Department)  4 જિલ્લામાં ભારે વરસાદની ( heavy rain)  આગાહી કરી છે.

હવામાન વિભાગની (Meteorological Department )આગાહી મુજબ ગુજરાતના ચાર જિલ્લામાં  આજે ભારે વરસાદનું  ( heavy rain અનુમાન છે.    ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. સારા વરસાદની રાહ જોતા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આવતીકાલે સક્રિય થનાર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં આજે અનરાધાર વરસાદનું અનુમાન છે.

અત્યાર સુધીની રાજ્યમાં ચોમાસાની (monsoon) સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં ...

Gujarat Weather Nowcast: આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના...

Gujarat Rain Effect | ગુજરાતમાં વરસાદી આફત | મકાન ધરાશાયી થતાં 3, વીજળી પડતાં 2 સહિત 5ના મોત

Gujarat Rain Effect | ગુજરાતમાં વરસાદી આફત | મકાન ધરાશાયી થતાં 3, વીજળી પડતાં 2 સહિત 5ના મોત. છેલ્લા કેટલાક દિવસથી દેવભૂમિ દ્વારકામાં અતિશય વરસાદ આફતરૂપ બન્યો છે. દ્વારકાના ખંભાળાયામાં  મકાની છત  ધરાશાયી થતાં એક જ પરિવારના 3 લોકોના કમકમાટીભર્ચા મોત નિપજ્યાં છે. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી. છે. મકાનના કાટમાળની નીચે દબાઇ છતાં ગંભીર ઇજા થતાં પરિવારના 3 લોકોએ ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા જ્યારે અન્ય  7 લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. સાતેય લોકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યાં હતા. ઉલ્લેખનિય છે કે, આ મકાન જર્જરિત હતું અને દેવભૂમિ દ્રારકાને મેઘરાજા છેલ્લા કેટલાક દિવસથી ઘમરોળી રહ્યાં  છે. તો ભેજ લાગતા આખરે મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ પરિવારના 3 લોકોની જિંદગી ન બચાવી શકાય. એનડીઆરએફની ટીમે ત્રણ લોકોના મૃતદેહને કાટમાળથી બહાર કાઢ્યા હતા જયારે અન્ય 7ને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં...

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Gujarat Rain Forecast:આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. કચ્છ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં રેડ, તો ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં રેડ અને ચાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું (rain) આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. .. તો કચ્છ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ,અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ (heavy Rain)   વરસી શકે છે.

દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની (heavy Rain) આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે  (heavy Rain વરસાદ વરસી શકે છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.  તો મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં...

Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.  અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.   જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરાઈ છે.  આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ...

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ, કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

જાણો કેટલા તાલુકામાં વરસ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે કલ્યાણપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

- દ્વારકાના કલ્યાણપુરમાં સાડા 11 ઈંચ

-જૂનાગઢના માણાવદરમાં સવા 10 ઈંચ

-વિસાવદરમાં નવ ઈંચ વરસાદ

-સુરતના પલસાણામાં પોણા આઠ ઈંચ

-કેશોદમાં પોણા આઠ ઈંચ વરસાદ

-સુરતના બારડોલીમાં સવા સાત ઈંચ

-વલસાડના કપરાડામાં સાત ઈંચ

-દ્વારકા તાલુકામાં સાડા છ ઈંચ

-વાપી તાલુકામાં સાડા છ ઈંચ

-માળિયા હાટિનામાં સવા છ ઈંચ

આવતીકાલે ભારતી મેળો:વડોદરાના તરસાલી ITI કેમ્પસમાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ યોજાશે

https://ift.tt/AfbKDqd મોડેલ કરિઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી, વડોદરા દ્વારા આવતીકાલે તા.24/07/2024ના રોજ મોડેલ કરિઅર સેન્ટર, મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈટીઆઈ કેમ્પસ, તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગ્યે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો અને અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવશે. જેમાં 300થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યા માટે વડોદરા જિલ્લાના નોકરીદાતાઓ હાજર રહેશે. ધો 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ ટ્રેડ- ફિટર, ટર્નર, વેલ્ડર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ડિપ્લોમા- મિકેનિકલ, ઓટોમોબાઈલ, ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના પુરૂષ અને સ્ત્રી ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા આવશે ​​​​​​​રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ જેમાં સ્વરોજગાર લોન, સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો અને સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને એનસીએસ પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામા ...

આ સરકારી વેબસાઇટ તમારો ફોન શોધી આપશે:અમદાવાદ પોલીસે 20 લાખના 95 ચોરાયેલા ફોન પરત સોંપ્યા, જાતે જ ઓનલાઇન આ બે સરળ કામ કરો

https://ift.tt/74XlrhD આજકાલ દર બીજા મહિને નવી ટેક્નોલોજી સાથે મોબાઇલ બજારમાં આવી જાય છે. લોકો પણ મોબાઇલ ફોન પાછળ હજારો રૂપિયા ખર્ચતા નથી અચકાતા, પરંતુ શું થાય, જ્યારે તમારો ફોન ખોવાઈ કે ચોરાઈ જાય? કારણ કે એક ધારણા એવી પણ છે કે જો તમારો મોંઘેરો મોબાઇલ ખોવાશે કે ચોરાઈ જશે તો પાછો મળવાના ચાન્સ નથી, પરંતુ આ ધારણા ખોટી પડશે અને તમારો મોબાઇલ ફોન પરત મળવાની સંભાવના ખૂબ વધી જશે! બસ, બે સ્ટેપ ફોલો કરો. આ માટે તમારે કોઈ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી અને લાંબી કાયદાકીય ગૂંચવણમાં પણ નહીં પડવું પડે. તમારો ફોન મળી જશે તો પોલીસ જ તમને સામેથી ફોન કરશે. આ બધું શક્ય બનશે CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પોર્ટલના કારણે. આ પોર્ટલને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે, જેના પર તમારે ખોવાયેલા ફોનની કેટલીક વિગતો ભરવાની રહેશે. થોડા દિવસ પહેલાંની વાત છે. અમદાવાદ ઝોન-2 પોલીસની ટીમે તેમનાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા 95 ફોન તેના મૂળ માલિકોને બોલાવીને પરત કર્યા હતા. આ મોબાઇલની અંદાજિત કિંમત 19 લાખ 84 હજાર રૂપિયા જેટલી થાય છે. લોકો કેવી રીતે CEIR પોર્ટલ પર પોતાના ચોરાયેલા ફોનની મ...

Gujarat Rain: રાજ્યના 6 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ, સિઝનનો 40 ટકાથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૨ જુલાઇ, ૨૦૨૪ના ર...

Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે.  આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, અમદાવાદ અને દિવમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને બોટાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરા...

Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ, ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા આઠ ઈંચ, સુરતના કામરેજમાં સવા છ ઈંચ, સુરતના પલસાણામાં સવા છ ઈંચ, સુરત શહેરમાં છ ઈંચ, તાપીના નિઝરમાં પોણા છ ઈંચ ,સુરતના મહુવામાં પાંચ ઈંચ, નવસારી તાલુકામાં પાંચ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ચાર ઈંચ, પાટણ વેરાવળમાં ચાર ઈંચ, નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, આણંદના ખંભાતમાં ચાર ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં પોણા ચાર ઈંચ, જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી શકે છે.

છેલ્લા 24 કલાકમાં તાપીના વાલોડમાં સાડા ત્રણ ઈંચ, જામનગર તાલુકામાં સવા ત્રણ ઈંચ, વિસાવદરમાં સવા ત્રણ ઈંચ, નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ, મેંદરડા, વલસાડ તાલુકામાં ત્રણ ઈંચ, વલસાડના વાપીમાં ત્રણ ઈંચ, નવસાર...

Gujarat Rain: દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં નોંધાયો વરસાદ

Gujarat Rain: ગુજરાતના આ ગત સપ્તાહમાં  સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે (Heavy rain) વરસાદ પડ્યો. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં બારેમેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક ગામડામાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.  કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસમાં 15થી 25 ઇંચ જેટલો વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયા છે અહીં રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં  છેલ્લા 24 કલાકમાં 99 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં  સાડા છ ઈંચ વરસાદ વરસ્યો તો જૂનાગઢ તાલુકામાં સવા પાંચ ઈંચ, જૂનાગઢ શહેરમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો, વરસાદથી નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઇ ગયા.  ગુજરાતમાં 24 કલાકમાં 99 તાલુકામાં &n...

Gujarat Rain Forecast: ગુજરાતના આ જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department)આગાહી મુજબ  આગામી દિવસોમાં હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું  ( heavy rain) અનુમાન છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે  આગાહી  (forecast)  કરી છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ભારે વરસાદ  ( heavy rain)ની આગાહી (forecast) છે.સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં આજે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તો દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ  ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  કચ્છ, મોરબી,જામનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.  તો અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ભારે વર...

Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસ્યો વરસાદ

Gujarat Rain Update:હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં  મેઘતાંડવની સ્થિતિ છે. પોરબંદરમાં 20 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે તો ઉપલેટા તાલુકા અને આસપાસના ગામડામાં પણ ભારે વરસાદે બધું જ જળમગ્ન કરી દીધું છે. ભારે વરસાદના કારણે અહીં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના ઘરમા પાણી ઘુસી ગયા હતા. પોરબંદર, રાજકોટના ઉપલેટા સહિત જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં પણ મેઘતાંડવની સ્થિતિ છે. છેલ્લા 24  કલાકમાં જૂનાગઢના કેશોદમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો તો દ્વારકાના કલ્યાણપુરમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં  વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો આકડિંય માહિતી પર નજર કરીએ

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં નોંધાયો વરસાદ

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં...